હવે એ દિવસો ગયા જ્યારે એક્સેસરિઝ માત્ર મહિલાઓ માટે જ ઉપલબ્ધ હતી અને મહિલાઓ જ એ પહેરતી હતી. હવે પુરુષો પણ એક્સેસરિઝ પહેરવાની ફેશનમાં સહેજ પણ પાછળ નથી અને એટલે જ મેન એક્સેસરિઝના ટ્રેન્ડમાં નિતનવીન કોઈ ને કોઈ નાવીન્ય જોવા મળતું રહે છે. ગોગલ્સ, બ્રેસલેટ, વોચ વગેરે જેવી એક્સેસરિઝનો ઉપયોગ કરીને હવે પુરુષો પણ કૂલ અને સ્માર્ટ દેખાવવાનો પ્રયત્ન કરે છે. ટૂંકમાં, એક્સેસરિઝ પર હવે માત્ર મહિલાઓનો ઇજારો જ નથી રહ્યો. યુવાનો પણ લૂક્સને લઈને સજાગ બન્યા છે અને એટલે જ એક્સેસરિઝના ટ્રેન્ડને તેઓ પણ અનુસરતા જોવા મળે છે. જોકે મહત્ત્વની વાત એ છે કે આઉટફ્ટિ સાથે કઈ એક્સેસરિઝ મેચ થશે તેનો ખ્યાલ રાખવો મહત્ત્વનો બની રહે છે. અમુકવાર ટ્રેન્ડ ચાલી રહ્યો છે એમ વિચારીને યુવાનો એક્સેસરિઝનો ઉપયોગ કરે છે, પણ જરૂરી નથી કે દરેક યુવાનને દરેક પ્રકારની એક્સેસરિઝ શોભે જ. તેથી યુવાનોએ ટ્રેન્ડની સાથે તેમના વ્યક્તિત્વને શોભે એ પ્રકારની એક્સેસરિઝ પર ધ્યાન આપવું જરૂરી બની જાય છે. એક્સેસરિઝને જો યોગ્ય રીતે મેચ ન કરવામાં આવે તો સમગ્ર લૂક ખરાબ બની જાય છે. એક્સેસરિઝનો યુઝ કરતા પહેલાં તેના વિશે યોગ્ય જાણકારી મેળવી લેવી અને અમુક વાતોનું ધ્યાન રાખવું મહત્ત્વનું બની જાય છે.
Diese Geschichte stammt aus der August 26, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der August 26, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ