છાંટીને લખવી કંકોતરી.., પ્રથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુદાળા.. દાદા લીલા તોરણ લીલો માંડવો.. લાખોપતિ રે સાજન બેઠું માંડવે.., સીતાને તોરણ રામ પધાર્યા.., કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો..
નીલેશ પંડ્યા: વાતાવરણને હળવું કરવા લનોમાં ફટાણાં ગવાતાં.
ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રનું લોકજીવન એની ભાતીગળ સંસ્કૃતિને કારણે પ્રખ્યાત છે. એવો જ વૈભવી છે એનો કળાવારસો. લગ્નની વાત કરીએ તો, આ પ્રાંત પાસે લગ્નની દરેક વિધિ-પ્રસંગને અનુરૂપ ગીતો છે. કંકોતરી લખવાથી માંડીને કન્યાવિદાય, કન્યા સાસરિયાંની ડેલીએ પહેલું ડગ મૂકે ત્યાં સુધીનાં ગીતો છે. ઘરઆંગણે આવેલા પ્રસંગનો હરખ આ ગીતોમાં છલકાતો જોવા મળે છે. બારસાખે લીલુંછમ તોરણ બંધાય એ પહેલાં ઉત્સવનું વાતાવરણ સર્જવા પરિવારની મહિલાઓ એકાદ સપ્તાહથી ભેળી થઈ રૂડાં ગીતો ગાય છે.
- ઉલ્લેખનીય છે કે ઝવેરચંદ મેઘાણી સહિત અનેક મૂર્ધન્ય લોકસાહિત્યકારોએ લોકજીવનનો પડઘો એમણે રચેલાં લગ્નગીતોમાં પાડ્યો છે. સૌરાષ્ટ્ર-ગુજરાતની લોકસંસ્કૃતિ સાથે વણાયેલાં લગ્નગીતોમાં વર-કન્યાને રામ અને સીતા, શિવ અને પાર્વતીની ઉપમા આપવામાં આવી છે. આ જુઓઃ વરરાજાને પોંખતી વેળાએ સીતાને તોરણ રામ પધાર્યા.. લે રે પનોતું પહેલું પોંખણું. કેટલાંક ગીતોમાં વરને મોર અને કન્યાને કોયલ કહી છેઃ મોર જાજો ઉગમણે દેશ.. અથવા કન્યા ભીને વાન ભલે હોય, પણ કોયલ જેવી મીઠી બોલી છે.
લગ્નમાં દરેક વિધિમાં એક માહોલ ઊભો કરવા લગ્નગીતો ગવાય છે.
લલિતા ઘોડાદ્રા: પારંપરિક વિધિ જેવું જ મહત્ત્વ લગ્નગીતોનું છે.
Diese Geschichte stammt aus der February 20, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der February 20, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?