CATEGORIES
Kategorien
ભારતીય યુઝર્સને હવે પૈસા આપીને મળશે ફેસબુક-Instaની બ્લૂ ટિક
ભારતમાં ios અને Android એપનો દર મહિને રૂ. ૬૯૯નો ખર્ચ થશે
કિયારા અડવાણી સાથે રોમાન્સ કરશે શાહરુખ ખાન
આ બંને સંજય લીલા ભણસાલીની રોમેન્ટિક ડ્રામા ફિલ્મમાં જોવા મળશે
ક્રિએટિવ સિટી: અમદાવાદ હવે યુનેસ્કોમાં ડિઝાઈન ક્ષેત્રે દાવો કરી યશકલગી ઉમેરશે
અમદાવાદને ૮ જુલાઈ, ૨૦૧૭ના દિવસે યુનેસ્કો દ્વારા ‘ભારતનું સર્વપ્રથમ વર્લ્ડ હેરિટેજ શહેર' જાહેર કરાયું હતું: હવે આપણું શહેર ‘ક્રિએટિવ સિટી' બનશે
ફરસાણના ભાવ આસમાને: અમદાવાદી સ્વાદ રસિયાઓને 'પરસેવો' વળી ગયો!
સીંગતેલ-પામોલીન તેલના ભાવમાં ઘટાડો થવા છતાં પણ ફરસાણના ભાવ સતત ઉછળતાં હોવાથી લોકો પરેશાન
ફળ અને શાકભાજીને ધોવાની યોગ્ય રીત જાણો
એક વખત પાણીથી ધોયેલા ખાદ્યપદાર્થોમાંથી બેક્ટેરિયા કે કીટનાશકો દૂર થતા નથી. તે ખાદ્યજનિત રોગોને દૂર કરવા માટે પર્યાપ્ત નથી
ગોતા અને બોપલમાં AMC દ્વારા રોડ ખુલ્લા કરાયા
બોડકદેવ વોર્ડમાં હેલ્મેટ સર્કલ થઈ ગુરુકુળ રોડ, ડ્રાઇવઇન સિનેમાથી વસ્ત્રાપુર તળાવ ફરતેનાં દબાણ દૂર કરાયાં
ચાંદલોડિયા-ગોતામાં ગંદકી કરવા બદલ બે એકમને તાળાં મરાયાં
દક્ષિણ ઝોનમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે રૂ. ૧.૦૩ લાખનો દંડ વસૂલ્યો
મિત્રએ સ્પીકર પરત નહીં આપતાં યુવકે લોખંડની પાઈપ મારી દીધી
મિત્રએ રાતે સ્પીકર આપી દેવાનું કહ્યું હતું, જોકે યુવકે તેની એક વાત સાંભળીને હુમલો કરી દીધો હતો
ચારિત્ર્યની શંકા રાખી પતિ-જેઠે મહિલાને જંગલીની જેમ માર મારી માથું ફોડી નાખ્યું
‘તું નોકરીએ જતી નથી પણ કોઈ માણસ સાથે બારોબાર ફરવા માટે જતી રહે છે' એવો આરોપ મૂકી પતિએ હુમલો કર્યો
રાજ્યમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ: ગુજરાત પર વધુ એક વાવાઝોડાનું સંકટ
વાવાઝોડાની અસર ૧૫ જૂન સુધી રહેશે જેના કારણે ચોમાસું મોડું પડશે
હોટલમાં ખાતા હો તંદુરી રોટી તો આ ખાસ વાંચો
તેના સતત સેવનથી ઇરીટેબલ બાઉલ સિન્ડ્રોમ, કબજિયાત, પાચન સંબંધિત તકલીફ અને કોલેસ્ટ્રોલ જેવી અનેક બીમારીઓનો ખતરો વધી જાય છે
ઈમાનદાર IPS ઓફિસર જ અમદાવાદના પોલીસ કમિશનરનો ‘તાજ’ પહેરશે
ક્રાઇમ બ્રાંચના જેસીપી પ્રેમવીરસિંહ ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળી રહ્યા છે
અમેરિકામાં વર્જિનિયા યુનિવર્સિટી પાસે ફાયરિંગઃ બેનાં મોત, અનેક ઘાયલ, ત્રણની હાલત ગંભીર
ગ્રેજ્યુએશન સેરેમની બાદ ૧૯ વર્ષના યુવાને આડેધડ ફાયરિંગ કર્યું: બેની ધરપકડ
મણિપુર હિંસાઃ દિલ્હીમાં ગૃહપ્રધાન અમિત શાહના ઘર બહાર કુકી સમુદાયના દેખાવો
મણિપુરમાં મૈતેઇ સમુદાયને એસટી કેટેગરીમાં સામેલ કરવાની માગણી તેજ થઇ રહી છે
વાસણાની નૂતન પ્રાથમિક શાળાને તંત્રે ૭.૬૯ લાખથી વધુનો આકરો દંડ ફટકાર્યો
સરખેજના જૂના ચુનારાવાસ સામેનાં ગેરકાયદે બાંધકામને સીલ કરાયું
ઉમિયા ઉપવન: વિશ્વ ઉમિયાધામ - જાસપુર દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરાયું
વિશ્વ ઉમિયાધામ ઉપવન ખાતે ૧.૫ લાખ વૃક્ષોની સંપૂર્ણ જતન સાથેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે
‘મફત’ અભ્યાસ કરાવવા માટે RTE ‘બ્રહ્માસ્ત્ર’: બાળકોને પહેલું ધોરણ રિપીટ કરાવતા વાલીઓ
ધો-૧ની મસમોટી ફી બચાવવા બાળકોને શિક્ષણના પાયાથી જ વાલીઓ ખુદ ખોટું કરવાનું શીખવી રહ્યા હોવાના ચોંકાવનારા કિસ્સા
રથયાત્રા પૂર્વે અમદાવાદ જાણે યુપી-બિહાર બન્યું: આઠ હથિયાર, ૨૪ કારતૂસ મળ્યા
ક્રાઈમ બ્રાંચ અને એસઓજીએ દાણીલીમડા અને અસારવામાં ઓપરેશન પાર પાડી ત્રણ લોકોને ઝડપી પાડ્યા
મ્યુનિ. સ્કૂલનો ગજબનો ટ્રેન્ડ: ગયા વર્ષ કરતાં ૧૬ હજાર વધુ એડમિશન
અમદાવાદની ૩૦થી ૪૦ મ્યુનિસિપલ સ્કૂલમાં અત્યારે વેઇટિંગ લિસ્ટ ચાલી રહ્યું છેઃ ગુણવત્તાલક્ષી શિક્ષણથી પણ વાલીઓ આકર્ષાયા
બ્રિજભૂષણસિંહના ઘરે પહોંચી દિલ્હી પોલીસઃ ૧૫ લોકોની પૂછપરછ કરી
બ્રિજભૂષણના લખનૌ અને ગોંડા સ્થિત આવાસ પર પહોંચી એસઆઈટીની ટીમ
દેવું ચૂકવવા કંગાળ પાકિસ્તાન સાઉદી અરબને પરમાણુ બોમ્બ વેચશે
આઈએસઆઇની નિકટતા જૈદે બનાવ્યો ખતરનાક પ્લાન
વેકેશનમાં કાંકરિયા લેકફ્રન્ટ મુલાકાતીઓથી ઊભરાયોઃ રૂ. ૧.૬૫ કરોડની અધધ આવક
૧થી ૩૧ મે સુધીમાં ૫.૬૬ લાખથી વધુ લોકોએ કાંકરિયાનો લહાવો લીધો
અરબી સમુદ્રમાં બનેલી લો પ્રેશર સિસ્ટમ વાવાઝોડું બની ગુજરાત પર ત્રાટકશે
ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે અથવા તો તોફાની ગતિનો પવન ફૂંકાવાની સંભાવના
સરખેજની જીવનમૈત્રી સોસાયટીનાં પાંચ ગેરકાયદે બાંધકામ ‘સીલ’
મોટેરા વિસ્તારમાં ૬૦૦ મીટર લાંબો ટીપી રોડ ખુલ્લો મુકાયો
આજે હું મેં લીધેલા રિસ્કને કારણે છું: ભૂમિ પેડનેકર
એક એક્ટર તરીકે સ્ક્રીન પર હું પોતાની જાતને પુશ કરી શકું એ માટે ચેલેન્જિંગ રોલને પસંદ કરવાનો મારો કોન્ફિડન્સ છે: ભૂમિ પેડનેકર
મોડી રાતે ભોજન કરવું હેલ્થ માટે વોર્નિંગ બેલ
રાતના નવ વાગ્યા પછી જમવું હેલ્થ માટે ખતરનાક
લાલ દરવાજા ટર્મિનસઃ કયા પ્લેટફોર્મ પરથી કયા રૂટની બસ મળશે તે જાણો
આજથી આઠે આઠ પ્લેટફોર્મ પરથી બસની અવરજવર થવા લાગી
કોમી રમખાણો હોય કે કોરોના મહામારી: રથયાત્રા માટે શ્રદ્ધા હંમેશાં રહી અડીખમ
૧૯૪૬, ૧૯૬૯ અને ૧૯૮૫માં કોમી તોફાનો-કર્ફ્યુ, વર્ષ ૧૯૯૩માં રથને બુલેટપ્રૂફ કવચ, ૨૦૨૦ના વર્ષમાં કાળમુખા કોરોનાકાળ વચ્ચે પણ ભક્તોએ ભગવાનની નગરચર્યાને હોંશે હોંશે વધાવી
બોગસ ડોક્યુમેન્ટના આધારે ૧.૪૬ કરોડની બેન્ક લોન લેવાનું કૌભાંડ
દેના બેન્કના ડોક્યુમેન્ટનું ઇન્વેસ્ટિગેશન કર્યા વગર વેપારીને ૧.૪૬ મેનેજરે કરોડ રૂપિયાની લોન આપી દીધી
ભગવાનની રથયાત્રાઃ પોલીસે કુખ્યાત ગુનેગારોને સેવાની ‘સોપારી' આપી!
પોલીસ કર્મચારીઓનાં ‘શાહી’ ભોજનનું ‘સેટિંગ’ કરી આપવાનું પણ કહેવામાં આવ્યું