માણસ અર્થકારણના સિદ્ધાંતોને ગમે તેટલો તાબે થાય – તેના ફાયદાઓનો અનુકૂળ વિચાર કરે અને લાભના ગણિતમાંથી આનંદ પામવા મથે, પણ જમીનની–મકાનની માયા તેને વ્યાકુળ કર્યા વગર રહેતી નથી. ભગવદ્ગીગીતામાં ‘અનિકેત’ શબ્દ છે. અમુક ચોક્કસ રહેઠાણનો પણ જેને મોહ નથી એવો માણસ. ભગવાન કૃષ્ણની વાણી કોઈ કોઈ વાર ખળભળાવી મૂકે છે. એવું લાગે કે કર્મ, આત્મા, ધર્મ, યોગ, ભક્તિ, જ્ઞાન એ બધાંની વાતો તો બરાબર, પણ ગીતા તો માણસના મનોવિજ્ઞાનનો જ અજોડ જ્ઞાનકોશ લાગે છે.
ગીતામાં ‘અનિકેત’ની વાત સમજીએ પણ જગાના મોહમાંથી છૂટવાનું ભારે મુશ્કેલ છે. માણસ જ્યાં જન્મ્યો હોય છે એ સ્થળથી માંડીને જ્યાં જ્યાં એ થોભ્યો રહ્યો સ્થિર થયો એ બધી જમીનોની માયા એની અંદર જૂના કૂવામાં ફૂટી નીકળેલા વેલાઓની જેમ તેને બાંધવા મથ્યા જ કરે છે, પણ માણસ કોઈ જમીનમાં પગ ખોડી શકતો નથી. કેમ કે ચાલતા માણસનું ભાગ્ય ચાલે છે અને માણસને ચાલ્યા વગર - આગળ વધ્યા વગર ચેન પડતું નથી. નાના કે મોટા રૂપિયાના રથ ઉપર સવાર થયા વિના ચાલતું નથી, પણ અર્થકારણના સિદ્ધાંતો તેને વીંટળાઈ વળે છે.
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 14/12/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 14/12/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ
રાજકાજ
ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વનો સંઘર્ષ ઉગ્ર
રાજકાજ
અસદના પલાયન પછી સીરિયાનું વિભાજન થશે?
પ્રેમની એક મૂક પરિભાષા છે પ્રેમ ગૂઢ સંવાદની વાણી છે
ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું, તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ન કર. બધી વસંત કાંઈ નમણી નથી હોતી ‘રમેશ’ બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.
જગતની ગત ન્યારી
અંતરિક્ષમાં પણ થવા લાગ્યો છે ટ્રાફિક જામ
બિજ-થિંગ
મિહિર દુર્ગ - મેહરાનગઢની સોનેરી ગાથા
સોશિયલ મીડિયા
ખ્યાતિકાંડ પછી શું?