અમારો એવો મત છે કે શરદી તો નાક હોય એને જ થાય. નાક વગરનાંને શરદી ન થાય. શરદી પણ નાકનું મહત્ત્વ સમજે છે.
હમણાં હમણાં તો નાકનુંય નાક કપાય એવા દહાડા પસાર થઈ રહ્યા છે. એ તો સારું છે કે હાથરૂમાલ હાથવગો હોય છે. નહીંતર, જે નાક બચાવવા આપણે આટઆટલા ધમપછાડા કરતા હોઈએ એ જ નાક ક્યારેક એકાદ છીંકને કારણે ભરી સભામાં આપણું નાક કપાવે... કંઈ કહેવાય નહીં!
જેને શરદી થઈ હોય એનો ચહેરો જોજો . . . એના માટે રોવા જેવો, પણ આપણા માટે જોવા જેવો હોય છે! ભૂકંપના આંચકાની જેમ ૭.૯નો આંચકો લઈને આવતી એકાદ વિનાશક છીંક, નાકની અંદરની દુનિયામાં કેટલી મોટી હોનારત સર્જીને જતી રહે છે, એ તો છીંકપીડિત કે છીંકગ્રસ્ત લોકોને જ ખબર પડે, પણ જિંદગીમાં ક્યારેય એકાદ છીંક તો ઠીક, છીંકનો અણસાર પણ ન આવ્યો હોય એને તો નાક હોય તોય શું અને ના હોય તોય શું કંઈ જ ફરક નથી પડતો!
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 30/11/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 30/11/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ફેમિલી ઝોન બ્યુટી
આંખોની સુંદરતા વધારતી પાંપણોનું ધ્યાન કેવી રીતે રાખવું?
કુંભ પર્વ જ્યોતિષશાસ્ત્ર આધારિત છે
કુંભ પર્વનું આયોજન ગ્રહ યોગ પર આધારિત છે.ગુરુને આકાશનું (એટલે કે સૂર્યનો) એક ચક્કર લગાવતાં ૧૧ વર્ષ ૮૬ દિવસ લાગે છે. તેથી કુંભ પર્વ દર ૧૧ વર્ષ અને ૮૬ દિવસના અંતરાલે યોજાય છે
નાક અને શરદી - મેઇડ ફોર ઇચ અધર!
નજર સામે જ પ્રવાહીનું પતન જોયું નથી જાતું!
કવર સ્ટોરી
સ્ટારલિન્કની હરીફ કંપનીઓ કઈ છે?
વાયરલ પેજ
કહેતાં હૈ જોકર, સારા જમાનાઃ વાત એક જીવલેણ જોકની
ચર્નિંગ ઘાટ
શરત વિનાનો પ્રેમ યોગ્ય છે?
રાજકાજ
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનનો વિકલ્પ શા માટે વિચારાતો નથી?
રાજકાજ
કૈલાશ ગહેલોતના આપમાંથી રાજીનામાનું અસલી કારણ શું છે?
મનપાંચમના મેળામાં મળેલા જીવ, આપણા જીવનની સાચી મૂડી કઈ?
આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.
જગતની ગત ન્યારી
પિરામિડના અડીખમ ઊભા રહેવા પાછળનું કારણ શું છે?