દર વર્ષે મે મહિનાનો બીજો રવિવાર સમગ્ર દુનિયામાં માતૃત્વ દિવસ મધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ માતાઓને સમર્પિત છે. દરેક બાળક આજીવન માતા-પિતાનો ઋણી રહે છે પણ આ એ વિશિષ્ટ દિવસ છે જ્યારે બાળકોને પોતાની માતાનો આભાર વ્યક્ત કરવાની તક સાંપડે છે. જો આ વિશ્વમાં કોઇ નિઃસ્વાર્થ પ્રેમ કરનારી વ્યક્તિ હોય તો એ મા છે, જે કોઇપણ પ્રકારના ફાયદા-ગેરફાયદા, લાભહાનિ વિના પોતાના બાળકોને સતત પ્રેમ કરતી રહે છે. વહાલ વરસાવતી રહે છે. સ્નેહમાં ભીંજાવતી રહે છે. દરેક બાળકના જીવનમાં એની માતા સૌથી પહેલી મિત્ર, સૌથી પહેલી શિક્ષક હોય છે જે બાળકને બોલતા-ચાલતા શીખવાડે છે, દરેક પરિસ્થિતિમાં તેની પડખે રહે છે પછી એ ભલે ને પા પા પગલી ભરતું બાળક હોય કે પછી જીવનના મહત્ત્વના નિર્ણયો લેવાના હોય. સંતાન ગમે તેટલી મોટી હોય તે ક્યારેય પોતાની મા થી પોતાની સમસ્યાઓ છુપાવી નથી શકતી. બાળક જ્યારે મા ના ઉદરમાં હોય છે ત્યારે જ મા તેની હરકતોને સમજવા લાગે છે, તે જન્મે ત્યારથી લઇને બોલતા ન શીખ્યું હોય ત્યાં સુધી મા બાળકની દરેક ભાવના, જરુરિયાતો સમજતી હોય છે. એમ જ બાળક ગમે તેટલો મોટો થાય તેની દરેક ઇચ્છાઓ, વિચારો, જરુરિયાતો અને તકલીફો એ બોલે નહીં તો પણ મા સમજતી હોય છે. મા માત્ર મા નથી હોતી. જીવનભર એ પોતાના બાળકના જીવનમાં જુદી જુદી ભૂમિકાઓ ભજવતી જ રહે છે.
બાળકની પહેલી રાઝદાર હોય છે માતા
Diese Geschichte stammt aus der May 20, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der May 20, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ