હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીનો તખ્તો ગોઠવાય છે
ABHIYAAN|Abhiyaan Magazine 07/09/2024
કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે કલમ ૩૭૦ ફરી બહાલ કરવાનું વચન આપ્યું છે. એ લોકો પસંદ કરશે? હકીકતમાં એ રાજ્ય સરકારનો વિષય પણ નથી. છતાં આ મુદ્દે મત માગવામાં આવશે
હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીનો તખ્તો ગોઠવાય છે

જમ્મુ-કાશ્મીર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે બાજી ગોઠવવામાં બધા રાજકીય પક્ષો વ્યસ્ત બન્યા છે. હરિયાણામાં ભાજપની સરકાર છે, પરંતુ આ ચૂંટણીમાં સત્તા જાળવી રાખવાનું ભાજપ માટે કપરું કામ છે. ભાજપમાં આંતરિક સ્તરે જ મોટા બખેડા છે. તેને કારણે ટિકિટ વિતરણનો મામલો જ અઘરો બની રહ્યો છે. રાજ્યમાં ભાજપને એન્ટિ ઇન્કમ્બન્સીનો એટલે કે શાસનવિરોધી લોકલાગણીનો સામનો પણ કરવો પડે તેમ છે. આ પરિબળને પહોંચી વળવા માટે ભાજપ તેના અનેક ચાલુ ધારાસભ્યો, પ્રધાનોની ટિકિટ કાપવાનો નિર્ધાર કરીને આગળ વધે છે. એ બધાની નારાજી અને અસંતોષને પહોંચી વળવા માટે ભાજપે પ્રધાનોનાં સંતાનોને ટિકિટ આપવાનું વિચાર્યું છે. મતલબ લોકો સામે નવા ચહેરા પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરાશે. ચૂંટણીમાં ચહેરા બદલવાની આ વ્યૂહરચના ભાજપે અન્ય રાજ્યોમાં અપનાવી છે અને તે સફળ પણ રહી છે. અલબત્ત, આ વ્યૂહરચના સાથે અન્ય ફેક્ટર પણ ભાજપની ફેવરમાં હોવા જરૂરી છે અને આ બાબતમાં ભાજપના મોવડીઓ સંપૂર્ણ આશ્વસ્ત રહી શકે તેમ નથી.

Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 07/09/2024-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 07/09/2024-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
કવર સ્ટોરી-૨
ABHIYAAN

કવર સ્ટોરી-૨

રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 21/12/2024
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 21/12/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

કામધંધાનું નામ આપણું જોઈએ

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 21/12/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વનો સંઘર્ષ ઉગ્ર

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 21/12/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

અસદના પલાયન પછી સીરિયાનું વિભાજન થશે?

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 21/12/2024
પ્રેમની એક મૂક પરિભાષા છે પ્રેમ ગૂઢ સંવાદની વાણી છે
ABHIYAAN

પ્રેમની એક મૂક પરિભાષા છે પ્રેમ ગૂઢ સંવાદની વાણી છે

ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું, તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ન કર. બધી વસંત કાંઈ નમણી નથી હોતી ‘રમેશ’ બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 21/12/2024
જગતની ગત ન્યારી
ABHIYAAN

જગતની ગત ન્યારી

અંતરિક્ષમાં પણ થવા લાગ્યો છે ટ્રાફિક જામ

time-read
1 min  |
Abhiyaan Magazine 14/12/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

મિહિર દુર્ગ - મેહરાનગઢની સોનેરી ગાથા

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 14/12/2024
સોશિયલ મીડિયા
ABHIYAAN

સોશિયલ મીડિયા

ખ્યાતિકાંડ પછી શું?

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 14/12/2024