CATEGORIES
Kategorien
ભરૂચનાં કલેક્ટર તુષાર સુમેરાની શ્રેષ્ઠ સનદી અધિકારી તરીકે પસંદગી
સરકારી યોજનાના લાભો લાભાર્થીઓના ઘરે પહોંચાડ્યા
અંબાજીઃ મોબાઈલ પર પ્રતિબંધ, હવે મંદિરમાં ફોટોગ્રાફી નહી થઈ શકે
ફોટોગ્રાફી કરતા પકડાશો તો દંડનીય કાર્યવાહી કરાશે
ગુજરાતભરમાં Pathaan ફિલ્મે ધૂમ મચાવીઃ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટના થિયેટરોમાં ફેન્સ ઉમટ્યાં
વિવાદાસ્પદ ફિલ્મ પઠાણ આખરે દેશભરના થિયેટરોમાં રજૂ થઈ
નામ લીધા વગર કંગના રનૌતે ‘પઠાણ’ પર સાધ્યું નિશાન
ફિલ્મ ઉદ્યોગ ‘‘મૂર્ખ’’ છે જ્યાં આર્ટ પ્રોજેક્ટની સફળતા પૈસા દ્વારા નક્કી કરવામાં આવે છે: કંગનાની ટ્વીટ
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં આલ્કોહોલ સેવામાં મોટા ફેરફારો
હવે સમજદારીપૂર્વક દારૂ પીરસાશે
વડોદરાઃ કમાટીબાગમાં ત્રિદિવસીય બાળમેળાની ચાલતી તૈયારીનું કમિશનર અને શિક્ષણ સમિતિ દ્વારા નિરીક્ષણ
મ્યુનિસિપલ કમિશનર તથા શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને સભ્યોએ સ્થળ વિઝીટ કરી હતી
શહીદ દિને સમગ્ર દેશમાં શહીદોની યાદમાં બે મિનિટનું મૌન પળાશે૩૦મી જાન્યુઆરી-શહીદ દિનઃ શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર
શહીદો પ્રત્યે શ્રદ્ધાસન્માનની ભાવના જાગૃત થાય તે માટે સહકાર આપવા અપીલ
લોકર એગ્રીમેન્ટ રિન્યુઅલને લઈને થતી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને લોકર એગ્રીમેન્ટ રિન્યુઅલ પર ગ્રાહકોને RBI દ્વારા રાહત
RBIએ 1 જાન્યુઆરી, 2023 સુધીમાં રિન્યુઅલ એગ્રીમેન્ટ પૂર્ણ ન કરવાને કારણે ફ્રીઝ કરેલા લોકર્સને અનફ્રીઝ કરવાની સૂચના આપી
વુમન્સ ।PL: અદાણીએ 1289 કરોડની બોલી લગાવીને ખરીદી અમદાવાદની ટીમ
ગુજરાતની ટીમે ગયા વર્ષે જ ડેબ્યુ કર્યું હતું અને પ્રથમ સીઝનમાં જ હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ચેમ્પિયન બન્યું હતું
ભારતને લોકશાહી શિખવવાની જરૂર નથીઃ પાક. પત્રકારની બોલતી બંધ કરતું અમેરિકા
મોદી પર બીબીસીની ડોકયુમેન્ટ્રી પર સવાલ પુછતા જ કહ્યું ભારત-અમેરિકાની લોકશાહી મજબૂત
અમિતાભ સાથે સરકાર-4 બનાવવાની જાહેરાત
ફિલ્મમાં નવા કલાકારોને તક મળે તેવી શક્યતા
ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીની પુરજોશમાં આવક
ડુંગળી ભરેલા વાહનોની બે કિલોમીટર સુધી લાંબી લાઇનટ્રાફિક જામની સ્થિતિ
વડતાલના રાકેશપ્રસાદજીનો ગાદી પદારૂઢના 21માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો
20 વર્ષ દરમ્યાન તેઓએ 809 પાર્ષદોને સંતદિક્ષા આપી
મુંબઈ જનાર ગુજરાતીઓને રાહત-બે ખાસ ટ્રેનો દોડાવાશેપશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરાયો
બાંદ્રા ટર્મિનસ-ભુજ અને બાંદ્રા ટર્મિનસ-ભાવનગર ટ્રેન દોડાવાશે
યુનીક ચિલ્ડ્રન ક્લબ દ્વારા બાળકો માટે ઉત્તમ આયોજન
અહીં ફક્ત અઢી અક્ષરના શબ્દ પ્રેમનું રજીસ્ટ્રેશન થાય છે
નેશનલ સ્ટોક એક્સચેન્જને કો-લોકેશન કેસમાં રાહત
NSE કો-લોકેશન કેસમાં 625 કરોડના ડિસગોર્જમેન્ટ ઓર્ડરમાં ઘટાડો કર્યો
નવેમ્બરમાં 16.26 લાખ નવા એકાઉન્ટ ખુલ્યાં તેનો સીધો અર્થ રોજગારી વધીઆર્થિક સંકટ વચ્ચે પણ રોજગારીમાં વૃદ્ધિ, EPFOની સંખ્યામાં 16 ટકાની વૃદ્ધિ
ઇપીએફઓમાં ઓક્ટોબરમાં સંખ્યા1.71 લાખ હતી.
સેનાના ઓપરેશન અંગે પુરાવાની જરૂર નથીઃ રાહુલ
સર્જિકલ સ્ટ્રાઇક અંગે દિગ્વિજયસિંહના નિવેદનથી સહમત નથી
સ્પાઈસ જેટની ફ્લાઈટમાં તકરાર બાદ ઉંડી તપાસ
કેબિન ક્રૂ સાથે ગેરવર્તન કરનાર બે મુસાફરો સામે કાર્યવાહી
બ્રાન્ડેડ સિંગતેલના ડબ્બાનો ભાવ વધીને 2850એ પહોંચ્યોસોરાષ્ટ્રમાં સીગતેલનાં ભાવમાં ભડકો જારીઃ લોકો પર વધુ બોજ
આઠ દિવસમાં સીંગતેલના ભાવમાં ડબે 50 થી 60 રૂપિયાનો વધારો થયો
યુનિ.કેમ્પસમાં વિદ્યાર્થીઓને સ્માર્ટ આઈ કાર્ડ આપવા માટે વિચારણા
50000 વિધાર્થીઓ અભ્યાસ કરે છે અને તેની સામે 170 થી 180 સિક્યુરિટી કર્મચારીઓ
ટ્રાફિકના નિયમોનું ભંગ કરનારાઓ સામે લાલ આંખCCTVમાં કેદ 24 હજારથી વધુ કેસો લોક અદાલતમાં મૂકાશે
11મી ફેબ્રુઆરીએ સાબરકાંઠામાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે
વડોદરાઃ પ્રાથમિક શાળાઓનો બાળમેળો 27મીથી શરૂ કરાશે
બાળમેળાને સયાજી કાર્નિવલ નામ અપાયું- 38000 બાળકો જોડાય તેવી વકી
ગાર્ડનવિભાગ દ્વારા સાત વર્ષમાં 8524 વૃક્ષોનું લાકડું વેચી 29 લાખથી વધુની કમાણી કરાઈ
લાકડાનું વેચાણટેન્ડર, કવોટેશન કે ઓફરથી કરાયું એ વિગત ટાળી દેવાઈ
મોંઘવારી કાબુમાં આવતા ફેડરલ રિઝર્વ વ્યાજ દર સ્થિર રાખે તેવો અંદાજ
વ્યાજ દર પાંચ ટકા સુધી પહોંચવા ધારણા
શહેરી બેરોજગારીમાં વધારો થતા નવેમ્બરમાં દર વધીને 8.03 ટકા
ઓક્ટોબરમાં 7.8 ટકા અને સપ્ટેમ્બરમાં 6.4 ટકા હતો
હિજાબનાં પ્રશ્ને તાત્કાલિક સુનાવણી માટે સુપ્રીમ તૈયાર
હિજાબને લઇને કેટલીક રજૂઆત કરાઇ
બજેટમાં હાઉસ બિલ્ડિંગ એલાઉન્સ એડવાન્સ વધી શકે
એલાઉન્સ એડવાન્સને વધારીને 30 લાખ કરવાની તૈયારી, દર વર્ષે પગાર વધારાની વ્યવસ્થા આવી શકે
ચીનને પડકાર: આર્મી ચીફ અરુણાચલનાં અનેક સંવેદનશીલ વિસ્તારોમાં પહોંચ્યા
એલએસી પર તહેનાત જવાનો સાથે પણ મુલાકાત કરી
30મી જાન્યુઆરી સુધી અમદાવાદ એરપોર્ટ એલર્ટ રહેશે26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસને લઇ અમદાવાદ એરપોર્ટ હાઇ એલર્ટ પર
મુસાફરોનું અમદાવાદ એરપોર્ટ પર બે વાર ચેકિંગ કરાશે