CATEGORIES
Kategorien
![એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અમદાવાદ અને મુંબઈમાં દરોડા । ૧૩.૫ કરોડથી વધુની રકમ જપ્ત કરવામાં આવી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અમદાવાદ અને મુંબઈમાં દરોડા । ૧૩.૫ કરોડથી વધુની રકમ જપ્ત કરવામાં આવી](https://reseuro.magzter.com/100x125/articles/29978/1920949/ufaqPMHQ01733637374760/1733637628206.jpg)
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અમદાવાદ અને મુંબઈમાં દરોડા । ૧૩.૫ કરોડથી વધુની રકમ જપ્ત કરવામાં આવી
માલેગાંવ મની લોન્ડરિંગ કેસમાં મુખ્ય સુત્રધાર આંગડિયા નેટવર્ક સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે
![પોલીસે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર રાજ્ય વ્યાપી સ્કેમને ઝડપી પાડવામાં આવ્યું પોલીસે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર રાજ્ય વ્યાપી સ્કેમને ઝડપી પાડવામાં આવ્યું](https://reseuro.magzter.com/100x125/articles/29978/1920949/LETjga60L1733636505111/1733637363258.jpg)
પોલીસે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર રાજ્ય વ્યાપી સ્કેમને ઝડપી પાડવામાં આવ્યું
૭૦ હજાર રૂપિયામાં બોગસ ડિગ્રીઓ લોકોને આપતા હતા પોલીસે આ સમગ્ર ઘટનામાં રસેસ સહિત ૧૩ જેટલા આરોપીઓની ધરપકડ કરી, પોલીસે આ ગેમવિરોધ અલગથી ખંડણી અને ધાકધમકીનો ગુનો નોંધ્યો
![એન્જાઇના હાર્ટ અટેકના સંકેત સમાન એન્જાઇના હાર્ટ અટેકના સંકેત સમાન](https://reseuro.magzter.com/100x125/articles/29978/1919961/x5FCZ0K3z1733551367128/1733551913108.jpg)
એન્જાઇના હાર્ટ અટેકના સંકેત સમાન
એન્જાઇનાના લક્ષણ અને સારવાર અંગે લોકોની પાસે માહિતી નથી આ હાર્ટ અટેકના લક્ષણ તરીકે હોય છે જ્યારે ધમનીમાં અડચણો ઉભી થવા લાગી જાય છે અચવા તો ઓક્સીજનયુક્ત લોહીને હાર્ટ સુધી લાવનાર ધમનીમાં પુરતા પ્રમાણમાં લોહી પ્રવાહની સ્થિતી રહેતી નથી ત્યારે આ સમસ્યા ઉભી થાય છે
![ફ્રોડના બનાવો કોરાના કાળમાં વધ્યા ફ્રોડના બનાવો કોરાના કાળમાં વધ્યા](https://reseuro.magzter.com/100x125/articles/29978/1919961/bxvY4-yfE1733550148285/1733551372806.jpg)
ફ્રોડના બનાવો કોરાના કાળમાં વધ્યા
સમય ઓનલાઇન, ઇ-કોમર્સનો છે ત્યારે સાવધાની જરૂરી બની.... જીવનની પ્રથમ પાઠશાળા પરિવાર બને છે પરિવારનો માહોલ પ્રેમ, આત્મીયતા, સેવા, સંસ્કારના મુલ્યોયુક્ત હોય તો વ્યક્તિ સહજ રીતે જ એવી બને છે પરિવારમાંથી જે મળે છે તે જ બાળક મોટો થઈને સમાજને આપે છે
![વિક્રાંત મેસ્સી સાથે શનાયા કપૂર ડેબ્યુ કરશે વિક્રાંત મેસ્સી સાથે શનાયા કપૂર ડેબ્યુ કરશે](https://reseuro.magzter.com/100x125/articles/29978/1919961/y202ai-WC1733549989461/1733550113239.jpg)
વિક્રાંત મેસ્સી સાથે શનાયા કપૂર ડેબ્યુ કરશે
‘આંખો કી ગુસ્તાખિયાં' માં પ્રજ્ઞાચક્ષુ સંગીતકાર સાથે શનાયાની લવ સ્ટોરી
![કેટરિના કૈફને ડાયાબિટીસ ! હાથ પર બ્લેક પેચ જોઈને ચાહકોની વધી ચિંતા કેટરિના કૈફને ડાયાબિટીસ ! હાથ પર બ્લેક પેચ જોઈને ચાહકોની વધી ચિંતા](https://reseuro.magzter.com/100x125/articles/29978/1919961/id3Hn0G0_1733549850338/1733549986854.jpg)
કેટરિના કૈફને ડાયાબિટીસ ! હાથ પર બ્લેક પેચ જોઈને ચાહકોની વધી ચિંતા
કેટરીના કૈફ હાલમાં જ એક નવરાત્રિ ઈવેન્ટમાં હાજરી આપી હતી
![કરીના સાથે ફિલ્મની ઓફર સ્વીકાર્યા બાદ આયુષ્માન ખુરાનાએ પલટી મારી કરીના સાથે ફિલ્મની ઓફર સ્વીકાર્યા બાદ આયુષ્માન ખુરાનાએ પલટી મારી](https://reseuro.magzter.com/100x125/articles/29978/1919961/GsyW80-wD1733549628410/1733549846740.jpg)
કરીના સાથે ફિલ્મની ઓફર સ્વીકાર્યા બાદ આયુષ્માન ખુરાનાએ પલટી મારી
એ-ગ્રેડ સ્ટાર સાથે જ કામ કરવાનો આગ્રહ રાખતી કરીના કપૂર ખાનના દિવસો સાચા અર્થમાં બદલાયાં
![‘મુસ્લિમ દેશોમાં કોઈ સુરક્ષિત નથી...ખુદ મુસ્લિમ પણ નથી’ ‘મુસ્લિમ દેશોમાં કોઈ સુરક્ષિત નથી...ખુદ મુસ્લિમ પણ નથી’](https://reseuro.magzter.com/100x125/articles/29978/1919961/qqvqelwxZ1733549502562/1733549626516.jpg)
‘મુસ્લિમ દેશોમાં કોઈ સુરક્ષિત નથી...ખુદ મુસ્લિમ પણ નથી’
શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડી દેતા કંગના રનૌતે કહ્યું
![અમેરિકાના કેલિફોર્નિયામાં ભકંપના જોરદાર આંચકા અમેરિકાના કેલિફોર્નિયામાં ભકંપના જોરદાર આંચકા](https://reseuro.magzter.com/100x125/articles/29978/1919961/xxOYqTSaD1733549177002/1733549488487.jpg)
અમેરિકાના કેલિફોર્નિયામાં ભકંપના જોરદાર આંચકા
સુનામીનો ખતરો નથી કેલિફોર્નિયાના દરિયાકાંઠે ૦.૭ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો। તેનું કેન્દ્ર ફન્ડેલથી લગભગ ૧૦૦ કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં હતું
![પીએમ મોદીની ઈન્ડિયા ફર્સ્ટ નીતિના કારણે આજે ત્યાં સ્થિર સ્થિતિ છે : પુતિન પીએમ મોદીની ઈન્ડિયા ફર્સ્ટ નીતિના કારણે આજે ત્યાં સ્થિર સ્થિતિ છે : પુતિન](https://reseuro.magzter.com/100x125/articles/29978/1919961/XtKe6vUtw1733548677455/1733548958406.jpg)
પીએમ મોદીની ઈન્ડિયા ફર્સ્ટ નીતિના કારણે આજે ત્યાં સ્થિર સ્થિતિ છે : પુતિન
પુતિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પીએમ મોદીની મેક ઈન ઈન્ડિયા' પહેલથી આશ્વાસન થઈ ગયા છે.
![રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ અભિષેક મન સિંઘવીની સીટ પરથી નોટોનું બંડલ મળી આવ્યું રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ અભિષેક મન સિંઘવીની સીટ પરથી નોટોનું બંડલ મળી આવ્યું](https://reseuro.magzter.com/100x125/articles/29978/1919961/jhJcz-rM91733548460935/1733548674494.jpg)
રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ અભિષેક મન સિંઘવીની સીટ પરથી નોટોનું બંડલ મળી આવ્યું
જ્યારે હું રાજ્યસભામાં જાઉં છું ત્યારે ૫૦૦ રૂપિયા લઉં છું : મનુ સિંઘવી
![પોલીસે ખેડૂતો પર ટીયર ગેસના શેલ છોડ્યા । કિસાનોની અટકાયત પોલીસે ખેડૂતો પર ટીયર ગેસના શેલ છોડ્યા । કિસાનોની અટકાયત](https://reseuro.magzter.com/100x125/articles/29978/1919961/yYYSjs3LO1733548094519/1733548458528.jpg)
પોલીસે ખેડૂતો પર ટીયર ગેસના શેલ છોડ્યા । કિસાનોની અટકાયત
શંભુ બોર્ડરથી ખેડૂતોની કૂચ । કિસાનોએ બેરિકેડ તોડીને આગળ વધવાનો પ્રયાસ કર્યો
![દુનિયાનું સૌથી મોટું સુખ નિરોગી શરીર છે । સારાં સ્વાસ્થ્યથી મોટું કોઈ ધન નથી : રાજ્યપાલ દુનિયાનું સૌથી મોટું સુખ નિરોગી શરીર છે । સારાં સ્વાસ્થ્યથી મોટું કોઈ ધન નથી : રાજ્યપાલ](https://reseuro.magzter.com/100x125/articles/29978/1919961/OKrj_yHjZ1733547835144/1733548051331.jpg)
દુનિયાનું સૌથી મોટું સુખ નિરોગી શરીર છે । સારાં સ્વાસ્થ્યથી મોટું કોઈ ધન નથી : રાજ્યપાલ
ગુજરાત કેન્સર સોસાયટીની સમગ્ર ટીમ માનવતાની સેવા કરી રહી છે જો આજે વિધાના કોઈ કેન્દ્ર ન હોત, તો આટલા મોટા ડોક્ટર્સ પણ ના હોત : આચાર્ય દેવવ્રતજી
![રવી કૃષિ મહોત્સવ-૨૦૨૪નો રાજ્ય વ્યાપી પ્રારંભ સરદાર કૃષિનગર દાંતીવાડાથી કરાવતા મુખ્યમંત્રી રવી કૃષિ મહોત્સવ-૨૦૨૪નો રાજ્ય વ્યાપી પ્રારંભ સરદાર કૃષિનગર દાંતીવાડાથી કરાવતા મુખ્યમંત્રી](https://reseuro.magzter.com/100x125/articles/29978/1919961/8SGYidXCC1733547587728/1733547824756.jpg)
રવી કૃષિ મહોત્સવ-૨૦૨૪નો રાજ્ય વ્યાપી પ્રારંભ સરદાર કૃષિનગર દાંતીવાડાથી કરાવતા મુખ્યમંત્રી
આગામી ૬ થી ૮ મહિનામાં સમગ્ર રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવાની નેમ છે કૃષિ ક્રાંતિમાં દેશનું દિશાદર્શન કરનારું રાજ્ય બનાવવાનો ધ્યેય વડાપ્રધાનની પ્રેરણાથી શરૂ થયેલા કૃષિ મહોત્સવની સફળતાથી સાકાર થયો : સીએમ
![ગાંધીધામમાંથી ઈડીના ૧૨ નકલી અધિકારીઓ ઝડપાયા । રાધીકા જ્વેલર્સને ત્યાં પાડી હતી રેડ ગાંધીધામમાંથી ઈડીના ૧૨ નકલી અધિકારીઓ ઝડપાયા । રાધીકા જ્વેલર્સને ત્યાં પાડી હતી રેડ](https://reseuro.magzter.com/100x125/articles/29978/1919961/0wV-hcKAd1733547049277/1733547307937.jpg)
ગાંધીધામમાંથી ઈડીના ૧૨ નકલી અધિકારીઓ ઝડપાયા । રાધીકા જ્વેલર્સને ત્યાં પાડી હતી રેડ
૨૫.૨૫ લાખનો સોનાનો મુદ્દામાલ ચોરી કર્યો હતો બનાવ બાબતે ગાંધીધામ એ. ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ.કલમ-૩૦૫, ૨૦૪, ૬૧(૨) (એ) મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો
![સ્ટોક બ્રોકિંગ ફિલ્ડમાં કેરિયર બનાવો સ્ટોક બ્રોકિંગ ફિલ્ડમાં કેરિયર બનાવો](https://reseuro.magzter.com/100x125/articles/29978/1917645/SsKwFNz8Z1733380953380/1733381265066.jpg)
સ્ટોક બ્રોકિંગ ફિલ્ડમાં કેરિયર બનાવો
કોમર્સ ફિલ્ડ સાથે જોડાયેલા લોકો આ ક્ષેત્રે કેરિયર બનાવી શકે... કોમર્સ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આ ક્ષેત્ર ખુબ શાનદાર છે કોમર્સ પ્રવાહના વિધાર્થીઓ આ ક્ષેત્રે કામ કરીને મોટી સફળતા હાંસલ કરી શકે છે કોમર્સના વિધાર્થીઓ સામાન્ય રીતે કારોબાર સાથે જોડાયેલા ક્ષેત્રમાં આગળ વધે છે
![સરકારી નોકરીને લઇને આકર્ષણ સરકારી નોકરીને લઇને આકર્ષણ](https://reseuro.magzter.com/100x125/articles/29978/1917645/W3kqLHxjx1733378141558/1733380942214.jpg)
સરકારી નોકરીને લઇને આકર્ષણ
સરકારી નોકરીમાં ઘટતી જતી તકો માટે કેટલાક નક્કર કારણ છે... ૩૩ વર્ષની સેવા કરી ચુકેલી કર્મચારીઓને નિવૃતિ આપી દેવાની રહેલી છે. જ્યારે આ પ્રકારના હેવાલ આવ્યા ત્યારે હોબાળો થયા બાદ સંસદીય બાબતોના મંત્રાલય કેન્દ્ર સરકાર દ્વારા ખુલાસો કરવાની ફરજ પડી હતી
![‘કંગુવા' ઈફેક્ટઃ સુરિયાની આગામી ફિલ્મ ‘કર્ણ’ અટકી ‘કંગુવા' ઈફેક્ટઃ સુરિયાની આગામી ફિલ્મ ‘કર્ણ’ અટકી](https://reseuro.magzter.com/100x125/articles/29978/1917645/jpVGwPaCq1733377993329/1733378121240.jpg)
‘કંગુવા' ઈફેક્ટઃ સુરિયાની આગામી ફિલ્મ ‘કર્ણ’ અટકી
તમિલ સુપરસ્ટાર સુરિયાની ‘કંગુવા’નો બોક્સઓફિસ પર રીતસરનો ધબડકો થયો છે.
![બોલિવૂડ ડાયરેક્ટરના પુત્ર અગ્નિ ચોપરાનું નસીબ ચમકશે! બોલિવૂડ ડાયરેક્ટરના પુત્ર અગ્નિ ચોપરાનું નસીબ ચમકશે!](https://reseuro.magzter.com/100x125/articles/29978/1917645/3w-jgqrWR1733377857954/1733377986614.jpg)
બોલિવૂડ ડાયરેક્ટરના પુત્ર અગ્નિ ચોપરાનું નસીબ ચમકશે!
મુંબઈ ઈન્ડિયન્સ અગ્નિ ચોપરાને લઈ શકે છે
![‘આયુષ્યમાન મારી સાથે સ્ટાર જેવું વર્તન કરે તો અમે ‘રામ-લક્ષ્મણ’ નહીં રહીએ' ‘આયુષ્યમાન મારી સાથે સ્ટાર જેવું વર્તન કરે તો અમે ‘રામ-લક્ષ્મણ’ નહીં રહીએ'](https://reseuro.magzter.com/100x125/articles/29978/1917645/kiwr9y6UC1733377699951/1733377851842.jpg)
‘આયુષ્યમાન મારી સાથે સ્ટાર જેવું વર્તન કરે તો અમે ‘રામ-લક્ષ્મણ’ નહીં રહીએ'
અપારશક્તિ રોજ પોતાના મોટા ભાઈને પગે લાગે છે
![ડ્રેગને ૧૪૦ નવી ચીની ટેક્નોલોજી કંપનીઓ પર યુએસ પ્રતિબંધ ડ્રેગને ૧૪૦ નવી ચીની ટેક્નોલોજી કંપનીઓ પર યુએસ પ્રતિબંધ](https://reseuro.magzter.com/100x125/articles/29978/1917645/Pn6YTmCPt1733377507347/1733377670119.jpg)
ડ્રેગને ૧૪૦ નવી ચીની ટેક્નોલોજી કંપનીઓ પર યુએસ પ્રતિબંધ
દક્ષિણ કોરિયા અને સિંગાપોરમાં આ કંપનીઓ કોમ્પ્યુટર ચિપ્સ, ચિપ બનાવવાના સાધનો અને સોફ્ટવેર બનાવવા માટે વપરાતા સાધનો બનાવે છે
![અમેરિકાએ ઈરાની તેલનું પરિવહન કરતા ૩૫ જહાજો પર પ્રતિબંધ લાધો અમેરિકાએ ઈરાની તેલનું પરિવહન કરતા ૩૫ જહાજો પર પ્રતિબંધ લાધો](https://reseuro.magzter.com/100x125/articles/29978/1917645/yKO--Jwrm1733377315804/1733377491132.jpg)
અમેરિકાએ ઈરાની તેલનું પરિવહન કરતા ૩૫ જહાજો પર પ્રતિબંધ લાધો
બે જહાજો ભારતના પણ સામેલ ૧ ઓક્ટોબરે ઇઝરાયેલ વિરુદ્ધ ઈરાની હુમલા અને ૧૧ ઓક્ટોબરના રોજ જારી કરાયેલા પ્રતિબંધોને પગલે આ કાર્યવાહી કરવામાં આવી હતી
![સંભલ હિંસામાં પાકિસ્તાનથી આવતા હથિયારો અને દારૂગોળાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો સંભલ હિંસામાં પાકિસ્તાનથી આવતા હથિયારો અને દારૂગોળાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો](https://reseuro.magzter.com/100x125/articles/29978/1917645/6YLp5NYIX1733377114042/1733377310464.jpg)
સંભલ હિંસામાં પાકિસ્તાનથી આવતા હથિયારો અને દારૂગોળાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો
સંભલ હિંસા માટે પાકિસ્તાનનું કનેક્શન સામે આવ્યું એનઆઇએ દ્વારા તેની તપાસ કરવામાં આવી શકે । સંભલમાં તપાસ દરમિયાન, હિંસા પ્રભાવિત વિસ્તારોમાં નાળાઓ અને રસ્તાઓ પરથી તેમના પર પીઓએફ લખેલા કારતુસ મળી આવ્યા હતા
![ભાગમ ભાગ ૨ ગોવિંદા પ્રિયદર્શન અક્ષય કુમારની ફિલ્મનો ભાગ નહીં હોય ભાગમ ભાગ ૨ ગોવિંદા પ્રિયદર્શન અક્ષય કુમારની ફિલ્મનો ભાગ નહીં હોય](https://reseuro.magzter.com/100x125/articles/29978/1917645/qkD6XFZuG1733376910482/1733377110502.jpg)
ભાગમ ભાગ ૨ ગોવિંદા પ્રિયદર્શન અક્ષય કુમારની ફિલ્મનો ભાગ નહીં હોય
પ્રિયદર્શને વર્ષ ૨૦૦૬માં ‘ભાગમ ભાગ‘ ફિલ્મ બનાવી હતી,
![શિરોમણી અકાલી દળના વડા સુખબીર બાદલ પર ઘાતક હુમલો । સુવર્ણ મંદિરના ગેટ ઉપર ફાયરિંગ શિરોમણી અકાલી દળના વડા સુખબીર બાદલ પર ઘાતક હુમલો । સુવર્ણ મંદિરના ગેટ ઉપર ફાયરિંગ](https://reseuro.magzter.com/100x125/articles/29978/1917645/0JbWyK6h51733376726965/1733376905497.jpg)
શિરોમણી અકાલી દળના વડા સુખબીર બાદલ પર ઘાતક હુમલો । સુવર્ણ મંદિરના ગેટ ઉપર ફાયરિંગ
હરમંદિર સાહેબ પર હુમલો કરનાર આરોપીની ધરપકડ સુખબીર સિંહ બાદલ ઘંટાઘર તરફના હરમંદિર સાહિબના ગેટ પાસે હાજર હતા । આ દરમિયાન એક વ્યક્તિએ આવીને પોતાની પોકેટ પિસ્તોલમાંથી ગોળી કાઢી જે સુખબીર બાદલ પાસેથી પસાર થઈ અને દિવાલ સાથે અથડાઈ
![સુચિત ઉંચી જંત્રીની ભલામણ સુચવતી રાજ્ય સરકાર ખુદ સરકારી પરિપત્રનુ ઉલંઘન કરી રહી છે કોંગ્રેસ સુચિત ઉંચી જંત્રીની ભલામણ સુચવતી રાજ્ય સરકાર ખુદ સરકારી પરિપત્રનુ ઉલંઘન કરી રહી છે કોંગ્રેસ](https://reseuro.magzter.com/100x125/articles/29978/1917645/5IYc2w6Xt1733376426514/1733376713533.jpg)
સુચિત ઉંચી જંત્રીની ભલામણ સુચવતી રાજ્ય સરકાર ખુદ સરકારી પરિપત્રનુ ઉલંઘન કરી રહી છે કોંગ્રેસ
રાજ્ય સરકાર સ્વસ્થ બને જમી એ સ્ટેમ્પ ડ્યુટી છે ટેક્સ નથી
![અમદાવાદ શહેરમાંથી વધુ એક લાંચિયો ઝડપાયો, રૂ.૭૫,૦૦૦ ની લાંચ માંગી હતી અમદાવાદ શહેરમાંથી વધુ એક લાંચિયો ઝડપાયો, રૂ.૭૫,૦૦૦ ની લાંચ માંગી હતી](https://reseuro.magzter.com/100x125/articles/29978/1917645/UAHo5kczf1733376206122/1733376414609.jpg)
અમદાવાદ શહેરમાંથી વધુ એક લાંચિયો ઝડપાયો, રૂ.૭૫,૦૦૦ ની લાંચ માંગી હતી
દસ્ક્રોઇ મામલતદાર કચેરી લાંચનો મામલો સામે આવ્યો
![ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ભૂગર્ભમાં ઉતરી ગયેલા ડો. સંજય પટોળિયાની ધરપકડ ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ભૂગર્ભમાં ઉતરી ગયેલા ડો. સંજય પટોળિયાની ધરપકડ](https://reseuro.magzter.com/100x125/articles/29978/1917645/qa-jNmSKH1733375969481/1733376199560.jpg)
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ભૂગર્ભમાં ઉતરી ગયેલા ડો. સંજય પટોળિયાની ધરપકડ
ડો.સંજય પટોળિયાની આગોતરા જામીન અરજી મંગળવારે ફગાવી દેવામાં આવી હતી
![ગુજરાત રાજ્યમાં ચાર વર્ષમાં જીએસટી ચોરીના ૧૨૮૦૩ કેસ નોંધાયા । ૧૦૧ લોકોની ધરપકડ ગુજરાત રાજ્યમાં ચાર વર્ષમાં જીએસટી ચોરીના ૧૨૮૦૩ કેસ નોંધાયા । ૧૦૧ લોકોની ધરપકડ](https://reseuro.magzter.com/100x125/articles/29978/1917645/g9WMVE7Lm1733375723833/1733375952755.jpg)
ગુજરાત રાજ્યમાં ચાર વર્ષમાં જીએસટી ચોરીના ૧૨૮૦૩ કેસ નોંધાયા । ૧૦૧ લોકોની ધરપકડ
નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે રાજ્યસભામાં આ માહિતી આપી
![દાહોદ જિલ્લામાં ભારતમાલા પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ દાહોદ જિલ્લામાં ભારતમાલા પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ](https://reseuro.magzter.com/100x125/articles/29978/1917645/JoEpSwXib1733375429098/1733375950480.jpg)
દાહોદ જિલ્લામાં ભારતમાલા પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ
ખેડૂતો સાથે અન્યાય થતા આંદોલન છેડવામાં આવ્યું ઝાલોદ તાલુકા ૧૪ ગામના ખેડૂતોએ તંત્રને આવેદન પત્ર આપીને પોતાનો વિરોધ દર્શાવ્યો । રોષે ભરાયેલા ખેડૂતોએ ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત બની રહેલા હાઇવેનું કામ બંધ કરાવીને તંત્ર વિરોધી ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા। આગામી દિવસોમાં મોટું આંદોલન કરવાની ચીમકી અપાઈ