ઓટીટી ઉપર આવેલી ફિલ્લમ જોઈ કાઢી,
જે દબાતા સ્વરે બાળપણથી સાંભળ્યું હતું એનું પડદે ચિત્રણ થયેલું જોયું.
ચરણસેવાના નામે થતો સ્ત્રીઓનો ઉપભોગ, બહુ ગંદી અને ઘૃણાસ્પદ પરંપરા, શાસ્ત્રોના સગવડિયા અનુવાદો ઉપર આઘાત કરતી સત્ય ઘટનાથી પ્રેરિત ફિલ્લમ.
એકવાર તો દરેક ધર્મના લોકોએ જોવી જ જોઈએ અને હવે તો કોઈ ચોક્કસ રાજકીય વિચારધારાને વરેલા લોકો હોય, એ લોકોએ પણ ખાસ જોવી જોઈએ.
ગામ હોય ત્યાં ઉકરડો હોય, પણ ગામ કરતાં ઉકરડો પિરાણાના કચરાના ડુંગરની જેમ મોટો થઈ જાય ત્યારે શું થાય એ દર્શાવ્યું છે.
ઉકરડા દરેક ધર્મ પંથમાં છે, કથાવસ્તુના લેખક અને કરસનદાસ સન્માનના અધિકારી છે. આજે પણ ઉકરડા એક નહિ તો કોઈ બીજા પંથમાં છે જ અને છાશવારે એ બધાય ઉકરડાઓ છાપામાં ગંધાય જ છે.
પરિવારમાં રોજ સવારે પુષ્ટિમાર્ગીય ભજનો ગવાય-સંભળાય, હવેલીએ વાર તહેવારે જઈએ અને ક્યાંક દબાતા સ્વરે, ‘આવું ’ કશુંક સાંભળતા કે, ભૂતકાળમાં ક્યાંક આવું કશુંક થયું છે, એટલે જરાક સાચવીને..
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 06/07/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 06/07/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ