CATEGORIES

‘મહાભારત'ના ‘શકુનિ મામા’ ગુફી પેન્ટલનું નિધન
SAMBHAAV-METRO News

‘મહાભારત'ના ‘શકુનિ મામા’ ગુફી પેન્ટલનું નિધન

ગુફી પેન્ટલે ૧૯૭૫માં રિલીઝ થયેલી ફિલ્મ 'રફુચક્કર'થી ઈન્ડસ્ટ્રીમાં એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી

time-read
1 min  |
June 05, 2023
બાબા કરશે નેતાજીનો ઉદ્ધાર?
SAMBHAAV-METRO News

બાબા કરશે નેતાજીનો ઉદ્ધાર?

અગાઉની સરકારના હાઈ પ્રોફાઈલ પૂર્વ પ્રધાને પણ બાબાના દિવ્ય દરબાર બહાર પોતાના ફોટોવાળાં પોસ્ટર લગાવી દીધાં

time-read
1 min  |
June 05, 2023
કોંગ્રેસ ‘મહાત્મા’માં માને છે જયારે આરએસએસ ભાજપની વિચારધારા ગોડસેની: રાહુલ ગાંધી
SAMBHAAV-METRO News

કોંગ્રેસ ‘મહાત્મા’માં માને છે જયારે આરએસએસ ભાજપની વિચારધારા ગોડસેની: રાહુલ ગાંધી

પીએમ મોદી ભાજપ અને આરએસએસની આ જ મુશ્કેલી છે. તેઓ હંમેશાં ભૂતકાળ વિશે વાત કરે છે અને હંમેશાં કોઈ બીજાને દોષ આપવાનું વિચારે છે. ભાજપ અને આરએસએસ પાસે ભવિષ્ય જોવાની ક્ષમતા નથી: રાહુલ ગાંધી

time-read
1 min  |
June 05, 2023
ગુજરાતને તોફાની પવન સાથે વરસાદનો માર ઝીલવો પડશે
SAMBHAAV-METRO News

ગુજરાતને તોફાની પવન સાથે વરસાદનો માર ઝીલવો પડશે

૧૪ જૂન સુધી વાવાઝોડાનો પણ ખતરો મંડરાઈ રહ્યો છે

time-read
1 min  |
June 05, 2023
જુહાપુરાના રોયલ અકબર ટાવરની ૩૨ દુકાનને તંત્રએ ‘તાળાં’ માર્યાં
SAMBHAAV-METRO News

જુહાપુરાના રોયલ અકબર ટાવરની ૩૨ દુકાનને તંત્રએ ‘તાળાં’ માર્યાં

આંબલીના રિચીરિચ પાન પાર્લર પાછળના ગેરકાયદે કોમર્શિયલ પ્રકારના બાંધકામને તોડી નખાયું

time-read
1 min  |
June 05, 2023
દેશ માટે સૌનાં ઈમોશન્સ એકસમાન હોય છેઃ વિદ્યુત જામવાલ
SAMBHAAV-METRO News

દેશ માટે સૌનાં ઈમોશન્સ એકસમાન હોય છેઃ વિદ્યુત જામવાલ

દરેકની ભાવના અલગ હોય છે, પરંતુ વાત જ્યારે દેશ પ્રત્યેના પ્રેમની આવે તો એ એકસમાન હોય છે: વિદ્યુત જામવાલ

time-read
1 min  |
June 05, 2023
વધુ સમય મોબાઇલ જોવાનું પડી શકે છે ભારે
SAMBHAAV-METRO News

વધુ સમય મોબાઇલ જોવાનું પડી શકે છે ભારે

કોઇ વ્યક્તિ સાથે વાતચીત કરવી હોય, સતત કોઇના સંપર્કમાં રહેવું હોય, ઓફિસના મેઇલ ચેક કરવા હોય, જમવાનું મંગાવવું હોય કે પછી ખાવા મંગાવવું હોય અથવા કંઇક ઓર્ડર કરવું હોય. મોબાઇલ વગર આ કોઇ કામ થઇ શકતા નથી

time-read
2 mins  |
June 05, 2023
કારના બોનેટમાં ગાંજો સંતાડી કરાતી તસ્કરીનો પર્દાફાશઃ આધેડ ઝડપાયો
SAMBHAAV-METRO News

કારના બોનેટમાં ગાંજો સંતાડી કરાતી તસ્કરીનો પર્દાફાશઃ આધેડ ઝડપાયો

યુવકે બેટરીની બાજુમાં સેલોટેપ લગાવીને ગાંજો છુપાવેલો હતો

time-read
1 min  |
June 05, 2023
ફિર સ્કૂલ ચલે હમઃ શહેરની શાળાઓ વિધાર્થીઓના કલરવથી ગૂંજી ઊઠી
SAMBHAAV-METRO News

ફિર સ્કૂલ ચલે હમઃ શહેરની શાળાઓ વિધાર્થીઓના કલરવથી ગૂંજી ઊઠી

વિધાર્થીઓને કુમકુમ તિલક કરી આવકારાયા તો કેટલીક શાળાઓમાં યજ્ઞ, ગણપતિ અને સરસ્વતી પૂજન કરાયાં

time-read
1 min  |
June 05, 2023
ક્રિકેટ મેનિયાઃ રાજ્યકક્ષાની અંડર-૧૯ અને મેન્સ ઓપન ટુર્નામેન્ટના વિજેતાઓનું સન્માન
SAMBHAAV-METRO News

ક્રિકેટ મેનિયાઃ રાજ્યકક્ષાની અંડર-૧૯ અને મેન્સ ઓપન ટુર્નામેન્ટના વિજેતાઓનું સન્માન

ક્રિકેટ ટુર્નામેન્ટના એવોર્ડ વિતરણ તથા સમાપન સમારંભમાં ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન જશવંતભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં

time-read
1 min  |
June 03, 2023
આર્ટ: દેશભરના ૧૦૦ પ્રસિદ્ધ યુવા કલાકારો દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કૃતિ બનાવાઈ
SAMBHAAV-METRO News

આર્ટ: દેશભરના ૧૦૦ પ્રસિદ્ધ યુવા કલાકારો દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કૃતિ બનાવાઈ

પ્રદર્શનનું આયોજન સુભદ્રા આર્ટ ગેલેરીના ડિરેક્ટર અશોક નાયક દ્વારા કરવામાં આવ્યું

time-read
1 min  |
June 03, 2023
અટલબ્રિજના પશ્ચિમ છેડે અને કાંકરિયા લેકફ્રન્ટ ખાતે પ્લાસ્ટિક ક્રશ મશીન મુકાશે
SAMBHAAV-METRO News

અટલબ્રિજના પશ્ચિમ છેડે અને કાંકરિયા લેકફ્રન્ટ ખાતે પ્લાસ્ટિક ક્રશ મશીન મુકાશે

સોફ્ટ ડ્રિન્ક્સનાં એલ્યુમિનિયમ કેનનો નાશ કરી શકનાર આ મશીનની ક્ષમતા ૭૦૦થી ૭૫૦ બોટલની છે, જે દર કલાકે ૩૦૦ બોટલને ક્રશ કરી શકશે

time-read
1 min  |
June 03, 2023
કાલે જગન્નાથજીની જળયાત્રાઃ ભગવાન ગજવેશમાં દર્શન આપશે
SAMBHAAV-METRO News

કાલે જગન્નાથજીની જળયાત્રાઃ ભગવાન ગજવેશમાં દર્શન આપશે

ભગવાન જગન્નાથજી આવતી કાલથી ૧૫ દિવસ સુધી સરસપુર ખાતે મોસાળની મહેમાનગતિ માણશે

time-read
1 min  |
June 03, 2023
બેન્કમાં વેપારીને વાતોમાં ફસાવી ગઠિયો રૂ. ત્રણ લાખ લઈને ફરાર
SAMBHAAV-METRO News

બેન્કમાં વેપારીને વાતોમાં ફસાવી ગઠિયો રૂ. ત્રણ લાખ લઈને ફરાર

લાલ દરવાજા SBI બ્રાંચની ચોંકાવનારી ઘટનાઃ રૂપિયા જલદી લાવો, નહિતર કેશ કાઉન્ટર બંધ થઈ જશે' કહીને વેપારીને આબાદ છેતર્યો

time-read
1 min  |
June 03, 2023
જોધપુરમાં ૫૫૦ રનિંગ મીટર લાંબા ટીપી રોડને ‘દબાણમુક્ત' કરાયો
SAMBHAAV-METRO News

જોધપુરમાં ૫૫૦ રનિંગ મીટર લાંબા ટીપી રોડને ‘દબાણમુક્ત' કરાયો

પૂર્વ ઝોનમાં ૧૦૨ વાહનને લોક મારી ૨૨૫ હજારનો દંડ વસૂલાયો

time-read
1 min  |
June 03, 2023
તમે મહેનતથી માન્યતાઓ તોડી શકશોઃ નુસરત ભરૂચા
SAMBHAAV-METRO News

તમે મહેનતથી માન્યતાઓ તોડી શકશોઃ નુસરત ભરૂચા

મને એવું કહેવામાં આવતું હતું કે હું પોસ્ટર પર સારી નહીં દેખાઉં. વિચારો કે તેઓ ફિલ્મ બનાવવાના છે કે પોસ્ટર બનાવવાના છે?: નુસરત ભરૂચા

time-read
1 min  |
June 03, 2023
ફ્રેન્ચ ફ્રાઇઝ ભાવતી હોય તો જાણી લો તેની ગંભીર અસર
SAMBHAAV-METRO News

ફ્રેન્ચ ફ્રાઇઝ ભાવતી હોય તો જાણી લો તેની ગંભીર અસર

સ્વાદથી ભરપૂર ફ્રેન્ચ ફ્રાઇઝ તમે ખાઈ તો રહ્યાં છો, પરંતુ તે તમારી હેલ્થ માટે ખતરનાક છે

time-read
1 min  |
June 03, 2023
અલ કાયદાના નેટવર્કને તોડી પાડવા ગુજરાત ATSનું પંજાબમાં સર્ચ ઓપરેશન
SAMBHAAV-METRO News

અલ કાયદાના નેટવર્કને તોડી પાડવા ગુજરાત ATSનું પંજાબમાં સર્ચ ઓપરેશન

અમદાવાદ-યુપીમાંથી ઝડપાયેલા ચાર બાંગ્લાદેશીઓ અલ કાયદાનો પ્રચાર કરવા ૧૩ દિવસ સુધી પંજાબના લુધિયાણામાં રોકાયા હતા

time-read
1 min  |
June 03, 2023
ક્રાઈમ બ્રાંચના દરોડાઃ ઈ-સિગારેટ, વિદેશી સિગારેટનો જથ્થો ઝડપાયો
SAMBHAAV-METRO News

ક્રાઈમ બ્રાંચના દરોડાઃ ઈ-સિગારેટ, વિદેશી સિગારેટનો જથ્થો ઝડપાયો

એરપોર્ટ નજીક આવેલા પાન પાર્લરમાં સિગારેટ વેચાતી હતી: પાર્લરના માલિકની ધરપકડ

time-read
1 min  |
June 03, 2023
ભાજપ પ્રદેશ કારોબારીમાં 'ટોપી'ની બબાલ: હવે ટોપી નથી પહેરવાની કે?
SAMBHAAV-METRO News

ભાજપ પ્રદેશ કારોબારીમાં 'ટોપી'ની બબાલ: હવે ટોપી નથી પહેરવાની કે?

ટોપી ગાયબ થવા પાછળ પક્ષ કાર્યાલયનું મિસ મેનેજમેન્ટ જ જવાબદાર

time-read
1 min  |
June 02, 2023
રાહુલ ગાંધીએ મુસ્લિમ લીગને સેક્યુલર પાર્ટી ગણાવી: ભાજપે કહ્યું ‘આ તેમની મજબુરી!’
SAMBHAAV-METRO News

રાહુલ ગાંધીએ મુસ્લિમ લીગને સેક્યુલર પાર્ટી ગણાવી: ભાજપે કહ્યું ‘આ તેમની મજબુરી!’

૨૦૨૪માં વિપક્ષો ભાજપને હરાવી દેશેઃ પરિણામોથી લોકો ચોંકી ઊઠશે

time-read
1 min  |
June 02, 2023
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં એન્કાઉન્ટરઃ સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો
SAMBHAAV-METRO News

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં એન્કાઉન્ટરઃ સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો

આજે વહેલી સવારે સુરક્ષા દળો-આતંકી વચ્ચે અથડામણ

time-read
1 min  |
June 02, 2023
ડિટેક્શન થયા બાદ જ ગુનો દાખલઃ સાયબર ક્રાઇમનો વણલખ્યો નિયમ!
SAMBHAAV-METRO News

ડિટેક્શન થયા બાદ જ ગુનો દાખલઃ સાયબર ક્રાઇમનો વણલખ્યો નિયમ!

કેટલાક ગુનેગારો દેશ બહારથી પણ ગુના આચરતા હોય છે, જેથી તેમને પકડવા મુશ્કેલ છે અને કેટલાક ગુનેગારો બહારના દેશનું સર્વર વાપરે છે, જેથી તે પણ ફ્લેશ થતા નથી

time-read
1 min  |
June 02, 2023
ગરમ-ગરમ જમવાનું ભાવતું હોય તો આ વાંચો
SAMBHAAV-METRO News

ગરમ-ગરમ જમવાનું ભાવતું હોય તો આ વાંચો

જો તમે ખૂબ વધારે ગરમ વસ્તુઓ કે બિલકુલ ઠંડી વસ્તુઓ ખાવાનું પસંદ કરતા હો તો તમારે જાણવું જરૂરી છે કે નિષ્ણાતોના મતે કેટલા તાપમાને ખાવું જરૂરી છે?

time-read
1 min  |
June 02, 2023
વરુણ ધવનની તમન્ના હવે પૂરી થશે
SAMBHAAV-METRO News

વરુણ ધવનની તમન્ના હવે પૂરી થશે

ફિલ્મનું ટાઇટલ હજુ સુધી નક્કી નથી કરવામાં આવ્યું

time-read
1 min  |
June 02, 2023
દારૂબંધીની ઐસીતૈસી: રૂ. ૧૭.૧૨ લાખનો દારૂ ભરેલુ ટેન્કર ઝડપાયું
SAMBHAAV-METRO News

દારૂબંધીની ઐસીતૈસી: રૂ. ૧૭.૧૨ લાખનો દારૂ ભરેલુ ટેન્કર ઝડપાયું

વટવા વિસ્તારમાં બુટલેગર આખું ટેન્કર લઇને જવાનો હતો તે પહેલાં જ સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી

time-read
2 mins  |
June 02, 2023
આડેધડ વાહન પાર્ક કરતાં સાવધાનઃ રિવરફ્રન્ટ રોડ પર ર૪ ફોર વ્હીલર્સને ‘તાળાં' મારી દેવાયાં
SAMBHAAV-METRO News

આડેધડ વાહન પાર્ક કરતાં સાવધાનઃ રિવરફ્રન્ટ રોડ પર ર૪ ફોર વ્હીલર્સને ‘તાળાં' મારી દેવાયાં

ખાસ કરીને શહેરના પશ્ચિમ ઝોનમાં બેફામ પાર્ક કરાતાં વાહનો અને દબાણો સામે તંત્ર એક્શન મોડમાં: રૂ. ૧૨ હજારનો દંડ વસૂલાયો

time-read
1 min  |
June 02, 2023
ભગવાન જગન્નાથજીના મોસાળાની તૈયારી પુરજોશમાં
SAMBHAAV-METRO News

ભગવાન જગન્નાથજીના મોસાળાની તૈયારી પુરજોશમાં

હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા, ૧૫ હાથી સાથે ભવ્ય શોભાયાત્રા કાઢી ભગવાનનું મામેરું ભરાશે

time-read
1 min  |
June 02, 2023
લેબર કોન્ટ્રાક્ટરની ઓળખ ન થાય તે માટે મોબાઈલ અને પર્સ ગાયબ કરી દીધાં
SAMBHAAV-METRO News

લેબર કોન્ટ્રાક્ટરની ઓળખ ન થાય તે માટે મોબાઈલ અને પર્સ ગાયબ કરી દીધાં

રૂપિયાની લેતી દેતી મામલે હત્યા કરાઈ હોવાની આશંકાઃ આજે ક્રાઈમ બ્રાંચ હત્યાનો ગુનો દાખલ કરશે

time-read
1 min  |
June 02, 2023
ઘૂસણખોરીની કોશિશને સેનાએ નિષ્ફળ બનાવી: ત્રણની ધરપકડ
SAMBHAAV-METRO News

ઘૂસણખોરીની કોશિશને સેનાએ નિષ્ફળ બનાવી: ત્રણની ધરપકડ

જવાનોએ હથિયારો અને માદક પદાર્થોની તસ્કરીનો એક મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો

time-read
1 min  |
May 31, 2023