CATEGORIES
Kategorien
સુરતના વિધાર્થીઓની PMને વેલેન્ટાઈન ડે પર 151 ગોલ્ડ પ્લેટેડ રોઝના બૂકેની ભેટ
વડાપ્રધાનની વિદ્યાર્થીઓ પ્રત્યે લાગણી અનેકવાર જોવા મળે છે જેને લઈને શહેરના વિદ્યાર્થી ગ્રુપ દ્વારા વડાપ્રધાનને પોતાની લાગણી દર્શાવવા માટે એક ખાસ બુકે તૈયાર કરાવવામાં આવ્યું
લગ્નગાળાની સીઝન વચ્ચે સિંગતેલમાં ભાવ વધારો જનતા માટે માથાનો દુખાવો સિંગતેલનાં ભાવમાં જોરદાર ભડકો
સિંગતેલનાં ભાવમાં 50 રૂપિયાનો વધારો, ભાવ 2800ને પાર
કુંડાની પધ્ધતિ ખૂબ જ ઉપયોગી થશે, ચાલો વૃક્ષારોપણ કરીએ
બંને બાળકો એ થોડા સમય સુધી માટી ના કુંડા નું સતત નિરીક્ષણ કરી એવું કુંડુ વિકસાવવા નું વિચાર્યું કે જેથી તમે જો તે કુંડા માં કોઈ છોડ રોપો તો તેમાં તમારે પાણી આપી દીધા બાદ ફરી 20 થી 25 દિવસે પાણી આપવું પડે
ટેક એક્સ્પો 2023નું આયોજનઃ પારૂલ યુનિ. ના ટેક એક્સ્પોમાં 300થી વધુ પ્રોજેક્ટ રજૂ
બે દિવસ માટે ટેક એક્સ્પો 2023નું આયોજન કરવામાં આવ્યું હતું
નવી જંત્રી માટે સરકારે પીછેહટ કર્યા બાદ ગાંધીનગર તાલુકામાં પ્રથમ દિવસે જ 100થી વધુ વેચાણ દસ્તાવેજ નોંધાયા
70થી 80ની સરેરાશ કરતા 30 જેટલા દસ્તાવેજ વધ્યા ટોકન લેવા સબ રજીસ્ટ્રાર કચેરીમાં લાઇનો લાગી
ભારતીય સિરામિક ટાઇલ ઉદ્યોગ 26 500 કરોડનો, SMEsનો 60% બજાર હિસ્સો
ઇન્ડિયન સિરામિક્સ એશિયા-૨૦૨૩ એક્ઝિબિશન ગાંધીનગરમાં યોજાશે
પુલવામા ત્રાસવાદી હુમલાને 4 વર્ષ વર્ષ પૂર્ણપુલવામામાં શહીદ જવાનોને PM મોદીએ યાદ કરી શ્રદ્ધાંજલિ આપી
કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી
કોલેજિયમ પર સરકારનાં વલણથી સુપ્રીમ લાલઘુમ, 2 માર્ચે સુનાવણી
કેન્દ્ર ન્યાયાધીશોની બદલી અને નિમણૂકના મામલે ભેદભાવ કરે છે
બીબીસીની દિલ્હી ઓફિસ પર આઈટીના વ્યાપક દરોડા
ઓફિસ સીલ કરાઇ, કર્મચારીઓનાં ફોન જપ્ત
વેલેન્ટાઇન ડે પહેલાં ગુલાબની માંગમાં ઉલ્લેખનીય વધારો
ચાઇનીઝ ગુલાબ માટે ખાસ આકર્ષણ નોંધપાત્ર ઉછાળો
અમદાવાદમાં 2600થી વધુ હોટલ-રેસ્ટોરાં છતાં 50%થી વધુ કીચનવેસ્ટ કોન્ટ્રાકટ વિનાની
15 ફાઈવ સ્ટાર હોટલ હોવા છતાં મ્યુનિ. તમામને કીચનવેસ્ટ કોન્ટ્રાકટ હેઠળ આવરી નથી
ખુશખબર! વર્ષે 2 વાર નહીં દર મહિને ગુજરાતના 70 લાખ કુટુંબોને રાહતદરે સિંગતેલ મળશે
રાજ્ય સરકાર વર્ષમાં ૪ વખત સિંગતેલ પાઉચ આપશે
ડાકોર મંદિર દ્વારા અચાનક પરિક્રમા માર્ગ બંધ કરી દેવાતા શ્રધ્ધાળુઓમાં નારાજગી
કોઇ પણ જાહેરાત કર્યા વગર માર્ગ બંધ કરાયો
હિંડનબર્ગ વિવાદઃ કેન્દ્ર શેર માર્કેટની સિસ્ટમને મજબૂતી માટે પેનલ રચશે
ગીરવે મૂકાયાની રીપોર્ટ પર અદાણીના શેરો 7 ટકા તૂટ્યા
વિઝન માટે ગ્લોબલ ગેમિંગ હબ બનાવવામાં ભારતને જીએસટી GST કાઉન્સિલનો નિર્ણયક બનશે
ઓનલાઇનસ્કિલ આધારિત ગેમ્સ પર પ્લેટફોર્મ ફી પર વર્તમાન 18 ટકા ટેક્સ લાગુ કરવો જોઇએ
દેશમાંથી રમકડાંની નિકાસ રૂ. 1017 પર પહોંચી
2021-22મા રમકડાની નિકાસ રૂ.2601 કરોડ હતી
ખાદીના કામદારોના શ્રમિકોના વેતનમાં 10 ટકા વધારો કરાશે
વધેલા દરો એપ્રિલ 2023થી લાગુ કરવામાં આવશે
ટેક્નોલોજી સેક્ટરને વેગ, ફિનટેક સેક્ટરને સરળ બનાવવા નવા નિયમો ઘડાશે
ગ્રાહકો માટે ડિજિલોકરની મદદથી કેવાયસી પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી
જમ્મુ-કાશ્મીરઃ સિમાંકનને પડકારતી અરજી ફગાવાઇ
સુપ્રીમ કોર્ટે સીમાંકન અને વિધાનસભા બેઠકોના ફેરફારની પ્રક્રિયાને યથાવત રાખી
ઈસરોએ કર્યું સૌથી નાના રોકેટનું સફળ લોન્ચિંગઃ US સહિત 3 ઉપગ્રહ તરતા મૂકયા
આ રોકેટની લંબાઈ 34 મીટર અને પહોળાઈ 2 મીટરની છે
વિદેશમાં લોકો રૂપિયા ખર્ચી, ‘કાઉ હગ’ કરી પોઝિટિવ એનર્જી મેળવે છે14ફ્રેબ્રુઆરીએ સમસ્ત મહાજન દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ ‘કાઉ હગ ડે’ ઉજવાશે
કેન્દ્રીય પશુપાલન મંત્રી મા. પરષોત્તમભાઈ રૂપાલા સાહેબે પણ ‘કાઉ હગ ડે’ અંગે પ્રસન્નતા વ્યક્ત કરી
રાજકોટની ઐતિહાસિક કડવીબાઈ વિરાણી કન્યા વિધાલયમાં “ગાંધી વંદના સ્વરાંજલિ” યોજાઈ
આ કાર્યક્રમમાં દરબાર ગોપાળદાસ દેસાઈ-ભક્તિબાના અમેરિકા સ્થિત 93-વર્ષીય ડોકટર પુત્ર બારીન્દ્રભાઈ દેસાઈ, પૌત્ર માર્ક બારીન્દ્રભાઈ દેસાઈ, દિલ્હી સ્થિત પૌત્રી અને જાણીતાં નૃત્યાંગના પપીહા યોગેન્દ્રભાઈ દેસાઈ ઉપસ્થિતિ રહ્યાં હતાં
2017ના કેસમાં જામનગરકોર્ટે ભાજપના ધારાસભ્ય હાર્દિકને નિર્દોષ જાહેર કર્યા
હાર્દિક પટેલના વકીલની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે ચુકાદો આપ્યો
ભાવમાં ઘટાડો થતા ખેડૂતો પરેશાનઃ ટુંકમાં જ 50 રૂપિયા સુધીનો ઘટાડોમહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક, ભાવમાં ઘટાડો
ગરીબોની કસ્તુરી ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહી છે
રોગચાળો ત્રાટકતા પાકના ઉતારામાં 50 ટકા ઘટ પડવાનું અનુમાન છેરવિ પાકમાં રોગચાળો ત્રાટકતા ખેડૂતોની હાલત ખરાબ
ધુમ્મસભર્યા વાતાવરણને કારણે ઘઉં, ધાણા અને જીરુંના પાકમાં ધર્મી નામના રોગને કારણે વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે
ધુમ્મસની ચાદરમાં ઢંકાયુ જુનાગઢ: ગિરનાર પર હિલસ્ટેશન માહોલ સર્જાયો
બે દિવસ ઠંડીમાં રાહત બાદ ઠંડીમાં વધારો
પોરબંદરથી સુદામા એક્સપ્રેસ કસ્તુરબા ગાંધી એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવા રમેશ ધડૂકે રેલવે પ્રધાનને કરી રજૂઆત
દિલ્હી ખાતે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની કુમાર સાથે પોરબંદર ના સંસદ રમેશ ધડુક એ રૂબરૂ મુલાકાત કરી
U-20 ડેલિગેટ્સની હેરિટેજ વોક સ્વામિનારાયણ મંદિર કાલુપુરથી જામા મસ્જિદ સુધી ડેલિગેટ્સ દોઢ કલાક ફર્યા
અટલબ્રિજ ખાતે વિદેશી પ્રતિનિધિઓનું ઢોલ નગારા સાથે પરંપરાગત ભારતીય સંસ્કૃતિ વિવિધ નૃત્યો સાથે સ્વાગત કરવામાં આવ્યું
મુંબઇમાં PM મોદીએ બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને આપી લીલીઝંડી
વંદે ભારત ટ્રેન આસ્થાનું કેન્દ્રઃ PM મોદી
કૃતિ સેનન દ્વારા શહેજાદા ફિલ્મનું જોરદાર પ્રમોશન
કાર્તિક આર્યન સાથે કૃતિ જોરદાર પ્રચારમાં વ્યસ્ત