CATEGORIES
Kategorien
ગુજરાતમાં રેલવે પ્રોજેક્ટસની વાર્ષિક બજેટ ફાળવણી વધીને 8,332 કરોડ થઈ
સરેરાશ કાર્યાન્વિત લંબાઈ 1.4 ગણી વધીને 186 કિ.મી. પ્રતિ વર્ષના આંકે પહોંચી ગઈ
તબુ, કરીના અને ક્રિતિ સેનનની ‘ધ ક્રૂ’ માર્ચમાં રિલીઝ થશે
ફિલ્મમાં કપિલ શર્મા અને દિલજિત દોસાંજના સ્પેશિયલ એપિયરન્સ
દીપિકા-કેટરિના બાદ આલિયા અને શર્વરી બનશે એક્શન ક્વિન
યશરાજ પ્રોડક્શનની આગામી ફિલ્મમાં સુપર એજન્ટના રોલ માટે પસંદગી
આણંદ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવઃ દૂધના 36 અને ઘીના 8 નમૂના લેવાયા
કાર્યવાહી :સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલા ઘીના ૩ બ્રાન્ડના જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી કરાશે સુકુન પ્રિમિયમ ગાયનું ઘી, અમૃત ગાયનું ઘી, રીધમ પ્રિમિયમ ઘી ગુણવત્તા મુજબનું નહીં હોવાથી કાર્યવાહી કરાશે
સરદાર પટેલ યુનિવર્સિટીના 20 છાત્રોની રિફ્રૂટમેન્ટ ડ્રાઇવમાં પસંદગી થઈ
પ્લેસમેન્ટ ટીસીએસના ટેલેન્ટ એક્વિઝીસન ટીમ દ્વારા બેક ઓફિસ ઓપરેશનસની જગ્યા માટે ભરતી કરાઇ ભરતી માટે 125 વિદ્યાર્થીએ નોંધણી કરાવી હતી જે પૈકી 89 વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યાં જેમાં 50 પ્રથમ ચરણમાં, 38 દ્વિતિય અને 20 તૃતીય ચરણમાં પસંદગી કરાઈ
વાસદ બોરસદ રોડ પર વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે રાજસ્થાનના 2 શખ્સો ઝડપાયા, 3 વિરૂદ્ધ કાર્યવાહી
ગોવા ખાતેથી વિદેશી દારૂનો જથ્થો ભરીને રાજકોટ લઈજવાતો હતો, પોલીસે રૂ 38 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે લીધો
તરલ ભટ્ટ એન્ડ કંપની વગદાર લોકોના ર શરણે, કોઈ હાથ પકડવા તૈયાર નથી
પીસીબી ઇન્સ્પેક્ટર તરીકેના કાર્યકાળમાં ભટ્ટે ઘણા લોકોના કામ અટકાવ્યા હતા
વેપારી શાક લેવા જતા એક્ટિવાની ડેકીમાંથી તસ્કરો 3.99 લાખ ચોરી ગયા
વેપારી આંગડિયા પેઢીમાંથી રોકડ લઈને ગોતામાં શાક લેવા ગયા હતા સોલા પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજ આધારે તપાસ શરૂ કરી
રિવરફ્રન્ટ ફેઝ-૩માં જંગલ વચ્ચે પ્લાઝા, કલ્ચરલ સેન્ટર બનાવાશે પર્યાવરણની ચિંતા કરવામાં આવે છે.
નાણાંભીડ નથી, વિકાસકાર્યો માટે બજેટકદ વધાર્યુ છે : થેન્નારસન
પેટીએમ પેમેન્ટ બેન્કને 29મી પછી ડિપોઝિટ નહીં સ્વીકારવાનો આદેશ
વોલેટ્સ અને ફાસ્ટેગમાં ટોપ-અપ પર પણ નિયંત્રણ મૂકાયાં
બિન-હિન્દુઓને મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકો
મંદિર ટ્રસ્ટોને મંદિરના પ્રવેશદ્વાર પર બોર્ડ મૂકવા મદ્રાસ હાઇકોર્ટનો આદેશ
ચૂંટણી પહેલા ઈમરાન ખાનને મોટો ફટકો, કોર્ટે 10 વર્ષની જેલની સજા ફટકારી
ભૂતપૂર્વ વિદેશ મંત્રી કુરેશીને પણ જાસૂસી કેસમાં સજા
ચંદીગઢ મેયરની ચૂંટણીમાં આપ કોંગ્રેસ સામે BJPનો વિજય
આઠ વોટ રદ કરાતા ચૂંટણી રદ કરવા ‘ આપ’ની હાઈકોર્ટમાં અરજી
‘ગુમ’ થયેલા સોરેન રાંચી પરતઃ ED આજે પૂછપરછ કરશે
દિલ્હીથી સડક માર્ગે 1,250 કિમી.ની મુસાફરી કરીને આવ્યા હોવાનો દાવો ધારાસભ્યો સાથે યોજેલી બેઠકમાં પત્ની કલ્પના પણ હાજર રહી
અમેરિકાએ 2023માં ભારતીયોને વિક્રમી 14 લાખ વિઝા આપ્યા
વિઝિટર વિઝાના એપોઇન્ટમેન્ટ સમયમાં 75 ટકા ઘટાડો નોંધાયો
મહિલા કર્મચારીઓ ફેમિલી પેન્શન માટે દીકરો-દીકરીને નોમીની બનાવી શકે
મહિલાઓને સમાન હક આપવાની સરકારની નીતિને પગલે નિર્ણય લેવાયોઃ કેન્દ્ર
સોમાલિયામાં ભારતીય નેવીએ ઇરાનની નૌકાના અપહરણનો પ્રયાસ ખાળ્યો
ભારતીય જવાનોની વધુ એક બહાદુરીભરી કવાયત
મોદી 2024ની ચૂંટણી જીતશે તો ભારતમાં ડિક્ટેટરશીપઃ ખડગે
RSS, ભાજપ હિંસા અને નફરત ફેલાવે છેઃ રાહુલ ગાંધી
જ્ઞાનવાપીના શિવલિંગ, વજુખાનાના સર્વે માટે અરજી
શિવલિંગને નુકસાન ન થાય તે રીતે વૈજ્ઞાનિક સર્વે કરવા સુપ્રીમમાં હિન્દુ પક્ષની માંગણી
દેશભરમાં એક સપ્તાહમાં સીએએ લાગુ કરાશેઃ કેન્દ્રીય મંત્રીનો દાવો
પશ્ચિમ બંગાળમાં કોઈ કાળે CAA લાગુ નહીં થવા દઈએઃ તૃણમૂલ કોંગ્રેસની જાહેરાત કેન્દ્રના રાજ્યકક્ષાના શિપિંગ મંત્રી શાંતનુ ઠાકુરે કહ્યું આ મારી ગેરેન્ટી છે
U-19 વર્લ્ડ કપઃ સુપર સિક્સમાં આજે ભારત-ન્યૂઝીલેન્ડની ટક્કર
ભારત જીતની લય જાળવવા આતુર, બપોરે 1.30થી મેચનો પ્રારંભ થશે
આઈસીસીએ જસપ્રિત બુમરાહને એક ડીમેરિટ પોઈન્ટનો દંડ કર્યો
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં બુમરાહે આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું
અનિલ કુંબલે ગિલ પર ભડક્યો, કહ્યુંપૂજારાને આટલી તક મળી નહતી
શુભમન ગિલ છેલ્લી 11 ટેસ્ટ ઇનિંગ્સમાં એકપણ અડધી સદી ફટકારી શક્યો નથી
સોનમ માસકરે ISSF વર્લ્ડ કપ ડેબ્યૂમાં સિલ્વર મેડલ જીત્યો
મહિલા 10 મીટર એર રાઈલ સ્પર્ધામાં સોનમ 0.9 પોઇન્ટથી ગોલ્ડ ચૂકી
રવિન્દ્ર જાડેજા અને કે એલ રાહુલ ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ ગુમાવશે
સરફરાઝ ખાન, સૌરભ કુમાર અને વોશિંગ્ટન સુંદરનો ટીમમાં સમાવેશ કરાયો
રાધિકા મદાનને ગોવિંદાની જેમ ફિલ્મોમાં નાચવા-કૂદવાની ઈચ્છા
અક્ષય કુમાર સાથે સુરારાઈ પોટરુની રીમેકસહિત રાધિકાની ત્રણ ફિલ્મો આ વર્ષે રિલીઝ થશે
નોરાએ ‘આઈ એમ બોસી' માટે બ્રિટની સ્પીયર્સ અને બિયોન્સના કોરિયોગ્રાફર પાસે ટ્રેનિંગ લીધી
ડાન્સિંગ ક્વિન નોરાએ ઈન્ટરનેશનલ સિંગલ ‘ આઈ એમ બોસી'નો વીડિયોશેર કર્યો
પોપ ઓઈકોન ટેલર સ્વિફ્ટ પણ ડીપફેકની શિકાર
અમેરિકન સંસદમાં હંગામોઃ - ડીપફેક એઆઈ સામે કાયદો બનાવવાની માંગ ઉઢી
‘સંઘી’ શબ્દ ખરાબ નથી દીકરીની કોમેન્ટ બાદ રજનીકાંતની સ્પષ્ટતા
મારા પિતા સંઘી હોત તો‘ લાલ સલામ' જેવી ફિલ્મ ના કરત, ઐશ્વર્યાની આ કોમેન્ટ થી વિવાદ સર્જાયો હતો
‘એનિમલ પાર્ક’ની તૈયારી શરૂ થઈ, રણબીરે સીન સાંભળ્યા
ફિલ્મને નેગેટિવ રીવ્યુ મળવા છતા તેણે સમાજમાં તંદુરસ્ત ચર્ચાને જન્મ આપ્યો