આધુનિક જીવનમાં યુવકમિત્રાચારીની યુવતીઓના સંપર્કની સંભવિતતાઓ વધી છે. આવા બધા સંબંધો, પરિચયો, આકર્ષણો પૂર્ણ પ્રેમમાં કે લગ્નસંબંધમાં પરિણમતાં નથી. કોઈ સહેજ આંગળી આપે એટલે પોંચો કરડવો તે સાચા પ્રેમનું લક્ષણ નથી. પ્રેમ જીવનભરનો એકપક્ષી વહેવાર હોય છે. સાચો પ્રેમ આપવા તત્પર હોય છે, ને તે સોદાબાજીમાં પડતો નથી. તે પરસ્પરના વિનિયમના ધોરણે ચાલતો નથી. કેટલીક વાર તો તેનો માર્ગ સીધો સરળ લાગે છે. યુવક અને યુવતી મળે. પ્રેમ થાય અને પરણી જાય. પ્રેમનું આ એક સાદું સ્વરૂપ છે, પણ આ એક જ તેનું સાચું રૂપ નથી. સાચો પ્રેમ હોય અને છતાં લગ્ન શક્ય ના બને, સાચો પ્રેમ હોય છતાં બેમાંથી એક વ્યક્તિને કોઈ ને કોઈ કારણસર મોં ફેરવી લેવું પડે ત્યારે?
અમેરિકન નવલકથાકાર વિલિયમ ફોકનરે લખ્યું છે કે, પ્રેમ મરતો નથી. હકીકતે આપણે તેને લાયક રહેતા નથી. અંગ્રેજી કવિ ડબ્લ્યુ.બી. યીટ્સે પોતાની મનપસંદ યુવતી સાથે લગ્ન કરવા ત્રેવીસ વર્ષ રાહ જોઈ. આટલા તપ પછી પણ એ યુવતીએ કહ્યું: ‘મારે શબ્દપુરુષ નહીં, કાર્યપુરુષ જોઈએ છે’ અને એ સ્ત્રી એક સૈનિકને પરણી. યીટ્સે આ છતાં તેને જ ચાહી. એ વેર લેવા તલપાપડ ન થયો.
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 21/12/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 21/12/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ
રાજકાજ
ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વનો સંઘર્ષ ઉગ્ર
રાજકાજ
અસદના પલાયન પછી સીરિયાનું વિભાજન થશે?
પ્રેમની એક મૂક પરિભાષા છે પ્રેમ ગૂઢ સંવાદની વાણી છે
ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું, તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ન કર. બધી વસંત કાંઈ નમણી નથી હોતી ‘રમેશ’ બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.
જગતની ગત ન્યારી
અંતરિક્ષમાં પણ થવા લાગ્યો છે ટ્રાફિક જામ
બિજ-થિંગ
મિહિર દુર્ગ - મેહરાનગઢની સોનેરી ગાથા
સોશિયલ મીડિયા
ખ્યાતિકાંડ પછી શું?