પરીક્ષાઓ પૂરી કરીને રાહત લેતાં વિદ્યાર્થીઓ પરિણામો જાહેર થતાં ફરીથી હરકતમાં આવી ગયા છે. માત્ર બાળકો જ નહીં, તેમનાં માતા-પિતા પણ પરિણામના પડઘમ વાગતાં સાબદાં થઈ ગયાં છે. આખરે દસ-બાર વર્ષની તપશ્ચર્યાનું ફળ મળવાનું હોય ત્યારે ભલભલાને એ માટેની ચિંતા, આતુરતા અને વિમાસણ થાય એ સમજી શકાય તેવું છે.
‘શિક્ષણ’જેનો આદર્શ હેતુ વિદ્યાર્થીમાં જ્ઞાન અને બુદ્ધિમત્તાનો વિકાસ કરવાનો છે, પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે વાસ્તવિક અર્થ માત્ર ‘શિક્ષા’ બનીને રહી ગયો છે. શાળા, પરીક્ષા, પરિણામ અને પ્રમાણપત્ર. વ્યક્તિના જ્ઞાનના વિકાસનું ચક્ર આટલું સીમિત કેવી રીતે હોઈ શકે? પણ છતાં આજે આ પ્રકારની જ પરિસ્થિતિ પ્રવર્તે છે. મોટા ભાગનાં બાળકોને સ્કૂલે જવું નથી ગમતું. તેમનાં માતા-પિતા પાસે ભૂતકાળના આવા જ અનુભવો છે. છતાં બાળક સ્કૂલે જવા મજબૂર છે અને માતા-પિતા તેમને સ્કૂલે મોકલવા માટે. એ વાત સાચી છે કે શાળા બાળકોના સર્વાંગી વિકાસ માટેનું આદર્શ વાતાવરણ ઊભું કરે છે, પરંતુ સમૂહ માટે ઘડાયેલી શિક્ષણનીતિ વ્યક્તિગત સ્તરે કેટલી સફળ નીવડે છે તે અભ્યાસ માગી લે તેવો વિષય છે.
Diese Geschichte stammt aus der June 01, 2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der June 01, 2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ફેમિલી ઝોન બ્યુટી
આંખોની સુંદરતા વધારતી પાંપણોનું ધ્યાન કેવી રીતે રાખવું?
કુંભ પર્વ જ્યોતિષશાસ્ત્ર આધારિત છે
કુંભ પર્વનું આયોજન ગ્રહ યોગ પર આધારિત છે.ગુરુને આકાશનું (એટલે કે સૂર્યનો) એક ચક્કર લગાવતાં ૧૧ વર્ષ ૮૬ દિવસ લાગે છે. તેથી કુંભ પર્વ દર ૧૧ વર્ષ અને ૮૬ દિવસના અંતરાલે યોજાય છે
નાક અને શરદી - મેઇડ ફોર ઇચ અધર!
નજર સામે જ પ્રવાહીનું પતન જોયું નથી જાતું!
કવર સ્ટોરી
સ્ટારલિન્કની હરીફ કંપનીઓ કઈ છે?
વાયરલ પેજ
કહેતાં હૈ જોકર, સારા જમાનાઃ વાત એક જીવલેણ જોકની
ચર્નિંગ ઘાટ
શરત વિનાનો પ્રેમ યોગ્ય છે?
રાજકાજ
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનનો વિકલ્પ શા માટે વિચારાતો નથી?
રાજકાજ
કૈલાશ ગહેલોતના આપમાંથી રાજીનામાનું અસલી કારણ શું છે?
મનપાંચમના મેળામાં મળેલા જીવ, આપણા જીવનની સાચી મૂડી કઈ?
આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.
જગતની ગત ન્યારી
પિરામિડના અડીખમ ઊભા રહેવા પાછળનું કારણ શું છે?