મેળો.. આ શબ્દ સૌરાષ્ટ્રવાસીઓનાં લોકજીવન સાથે વણાઈ ચૂક્યો છે. ગુજરાતમાં વર્ષે આશરે ૧૫૦૦ નાના-મોટા મેળા ભરાય છે, જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં યોજાય છે. સૌરાષ્ટ્રમાં તરણેતર, માધવપુર અને જૂનાગઢનો શિવરાત્રિમેળો જગવિખ્યાત છે. ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ તળેટીમાં વર્ષો-દાયકાઓથી આ મેળો યોજાય છે અને એનું સૌથી મોટું આકર્ષણ દિગંબર સાધુઓ હોય છે. દેશભરમાંથી જુદા જુદા અખાડાના હજારો સાધુ-સંતો ભવનાથના મેળામાં ભાગ લે છે.
દિવસ-રાત ધમધમતા અન્નક્ષેત્રમાંથી કોઈ ભક્ત ભૂખ્યો પાછો જઈ જ કેમ શકે?
આ અંક વાચકોના દીવાનખાનામાં પહોંચશે ત્યારે ભવનાથ તળેટી યાત્રાળુઓથી ઊભરાતી હશે. કોરોનાનો ડર નહીં હોવાથી ૧૨ લાખથી વધુ ભાવિકો આ વર્ષે અહીં આવે એવો વહીવટી તંત્રનો અંદાજ છે. જય ગિરનારીનો નાદ તળેટી જ નહીં, આખા સોરઠ પંથકમાં ગુંજી ઊઠ્યો છે.
શિવરાત્રિનો આ મેળો પાંચ દિવસ ચાલે છે. ભવનાથ મંદિરે મહા વદ નોમની સવારે ધ્વજારોહણથી મેળો શરૂ થાય અને શિવરાત્રિની મધ્ય રાત્રિએ ૧૨ વાગ્યે મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાન સાથે એની પૂર્ણાહુતિ થાય છે. કાળક્રમે શિવરાત્રિના આ મેળાના રંગો પણ બદલાયા છે. નવાબ અને મોગલોના શાસનમાં પણ મેળો યોજાતો હતો. જો કે એક સમયે એ માત્ર સાધુ-સંતો પૂરતો જ મર્યાદિત હતો. ધીરે ધીરે એનું સ્વરૂપ બદલાયું. કેટલાક દાયકાથી યાત્રાળુઓમાં મેળાની લોકપ્રિયતા સતત વધતી ગઈ અને હવે દેશ-વિદેશથી ભાવિકો આ મેળામાં આવીને ભક્તિમાં લીન થાય છે. કોરોનામાં બે વર્ષ બંધ રહ્યા પછી ગત વર્ષે કેટલાંક નિયંત્રણો સાથે મેળો યોજાયો હતો.
મેળો શરૂ થાય એના એકાદ સપ્તાહ પૂર્વે સાધુઓ અને યાત્રાળુઓનું ભવનાથમાં આગમન શરૂ થઈ જાય છે. શરૂઆતમાં ભવનાથ ગ્રામ પંચાયત હસ્તક મેળાનું આયોજન હતું, પછી જૂનાગઢ પાલિકા અને હવે કૉર્પોરેશન અને સ્થાનિક વહીવટી તંત્ર એનું આયોજન કરે છે. જૂનાગઢ કલેક્ટરની અધ્યક્ષતામાં મેળા સમિતિ રચાય છે. આયોજન માટે તેર પેટા સમિતિ પણ હોય.
ગિરનારની તળેટીમાં વસેલું ભવનાથ મંદિર શિવરાત્રિ વખતે આવું ઝળહળી ઊઠે છે.
Diese Geschichte stammt aus der February 27, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der February 27, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?