CATEGORIES
Kategorien
ઇન્ડિયા ઓપન બેડમિન્ટનમાં રાજાવત, પ્રણોયની આગેકૂચ
પ્રિયાંશુ રાજાવત ભારતના જ લક્ષ્ય સેનને હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો
યૂકી ભાંબરીની જોડી ડબલ્સના પ્રથમ રાઉન્ડમાંથી આઉટ
ઓસ્ટ્રેલિયન ઓપનની મેન્સ ડબલ્સ ઇવેન્ટમાં ભાંબરીએ નિરાશ કર્યા
‘ફાઈટર’માં રિતિકને હંફાવનારા વિલનના રોલમાં ઋષભ સાહની છવાયો
ૠષભે અગાઉ વેબ સિરીઝ ધ એમ્પાયર'માં બાબરના ભાઈનો રોલ કર્યો હતો
બસ્તરમાં અદા શર્મા, છત્તીસગઢની નક્સલ સ્ટોરી
ધ કેરાલા સ્ટોરી બાદ વધુ એકખતરનાક હકીકતને ઉજાગર કરવાપ્રયાસ: પ્રોડ્યુસર
‘મેં અટલ હૈં'માં ગાંધીજીની હત્યાથી માંડી કારગિલ યુદ્ધ સુધીની ઘટનાઓ સમાવાઈ
19 જાન્યુઆરીએ પંકજ ત્રિપાઢીની ફિલ્મની રિલીઝપૂર્વે ટ્રેલર રિલીઝ થયું છે.
પરીક્ષા કી તૈયારી હૈ જારી, ફિર આ રહી હૈ ‘મહારાની’
હાથમાં હાથકડી હોવા છતાં ગ્રેજ્યુએટ થઈ દુશ્મનોને પછાડવાનું એલાન
કોંગ્રેસે લોકસભાના ઉમેદવારોની પસંદગી માટે ખાનગીમાં નામ મગાવ્યા
શહેર-જિલ્લા પ્રમુખ સહિતની સંગઠનની બાકી નિમણૂકો ટૂંકમાં સક્ષમ અને પક્ષને ઉપયોગી ત્રણ ઉમેદવારના નામ બેલેટ બોક્સમાં જમા કરાવ્યા બાદ પ્રમુખ-પ્રભારીની હાજરીમાં ખોલાશે
સ્ટાર્ટઅપ રેન્કિંગમાં સતત ચોથી વખત બેસ્ટ પર્ફોર્મર સ્ટેટ તરીકે ગુજરાત પ્રથમ
નવી દિલ્હીમાં ગુજરાતને બેસ્ટ પર્ફોર્મર સ્ટેટનો એવોર્ડ એનાયત
‘રાજધાની’ રોકવાનો કેસઃ જિજ્ઞેશ મેવાણી સહિત 30નો છૂટકારો
પૂરતા પુરાવા ન હોવાથી કોર્ટે નિર્દોષ છોડ્યા
માંડલની રામાનંદ હોસ્પિ.માં મોતિયાના ઓપરેશન બાદ 17 દર્દીએ દૃષ્ટિ ગુમાવી
વિરમગામની હોસ્પિટલમાં ઓપરેશન કરાવનારા 100 દર્દીનું સ્ક્રીનિંગ 12 દર્દીઓને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા: પાંચને સોલા સિવિલ ખસેડાયા
રાજકોટ, ઉત્તર-મધ્ય ગુજરાતના 2000થી વધુ પંચાયતના પૂર્વ સભ્ય ભાજપમાં જોડાયા
પ્રદેશ પ્રમુખ પાટીલ અને CM પટેલે સૌને ખેસ પહેરાવી આવકાર્યા
ખરાબ હવામાનઃ 37 ફ્લાઇટ ચાર કલાક સુધી લેટ, 4 રદ
દિલ્હી, નાસિક, જયપુર અને ચંડીગઢની ફ્લાઇટ રદ ધુમ્મસને કારણે પાયલટ ની ઝીરો વિઝિબિલિટીની ફરિયાદ
ગાંધીનગરમાં કથિત લઠ્ઠાકાંડ બાદ રાજ્યભરમાં 100થી વધુ સ્થળે દરોડા
અમદાવાદમાં 30 દરોડાઃ પીસીબીએ ઓઢવ, સાબરમતી, બાપુનગર અને નરોડામાં તપાસ આદરી સ્ટેટ મોનિટરિંગ સેલે ચિલોડામાં દારૂ ભરેલો ટ્રક પકડ્યો સાબરમતી નદીના પટમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ બંધ
નડિયાદમાં ₹35,000ના વિદેશીદારૂ સાથે એક ઝડપાયો : એક ફરાર
રીક્ષામાં બિયર ટીન ભરતો પોલીસે રંગે હાથ ઝડપી લીધો
ઉમેટા બ્રિજ પર બાઈકે-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં એકનુ મોત : 3 ને ઇજા
અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
પશુપાલકો સાવધાન : ખેડાના બીડજમાં ખેતરમાંથી ભેંસ અને પાડી ચોરાઈ ગઈ
દાણીલીમડા ઢોર બજારમાંથી બન્ને પશુ મળી આવતા મહિલાને રાહત
બાજીપુરામાં પોલીસની કામગીરીમાં અવરોધ ઊભો કરનાર 34 સામે ફરિયાદ
તકેદારી : બીજા દિવસે પણ ગીતો વગાડતા મામલો વણસે પહેલાં કાર્યવાહી ધાર્મીક લાગણી દુભાય તેવા ગીતો વગાડવા બાબતે પોલીસ સમજાવા ગઇ હતી
કોટલીંડોરાની 2 બાળકીઓ સાથે માતાએ કેનાલમાં પડતુ મુકવા મામલે ઘુંટાતુ રહસ્ય
પરિવારનો પત્તો લાગ્યો પણ બાળકી અને માતાની શોધખોળ હજુ ચાલુ
સરદાર પટેલ યુનિ.માં પદ્મશ્રી ડૉ.મહેન્દ્ર પાલનું વ્યાખ્યાન યોજાયું
માનવ અને પ્રાણીઓના સ્વાસ્થ્ય માટે ઉભરતા માયકોડૂનોઝ દ્વારા વૈશ્વિક જોખમો વિશે સમજ આપી
માર્ગ અકસ્માતોમાં વધારા માટે નબળું એન્જિનિયરીંગ જવાબદારઃ ગડકરી
માર્ગ સલામતી વધારવા વ્યૂહરચના ઘડવા માટે ઉદ્યોગોને આહ્વાન પ્રતિ કલાક 53ના દરે રોડ અકસ્માત, તેનાથી પ્રતિ કલાક 19 વ્યક્તિનાં મૃત્યુ
માઉન્ટ આબુમાં સતત બીજા દિવસે માઈનસ 2 ડિગ્રી તાપમાન
દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં શીતલહરનો પ્રકોપ
મહારાષ્ટ્રનો પેંચ ટાઈગર રિઝર્વ દેશનો પ્રથમ ‘ડાર્ક સ્કાય પાર્ક' બન્યો
IUCN નું સર્ટિફિકેશન મેળવનારો એશિયાનો પાંચમો પાર્ક
એમેઝોનની માલિકીની ઓડિયોબૂક કંપની ઓડિબલ 5% કર્મચારીઓની છટણી કરશે
એક સપ્તાહમાં ઇ-કોમર્સ કંપનીના વિવિધ બિઝનેસમાં છટણીનો ત્રીજો રાઉન્ડ
દેશમાં કોરોનાના સબ-વેરિઅન્ટ JN.1ના કેસો 1,000ને પાર થયાં
કોરોનાના નવા 609 કેસો નોંધાયાઃ ત્રણનાં મોત થયાં
મમતા સરકારના મંત્રી અને TMC નેતાઓનાં ઠેકાણા પર EDના દરોડા
ગયા સપ્તાહના હુમલા પછી સુરક્ષાની જડબેસલાક વ્યવસ્થા સાથે EDની ટીમો ફરી ત્રાટકી
અંગત ડિવાઇસ પર ચાઇલ્ડ પોર્ન જોવું ગુનો નથીઃ મદ્રાસ હાઇકોર્ટ
યુવા પેઢીમાં વધતી પોર્ન જોવાની આદત રોકવા પર ભાર મૂકોઃ હાઇકોર્ટ પોર્ન જોવું પોક્સો, IT એક્ટ હેઠળ ગુનો નથી, પ્રસારિત કરવું ગુનો
બિગ બેશની મેચ રમવા વોર્નર હેલિકોપ્ટરથી મેદાન પર પહોંચ્યો
ભાઈના લગ્ન બાદ મેચ માટે સીધો સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઉતર્યો
સુમિત નાગલે ત્રણ વર્ષ બાદ ઓસ્ટ્રેલિયન ઓપનના મુખ્ય ડ્રોમાં પ્રવેશ મેળવ્યો
ક્વોલિફાઈંગ ફાઇનલમાં સુમિતની સ્લોવેકિયાના એલેક્સ સામે 6-4, 6-4થી જીત
કિવિ સ્પિનર સેન્ટનર કોરોનાગ્રસ્ત, પાકિસ્તાન સામેની મેચ ગુમાવી
મિચેલ સેન્ટનરને ટીમની હોટેલમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યો છે
ટી20 વર્લ્ડ કપમાં રોહિત, કોહલીએ રમવું જોઈએઃ ક્લાઈવ લોયડ
વિન્ડિઝના દિગ્ગજ ક્રિકેટરના મતે ટી20ને લીધે ખેલાડીઓ ગુમાવવા તે દુર્ભાગ્યપૂર્ણ