વાતાવરણમાં આસોની પર્વીય અસર તો દિવસોથી વરતાય છે. એવા ઉત્સવિયા વરતારા સાથે દિવાળીની રજાઓમાં ક્યાં જવું કે ક્યાં ભાગી જવું એ પણ એક પ્રાણ પ્રશ્ન હોય છે, કારણ કે અનેકોને તો ભીડથી ભાગવું છે એટલે એવા સ્થળે જવું છે જે ટ્રૅન્ડી નથી અથવા સો કૉલ્ડ પ્રવાસીઓની યાદીમાં ચડેલું નથી. આવી પસંદગી કરતી વખતે લીલીછમ ટેકરીઓ, મંદિરો, કેડીઓ, સર્પાકાર માર્ગો, મંદિરો અને ભારતીય સંસ્કૃતિની સુગંધ હોય તેવા મિડકેરી જેવા ડેસ્ટિનેશને જવાની મજા છે.
આ મિડકેરી કર્ણાટકના પૂર્ગમાં આવેલું હિલ ટાઉન તો છે જ, પરંતુ કૂર્ગ જિલ્લાનું મુખ્ય મથક પણ છે. કોડગુ એટલે કૂર્ગમાં આવેલી પશ્ચિમઘાટની પર્વતમાળામાં સ્થિત મડિકેરી ‘રાજાસ સીટ’ તરીકે જાણીતા સ્મારક માટે પણ જાણીતું છે, જ્યાં પહોંચ્યા પછી જંગલો અને ચોખાનાં ખેતરોનો ઓવરવ્યૂ આપણને શાતા આપે છે.
અનેકોને થાય છે કે શું કૂર્ગ અને મિડકેરી બંને એક જ સ્થળનાં બે નામ છે તો જવાબ છે કે મડિકેરી કૂર્ગનું મુખ્ય નગર છે જે કર્ણાટકના માનચિત્રમાં પણ મોટા અક્ષરે છપાયેલું નજરે ચડે છે. વિરાજપેટ, સોમવાર પેઠ અને મડિકેરીમાં વિસ્તરેલા ફૂર્ગ જિલ્લામાં આવેલું મિડકેરી તેના કૉફી પ્લાન્ટેશન માટે વિશેષ જાણીતું છે.
મુદુરાજન કેરી એટલે મહારાજા મુદુરાજની રાજધાની એવું મૂળ નામ ધરાવતા મિડકેરીનો ઇતિહાસ પૂર્ગ સાથે જોડાયેલો છે, જેમાં સત્તરમી સદીથી ઓગણીસમી સદીના ત્રીજા દાયકા સુધી અહીં રાજ્ય કરતાં મુદુરાજે મડિકેરીમાં કિલ્લો બંધાવી મિડકેરીને તેની રાજધાની બનાવી હતી. મુદુરાજની આ રાજધાની ભૌગોલિક રીતે ટ્રોપિકલ હાઇલૅન્ડ છે જે ૩,૮૪૦ ફૂટની ઊંચાઈ ૫૨ છે. પશ્ચિમ ઘાટનું આ પોપ્યુલર હિલ સ્ટેશન મૈસુરથી ૧૨૦ કિ.મી. અને કન્નુર આંતરરાષ્ટ્રીય હવાઈમથકથી માત્ર ૯૦ કિ.મી.ની લશગ્રીન રોડ ટ્રિપ પછી આવે છે.
Diese Geschichte stammt aus der November 11, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der November 11, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?