તેજ-તિમિર
ABHIYAAN|December 16, 2023
મિઝોરમઃ નવી પાર્ટી, નવો ચહેરો, નવા સીએમ
તરુણ દત્તાણી
તેજ-તિમિર

નવાસંવત્સરનો પહેલો મહત્ત્વનો રાજકીય પડાવ દેશનાં પાંચ રાજ્યોએ વિધાનસભાની ચૂંટણીનો હતો જે સંપન્ન થયો. જે એક રાજ્યની ચૂંટણીનું પરિણામ એક દિવસ મોડુ આવ્યું એ પૂર્વોત્તરનું રાજ્ય મિઝોરમ ભલે નાનું રાજ્ય હોય, પણ તેની ચર્ચા ગંભીરતાથી કરવી પડે એવું છે. સમગ્ર રીતે પાંચેય રાજ્યોનાં પરિણામો રાષ્ટ્રીય રાજનીતિ અને આગામી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં મહત્ત્વના બની રહેવાના છે. તેને વિશેની ચર્ચાઓ સાર્વત્રિક રીતે થઈ રહી છે અને ચાલતી રહેશે. મિઝોરમમાં પણ આ ચૂંટણી દ્વારા સત્તા પરિવર્તન થયું છે અને એક અનોખું સત્તા પરિવર્તન ગણાય તેવું છે. ૨૦૧૮માં સ્થપાયેલા નવા પક્ષ ઝોરમ પિપલ્સ મૂવમેન્ટને સત્તા મળી છે. પક્ષના સ્થાપક નેતા લાલદુહોમા ભૂતપૂર્વ આઇપીએસ અધિકારી છે. આઇપીએસ અધિકારી તરીકે તેઓ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના સુરક્ષા ગાર્ડ પણ રહી ચૂક્યા છે. ૧૯૮૪માં આઇપીએસની નોકરી છોડી તેઓએ કોંગ્રેસમાં જોડાઈને રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. પહેલી ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરાજિત થયા હતા. ૧૯૮૪માં વિધાનસભાની ચૂંટણી હારી જનાર લાલદુહોમા એ જ વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયા હતા. ૧૯૮૬માં તેમણે કોંગ્રેસ છોડી દીધી.

Diese Geschichte stammt aus der December 16, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der December 16, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 26/10/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

કામ, જો જો ક્યાંક કરી ન નાખે ‘કામ’ તમામ

time-read
6 Minuten  |
Abhiyaan Magazine 26/10/2024
મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર
ABHIYAAN

મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર

ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ માટે મિથુન ચક્રવર્તીનું નામ જાહેર થયા બાદ તેમણે કહ્યું હતું, ‘હું કોલકાતાની નાની ગલીઓમાંથી આવ્યો છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મેં કરેલી અસાધારણ શરૂઆતને હું ક્યારે નહીં ભૂલી શકું. હું મારી જાતને પૂછું છું, શું આ સાચું છે? હું મારી ભાવનાને શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું.’ *** રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ જ્યારે પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ત્યારે મિથુન ચક્રવર્તી ભૂખના કારણે બોલી શકતા નહોતા. તેમણે પત્રકારને કહ્યું કે, પહેલાં તું જમાડ, પછી જ હું ઇન્ટરવ્યૂ આપીશ!

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 26/10/2024
પ્રવાસન રક્ષા ભટ્ટ
ABHIYAAN

પ્રવાસન રક્ષા ભટ્ટ

રાજી નીશીનીવા પાર્ક, ઉત્તરાખંડ

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 26/10/2024
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ABHIYAAN

ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર

ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 26/10/2024