‘સેબી’નો નિર્ણય ઘણા બ્રોકરોને નહીં ગમે.
શૅરબજારના રોકાણકારો આનંદો.. સમાચાર જ આનંદ આપે એવા છે. ટૂંક સમયમાં એવી યંત્રણા લાગુ થશે કે તમે માર્કેટમાંથી શૅર ખરીદવાનો ઑર્ડર મૂક્યા બાદ તમારો ઑર્ડર કન્ફર્મ થશે ત્યારે જ તમારા બૅન્ક ખાતામાંથી એ માટેના પૈસા બહાર જશે.
પ્રાઈમરી માર્કેટમાં જેમ અસ્બા (ઍપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લૉક્ડ એમાઉન્ટ-ASBA)ની સુવિધા છે એ હવે સેકન્ડરી માર્કેટમાં પણ ઉપલબ્ધ થાય એવો નિર્ણય સેબી (સિક્યોરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ)એ લીધો છે. આ રકમ યુપીઆઈ મારફત બ્લૉક થશે. આ સુવિધા લાગુ થવાને પરિણામે જે બ્રોકરો ગ્રાહકોનાં નાણાંનો દુરુપયોગ કરતા હશે તેમની એ પ્રવૃત્તિ અટકી જશે. જો કે વ્યવહારુ દૃષ્ટિએ આનો અમલ થોડો મુશ્કેલ તો લાગે જ છે.
અસ્બા સુવિધા આઈપીઓ માટે લાંબા સમયથી ઘટે લાંબા સમયથી જેમાં અરજદાર ફરજિયાતપણે કાર્યરત છે, આઈપીઓ માટે અરજી કરે ત્યારે તેના બૅન્ક એકાઉન્ટમાંથી નાણાં ત્યારે જ બહાર જાય જ્યારે તેને શૅર્સની ફાળવણી થાય અને તે પણ જેટલી ફાળવણી થઈ હોય તેના હિસાબે થતી રકમ જ ટ્રાન્સફર થાય. જો કોઈ ફાળવણી ન થઈ હોય તો બૅન્કમાંથી નાણાં બહાર જાય જ નહીં. આમ શૅરભરણામાં અરજી કર્યા બાદ નાણાં અટવાઈ જવાની કે રિફંડ માટે રાહ જોવાની ઝંઝટ જ રહે નહીં. આ સુવિધાએ આઈપીઓ માર્કેટના રોકાણકારોને જબરદસ્ત રાહત આપવા સાથે સિસ્ટમને પણ વધુ પારદર્શક અને સરળ બનાવી છે.
સોદા નહીં તો પૈસા નહીં!
Diese Geschichte stammt aus der April 17, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der April 17, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.