મૌસમ ફિલ્મમાં ગુલઝારે લખેલું આ ગીત આજે પણ ઘણાને યાદ હશે દિલ ઢૂંઢતા હૈ સ્પર્શ હાર્દિક ફિર વહી ફુરસત કે રાતદિન, બૈઠે રહે તસવ્વુર-એ-જાનાઁ કિએ હુએ...
યા ગરમીયોં કી રાત જો પૂરવાઇયા ચલે,
ઠંડી સફેદ ચાદરો પે જાગે દેર તક, તારોં કો દેખતે રહે છત પર પડે હુએ...
ઉનાળામાં અગાસી પર સૂતાં સૂતાં આકાશને તાકવાનું સુખ પામનારા લોકો અત્યારે લઘુમતીમાં જ આવતાં હશે!
શિયાળામાં કૂણા તડકામાં તપવાનું સુખ કે ચોમાસામાં વરસાદને નીરખ્યા કરવાનો આનંદ પણ હવે સદ્ભાગી લોકોને જ મળતો હશે. કશું જ ન કરીને શાંતિથી વિચારવાની ક્ષણો કે ક્યાંક ખુલ્લા સ્થળે બેસી વૃક્ષોને, પંખીઓને, આકાશને તાકવાની પળો, આવતાં-જતાં લોકોનું અવલોકન કરવાની ઘડીઓ, આપણા પરિસરમાં પ્રસરતા ઝીણા અવાજો પર કાન માંડવાની, બેધ્યાન થયા વિના પુસ્તક કે સામયિક વાંચવાની અને કે કંઈ નહીં તો પથારીમાં પડ્યા પડ્યા ઉપર ફરતાં પંખાને જોયા કરવાના ટાઇમપાસનો વૈભવ મોડર્ન મનેખ ધીમે-ધીમે ગુમાવતો જાય છે.
નવી પેઢી વર્તમાન સમયમાં ‘હસલ કલ્ચર'માં જીવી રહી છે અને નવરાશનું સુખ ક્યાંક ખોવાઈ રહ્યું છે. હસલ અર્થાત્ ધક્કામુક્કી, ઉતાવળ કે ધાંધલ કરવી. દરેક ક્ષેત્રના ટ્રેન્ડ પહેલાં કરતાં ઝડપથી પલટાઈ રહ્યા છે અને સૌના પર વિધવિધ સ્થળોથી અલગ-અલગ સ્વરૂપની માહિતીનું પ્રતાડન વધ્યું છે. આથી સ્પર્ધામાં આગળ રહેવા અને સફ્ળ થવાની ચિંતાએ આ હસલ કલ્ચરને જન્મ આપ્યો છે. એને બર્નઆઉટ (બળી જવું) કલ્ચર પણ કહે છે. જીવનની શાંત, હળવાશ કે નવરાશ ભરેલી પળો જાણે સમયનો બગાડ હોય એમ, દરેક મિનિટ કે સેકન્ડને પ્રોડક્ટિવ બનાવવાનું જ્ઞાન આપતું હસલ કલ્ચર આ બધાંને અંતે એક સફળ અને સુખદ ભવિષ્યની ખાતરી આપવાનો દાવો છે. કિન્તુ હકીકત એ છે કે આ બધું કર્યા પછી પણ સફળતા કે સુખ ઘણાને નથી મળતાં અથવા જોઈએ એટલા પ્રમાણમાં નથી મળતાં.
Diese Geschichte stammt aus der November 18, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der November 18, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?