મનને બહેલાવવા માટે, સમય પસાર કરવા માટે કે જીવનરસ જળવાઈ રહેવા માટે અનેક લોકોને શોખ ઉપયોગી થાય છે, પરંતુ ક્યારેક આ ‘શોખ’ પોતે જ જીવન બનીને ‘શોક’ને હરનારો સાબિત થાય છે. જીવનની સંધ્યાએ જ્યારે પથારીમાં પડીને માંદગી સાથે ઝઝૂમતાં ઝઝૂમતાં આખરી મંજિલની રાહ જોનારા લોકોને જોઈએ ત્યારે ૮૩ વર્ષની ઉંમરે પણ પોતાના શોખને જીવંત રાખીને જિંદગીને માણવા જેવી બનાવતાં ભુજનાં શિક્ષિકા એક ઉદાહરણરૂપ લાગે છે. ઉંમર મુજબ પોતાને શારીરિક તકલીફો હોવા છતાં તેના ઉપર તેમણે જાણે ચિત્રકળાની મદદથી વિજય મેળવી લીધો છે.
મૂળ ભુજનાં અને હાલ મુંબઈ રહેતાં કુંજલતાબહેન રશ્મિભાઈ સાવલા નામનાં શિક્ષિકાએ આજે ઢળતી જીવનસંધ્યાએ ચિત્રકલાના શોખને જીવંત રાખ્યો છે. તેઓ દિવસના આઠેક કલાક સતત બેસીને ચિત્રો બનાવે છે. કોઈ કોઈ ચિત્ર ૩-૪ દિવસમાં બની જાય તો કોઈને બનાવતાં ૩-૩ મહિના પણ લાગી જાય, પરંતુ ચિત્રકામ કરતી વખતે તેમને સમયનું ભાન પણ રહેતું નથી. ઉંમરના કારણે લાંબો સમય બેસી રહેવાથી તેમની કમર અને વાંસો હવે અકળાઈ જાય તો થોડી વાર માટે પથારીમાં આડા પડી જાય, પરંતુ ચિત્ર પૂરું કર્યા વગર તેમને જરા પણ ચેન પડતું નથી. એક દીકરી નાનપણમાં ગુજરી જતાં, લાગેલો આઘાત તેમને મૃત્યુ સમીપ લઈ ગયો હતો, પરંતુ ચિત્રકળાએ નવજીવન આપ્યું હતું.
Diese Geschichte stammt aus der June 17, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der June 17, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
દેશી વહાણોના નવા યુગનો પ્રારંભ થશે
પ્રાચીન કાળથી ભારતમાં બનતાં વહાણોનો જમાનો વીતી ગયો હોય તેમ મોટાં મોટાં બંદરો ઉપર નાનાં એવાં દેશી વહાણો દેખાતાં બંધ થયાં હતાં, પરંતુ તાજેતરમાં દીનદયાળ પોર્ટ ઑથોરિટી દ્વારા દેશી વહાણોને કાર્ગો જેટી ઉપર લાંગરવાની મંજૂરી આપીને તે માટે જગ્યાની ફાળવણી કરાઈ છે. આ વહાણો થકી નાના જથ્થાનો અને દેશનાં અન્ય બંદરો તરફનો કાર્ગો ઓછા સમયમાં, ઓછા ખર્ચામાં જઈ આવી શકશે. તેમ જ નવી રોજગારીની તકો ઊભી થશે, અર્થતંત્રમાં રૂપિયો ઝડપથી ફરતો થશે.
અવાજોનો ઓચ્છવ કરતા અતરંગી ASMR વીડિયો
*ઑટોનૉમસ સેન્સરી મેરિડિયન રિસ્પોન્સ (એએસએમઆર) આપમેળે ચરમસીમાએ પહોંચતી ઉત્તેજનાને પ્રેરનારી પ્રતિક્રિયા. આ સંજ્ઞાનો સૌથી વધુ ઉપયોગ થયો છે યુ-ટ્યૂબ પર. *૨૦૧૦માં જૅનિફર એલન નામની મહિલાએ સૌપ્રથમ આ ટર્મ કોઇન કરેલી. *ASMR વીડિયો અનેકોને કોઈ ને કોઈ પ્રકારે માનસિક રાહત આપવાનું કાર્ય કરે છે.
તમે અમને વોટ આપો, અમે તમને પૈસા સાથે પાયમાલી આપીશું
મફતની યોજનાનો અમલ કરનારાં રાજ્યો બરબાદીના માર્ગે ધકેલાઈ રહ્યાં છે, અનેક રાજ્યોમાં તેનાં આર્થિક દુષ્પરિણામો બહાર આવી રહ્યાં છે.
એનાલિસિસ.
અમેરિકાના નવા પ્રમુખ માટેની ચૂંટણી પર વિશ્વની નજર
રાજકાજ
વિદેશની ધરતી પર રાહુલ ગાંધીનાં બેજવાબદાર વિધાનો
હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં
રસપ્રદ વાત એ છે કે બંને પક્ષોના જોડાણના આગ્રહી રાહુલ ગાંધી અત્યારે વિદેશ પ્રવાસે છે. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ધરાર એકલે હાથે ચૂંટણી લડવી પડશે
આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?
'The Noise of Time’માં લેખક જુલિયન બર્ન્સ લખે કે, ‘સમયના ઘોઘાટનો સામનો શેનાથી કરી શકાય? માત્ર આપણા આંતરિક સંગીત વડે.’ પણ આપણા આંતરિક સંગીતને સ્વરબદ્ધ કરવાની શરૂઆત આપણા શ્વાસના અવાજને સાંભળવાથી થાય?
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન