સર્વોચ્ચ અદાલતમાં અત્યારે એલજીબીટીક્યૂઆઈએ પ્લસ (LGBTQIA + અર્થાત્ Lesbian, Gay, Bisexual, Transgender, Queer, Intersex Asexual etc.) કૉમ્યુનિટીનાં લગ્ન તથા સેક્સ્યુઅલ પ્રાઈવસીના અધિકારો માટે લડત ચાલી રહી છે. સજાતીય સંબંધ અથવા તો એવા સંબંધ તરફ ઝોક ધરાવતા લોકોનાં લગ્નને કાનૂની માન્યતા આપવાના મુદ્દે દેશમાં રીતસર બે ભાગલા પડી ગયા છે. અમુક જાગ્રત લોકો એલજીબીટીક્યુ કૉમ્યુનિટીના માનવીય અધિકારોની તરફેણ કરી રહ્યા છે તો કેટલાક લોકો આપણી સંસ્કૃતિ સાચવવાના નામે એનો વિરોધ કરી રહ્યા છે.
કેન્દ્ર સરકારે આ પ્રસ્તાવ સામે એનો વિરોધ નોંધાવી દીધો છે. વકીલોના એક સંગઠને ન્યાયતંત્રને આ વિવાદમાં પડવાને બદલે એવો કોઈ કાયદો ઘડવો હોય તો એ કામ સંસદ પર છોડવાનું સૂચવ્યું છે. અગાઉ જો કે ન્યાયપાલિકાએ જ આ મામલે સક્રિયતા દાખવી બંધારણની કલમ ૩૭૭ (સમલૈંગિક સંબંધોને ગુનો ગણવાનો ૧૫૦ વર્ષ જૂનો અંગ્રેજી કાયદો) નાબૂદ કરીને માનવઅધિકાર વિષયે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો, પણ એ પછીય એલજીબીટીક્યૂ કૉમ્યુનિટીએ હજી પોતાના અધિકાર માટે લડત આપવી પડે છે. શું પોતાની પસંદના પાર્ટનર સાથે પ્રેમથી જીવવાનો અને દામ્પત્યજીવનના લાભ લેવાનો અધિકાર ફક્ત વિજાતીય દંપતીઓને જ છે?
Diese Geschichte stammt aus der May 15, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der May 15, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.