એવું કહેવાય છે કે એક સમયે જ્યારે મહાદેવે કહ્યું કે, ‘ભોજન એ માત્ર એક માયા છે.' ત્યારે માતા પાર્વતી મહાદેવના આ કથનથી રિસાઈને ત્યાંથી જતાં રહે છે. એમના ગયાં પછી લાંબા સમય સુધી દુષ્કાળ પડ્યો. પૃથ્વી પરના બધા જીવો ભૂખથી ટળવળવાં લાગ્યાં. બધા જીવો મહાદેવ પાસે જઈને ફરિયાદ અને પ્રાર્થના કરવા લાગ્યાં. મહાદેવને એમની પ્રાર્થના સાંભળીને પોતાનાથી થયેલી ભૂલ સમજાણી. ત્યાર બાદ તેઓ દેવી પાર્વતીને રીઝવવા અન્નપૂર્ણા સ્તોત્ર ગાઈને એમની સ્તુતિ કરે છે. મહાદેવની સ્તુતિથી ભગવતી પાર્વતી અન્નપૂર્ણા રૂપે પ્રસન્ન થઈને કાશીમાં પ્રગટ થાય છે. મા અન્નપૂર્ણા સૌને પ્રેમથી જમાડે છે. સ્વયં મહાદેવ દેવીની સામે પાત્ર લઈને भिक्षां देहि ' બોલે છે. ત્યારે માતા ખૂબ હેતથી એમના પાત્રને અન્નથી ભરી દે છે. આજે પણ કાશીમાં માતા અન્નપૂર્ણાનું મંદિર દુનિયાનું એક માત્ર એવું મંદિર છે, જ્યાં સૌને જમાડ્યા બાદ માતાજીને સૌથી છેલ્લે થાળ ધરાવવામાં આવે છે. માતા સૌને જમાડીને અંતે જમે છે.
Diese Geschichte stammt aus der June 01, 2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der June 01, 2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
રાજકાજ
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનનો વિકલ્પ શા માટે વિચારાતો નથી?
રાજકાજ
કૈલાશ ગહેલોતના આપમાંથી રાજીનામાનું અસલી કારણ શું છે?
મનપાંચમના મેળામાં મળેલા જીવ, આપણા જીવનની સાચી મૂડી કઈ?
આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.
જગતની ગત ન્યારી
પિરામિડના અડીખમ ઊભા રહેવા પાછળનું કારણ શું છે?
વિઝા વિમર્શ,
કચરાનો ડબ્બો
બિજ-થિંગ
રંગ-રેખાને વાચા આપતાં એટ્રેક્ટ આર્ટિસ્ટ - સિદ્ધાર્થ પટેલ
ફેમિલી ઝોન ફેશન
ફેશનની સાથે ફેબ્રિકનું પણ રાખો ધ્યાન
અંધશ્રદ્ધા સામે વર્ષોથી ચાલતી નાનકડી લડાઈ
અંજારનાં શિક્ષિકા ૩૫ વર્ષથી કાળીચૌદસે કિશોરવયના વિદ્યાર્થીઓ સાથે ‘મેલી' મનાતી જગ્યાઓ, સ્મશાનોમાં જઈને અંધશ્રદ્ધા દૂર કરવાનો પ્રયોગ કરે છે.
કચ્છનાં રખાલો રખડતાં પશુઓનું ઘર બની શકે
કચ્છમાં રખડતાં પશુઓની સમસ્યાએ માઝા મુકી છે. આખલા, વસૂકી ગયેલી ગાયો કે દૂધ દોહીને નધણિયાતી છોડી દેવાતી ગાયોના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે, માનવમૃત્યુ પણ થાય છે. રખડતાં પશુઓના માલિકો સામે કડક પગલાં લઈ શકાતાં નથી, ત્યારે આવાં પશુઓને સુરક્ષિત આશ્રયસ્થાન આપવાથી ગામડાં અને શહેરોની સમસ્યાનું મહદ્અંશે નિરાકરણ આવી શકે તેમ છે. કચ્છ રાજના સમયમાં જંગલનો અમુક વિસ્તાર પશુઓના ચરિયાણ માટે અનામત રખાયો હતો. રખાલો તરીકે ઓળખાતા આ વિસ્તારો આજે વન વિભાગ હસ્તક છે. રખાલોમાં રખડતાં પશુઓને આશ્રય આપવાની માંગ ઊઠી રહી છે.
વિશ્વખ્યાત ગ્રિફિફ્થ ઑબ્ઝર્વેટરી ખગોળશાસ્ત્રની માહિતી જ્યાં ઠસોઠસ ભરેલી છે
બ્રહ્માંડના અનેક તારાઓ દેખાડવાનું કામ આ ઑબ્ઝર્વેટરી ૯૦ વર્ષથી કરે છે. ગ્રિફિથ પ્લેનેટોરિયમમાં ઍસ્ટ્રોનોમી શૉ એન્કર વાર્તા સ્વરૂપે રજૂ કરે છે.