સૌને પરેશાન કરતો કંટાળો કઈ બલા છે?
ABHIYAAN|April 22, 2023
મનોવિજ્ઞાન કહે છે કે, કંટાળાને રંગી નાખો સંગીતમાં. એક શબ્દ છે ‘રાગ’. રાગ એટલે પોતાના મનને કોઈ વાત કે કોઈ રસમાં રંગવી. મનોરંજન શબ્દનો પણ આ જ અર્થ છે
જયેશ શાહ
સૌને પરેશાન કરતો કંટાળો કઈ બલા છે?

કંટાળો આવવો એ આજના યુગની બહુ મોટી સમસ્યા છે. આપણે એવા યુગમાં જીવી રહ્યાં છીએ જ્યાં ગમે કે ન ગમે, પણ આ કંટાળો સામે આવે જ છે. આપણે જેટલા વધારે કંટાળીશું એટલા આ કંટાળાના ગૂંચવાડાને ઉકેલવાની વધારે મજા પડશે. આમ જોવા જઈએ તો કંટાળાનો પરિવર્તન સાથે સીધો સંબંધ છે. સામાન્ય વ્યક્તિ હોય કે વિશિષ્ટ, દરેક વ્યક્તિ જીવનમાં ક્યારેક ને ક્યારેક તો કંટાળાનો અનુભવ કરે જ છે. કંટાળાને કોઈ વ્યક્તિ પોતાની આસપાસ ભટકવા દેવા નથી ઇચ્છતું, પણ શું થાય, કંટાળો ગમે ત્યાંથી આવી જ જાય છે.

સૌથી પહેલાં કંટાળો શું છે તે સમજીએ, તો જ કંટાળાનું મનોવિજ્ઞાન સમજી શકાશે.

જો..જો.. આ વાંચતાં-વાંચતાં કંટાળશો નહીં..!!! કંટાળો એ અવિશ્રાંત, રસહીન મનઃસ્થિતિ કે મનોદશા છે જેના થકી વ્યક્તિ એટલા સમય પૂરતો માનસિક અજંપો અનુભવે છે. ભગવદ્ગોમંડલ કહે છે, ‘કંટાળો એટલે અકળામણ, અણગમો, થાક, આળસ, તિરસ્કાર, ધિક્કાર અને કાયર થઈ જવું તે.’

‘કંટાળા’ શબ્દનો સૌ પ્રથમ ઉલ્લેખ ૧૮૫૨માં ચાર્લ્સ ડિકન્સના ‘બ્લિક હાઉસ’માં થયો હતો. એમણે થાક અને કોઈ વસ્તુમાં રસ ન પડવો એની માટે એમાં લગભગ છ વખત આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ૧૭૬૮માં ‘ટુ બી બોર’નો ઉપયોગ કામમાં મન ન લાગવું અને ‘ડલનેસ’ માટે કરવામાં આવ્યો હતો. ૧૯૨૬માં બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ થયેલ લેખ અનુસાર એ સમયના મનોવિજ્ઞાનીઓ એવું માનતા હતા કે કંટાળો એ અવિરત-એકધારા રસહીન કાર્ય કરવાને લીધે સર્જાતી માનસિક થાકની સ્થિતિ છે.

Diese Geschichte stammt aus der April 22, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der April 22, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 Minuten  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 26/10/2024