આપણા બધા જ નાટ્યકારો અમેરિકાના નોન-ઇમિગ્રન્ટ શ્રેણીના ‘પી-૩’ સંજ્ઞા ધરાવતા કલ્ચરલી યુનિક પ્રોગ્રામ કરવા માટેના જે વિઝા ઘડવામાં આવ્યા છે એ વિઝા મેળવીને અમેરિકામાં નાટક ભજવવા જાય છે.
અમેરિકામાં નાટક ભજવવા જવું હોય એના એક વર્ષ પહેલાં ‘પી-૩' વિઝા માટે પિટિશન દાખલ કરી શકાય છે. આ માટે ફોર્મ આઈ-૧૨૯ ભરીને અમેરિકાના ઇમિગ્રેશન ખાતાને સુપરત કરવાનું રહે છે. આ પિટિશન નાટક ભજવનાર મંડળીને અમેરિકાની જે કોઈ કંપની આમંત્રણ આપતી હોય યા તો સ્પોન્સર કરતી હોય યા તો એની એજન્ટ હોય તેઓ દાખલ કરી શકે છે. પિટિશનમાં જે વ્યક્તિ યા સંસ્થાએ પિટિશન દાખલ કરતી હોય એણે પોતાને લગતી બધી જ વિગતો દર્શાવવાની રહે છે. તેઓ અમેરિકામાં શું કરે છે? એમની આવક કેટલી છે? ભૂતકાળમાં એમણે આવાં નાટકો ભજવવા માટે કોઈને અમેરિકામાં આમંત્ર્યા છે? આ સઘળી વિગતો આપવાની રહે છે. ભારતીયોને તેઓ આમંત્રણ આપતાં હોય એમના વિશે પણ જાણકારી આપવાની રહે છે. દરેક બેનિફિશિયરી વિશે એમની ખાસિયતો-આવડતો જણાવવાની રહે છે. એમણે ભારતમાં તેમ જ અન્ય કોઈ દેશોમાં નાટકો ભજવ્યાં હોય તો એ વિશે પણ જાણકારી આપવાની રહે છે. એમના ફોટાઓ, એમને મળેલાં ચંદ્રકો, ઍવૉર્ડ્સ, પ્રશસ્તિપત્રો આ સઘળું પુરાવાઓ સહિત આપવાનું રહે છે.
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 06/04/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 06/04/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?
નીતિશ કુમારનું નેતૃત્વ બિહાર ભાજપની મજબૂરી
બિહારમાં જાતિવાદી સમીકરણો ચૂંટણીમાં મહત્ત્વનો ભાગ ભજવે છે અને ત્યાંના પછાતવર્ગો ઉપર નીતિશ કુમારના પ્રભાવને નકારી શકાય તેમ નથી
પૈસો સારો કે ખરાબ?
નિર્ધન લોગોં કી બસ્તી મેં, ઘર-ઘર કલ યે ચર્ચા થા વો સબસે ધનવાન થા, જિસ કી જેબ મેં ખોટા સિક્કા થા.
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ