ચંદ્રયાન-૩નું મોટા ભાગનું કામ અમદાવાદમાં થયું છે
ABHIYAAN|July 22, 2023
ભારતમાં ઇસરોએ ચંદ્ર પર સૌથી વધુ જોખમી સ્થળ દક્ષિણ ધ્રુવ પર સુરક્ષિત લેન્ડિંગ વિસ્તાર શોધી કાઢ્યો છે. લેન્ડર ચંદ્રના દક્ષિણના ધ્રુવ પર ઊતરશે. ત્યાં આજ સુધી કોઈ દેશ ગયો નથી
ચંદ્રયાન-૩નું મોટા ભાગનું કામ અમદાવાદમાં થયું છે

ચંદ્રયાન-૨ શાને કારણે નિષ્ફળ નિવડ્યું હતું? પૅરામીટરની વિવિધતાને સંભાળવાની ક્ષમતાની કમી અથવા ડિસપર્સન મર્યાદિત હોવાને કારણે. આ વખતે ઇસરોએ આ ક્ષમતા વિસ્તારી છે. ક્યાં ગરબડ થઈ શકે તેમ છે, તેને ધ્યાનમાં રાખીને આ વખતે ઇસરોએ સફળતા આધારિત ડિઝાઇનને બદલે નિષ્ફળતા આધારિત ડિઝાઇનથી ચંદ્રયાન-૩ તૈયાર કર્યું છે. ૧૪ જુલાઈ બપોરે ૨.૩૫ મિનિટે લૉન્ચ થનાર ચંદ્રયાન ઑગસ્ટની ૨૩ અથવા ૨૪મીએ ચંદ્રની સપાટી પર ઉતરાણ કરશે. ઇસરોની ટીમ ચંદ્રયાન-૨ના ક્રેશ લૅન્ડિંગ પછીથી તરત જ ચંદ્રયાન-૩ની તૈયારીમાં વ્યસ્ત બની ગઈ હતી. ચંદ્રયાન-૩માં અંદાજે ૨૧ ફેરફારો કરવામાં આવ્યા છે. તેમાં અલ્ગોરિધમ પ્રોસેસિંગ અને સેન્સર તેમ જ હાર્ડવેર વગેરેનો સમાવેશ થાય છે. આ વખતે એલડીવી એટલે કે લેસર ડોપલર વેલોસીમીટર નામનું સેન્સર યાનની ગતિને ત્રણ દિશામાં માપશે, જેથી ચોકસાઈ મળશે. લેસર અલ્ટિમીટર અને રડાર અલ્ટિમીટર સુધાર્યા, કૅમેરા રિઝોલ્યુશનમાં સુધારા કર્યા છે. હાર્ડવેર, સોફ્ટવેર પ્રોસેસિંગ અલ્ગોરિધમમાં બદલાવ કર્યો છે. ટેસ્ટમાં થનાર ક્ષતિને દૂર કરાઈ છે.

Diese Geschichte stammt aus der July 22, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der July 22, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 Minuten  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 26/10/2024