CATEGORIES
Kategorien
![તારક મહેતા સિરીયલની સોનું લગ્નના બંધનમાં બંધાશે તારક મહેતા સિરીયલની સોનું લગ્નના બંધનમાં બંધાશે](https://reseuro.magzter.com/100x125/articles/29978/1897826/vgVRamBFj1731827182082/1731827832466.jpg)
તારક મહેતા સિરીયલની સોનું લગ્નના બંધનમાં બંધાશે
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સોનુ એટલે કે, ઝીલ મહેતાના લગ્ન થવા જઈ રહ્યા છે. ઝીલ મહેતાના ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. તો જાણીએ ક્યારે સોનુ લગ્નના બંધનમાં બંધાશે.
![પુષ્પા ટૂનું શૂટિંગ પૂર્ણ થયા બાદ રશ્મિકાએ ડબિંગ પણ આટોપ્યું પુષ્પા ટૂનું શૂટિંગ પૂર્ણ થયા બાદ રશ્મિકાએ ડબિંગ પણ આટોપ્યું](https://reseuro.magzter.com/100x125/articles/29978/1897826/-t2w59wvU1731826842359/1731827144873.jpg)
પુષ્પા ટૂનું શૂટિંગ પૂર્ણ થયા બાદ રશ્મિકાએ ડબિંગ પણ આટોપ્યું
આગામી ડિસેમ્બરમાં રજૂ થનારી પુષ્પા ટૂ'નું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે અને હાલ ડબિંગ ચાલી રહ્યું છે.
![જયા બચ્ચનને કોણ કહેશે? દિલ કા દરવાજા ખોલ ના ડાર્લિંગ જયા બચ્ચનને કોણ કહેશે? દિલ કા દરવાજા ખોલ ના ડાર્લિંગ](https://reseuro.magzter.com/100x125/articles/29978/1897826/MRXpumrpg1731826455319/1731826804037.jpg)
જયા બચ્ચનને કોણ કહેશે? દિલ કા દરવાજા ખોલ ના ડાર્લિંગ
વામિકા ગબ્બી સાથે રોમેન્ટિક કોમેડીમાં જયા બચ્ચન
![રિદ્ધિએ ફવાદ સાથે ફિલ્મ સાઇન કરતા પહેલાં સરકારની સલાહ લીધી રિદ્ધિએ ફવાદ સાથે ફિલ્મ સાઇન કરતા પહેલાં સરકારની સલાહ લીધી](https://reseuro.magzter.com/100x125/articles/29978/1897826/BLg09Liu11731826165743/1731826329742.jpg)
રિદ્ધિએ ફવાદ સાથે ફિલ્મ સાઇન કરતા પહેલાં સરકારની સલાહ લીધી
રિદ્ધિ ડોગરા હાલ ફવાદ ખાન સાથે ‘અબીર ગુલાલ' ફિલ્મ કરી રહી છે : પાકિસ્તાની કલાકારો પરનો પ્રતિબંધ ઉઠ્યા પછી આ ફવાદ ખાનની બોલિવૂડમાં કમબેક ફિલ્મ હશે
![રોકસ્ટાર રણબીરઃ ૨૦૩૦ સુધી ૬ બિગ બજેટ ફિલ્મો ફાઇનલ રોકસ્ટાર રણબીરઃ ૨૦૩૦ સુધી ૬ બિગ બજેટ ફિલ્મો ફાઇનલ](https://reseuro.magzter.com/100x125/articles/29978/1897826/Wf6ccvECu1731825670947/1731826162319.jpg)
રોકસ્ટાર રણબીરઃ ૨૦૩૦ સુધી ૬ બિગ બજેટ ફિલ્મો ફાઇનલ
‘લવ એન્ડ વોર’ ઈદ ૨૦૨૬માં રિલીઝ થશે
![શ્રુતિ પિતાના ફેમથી કંટાળી, પોતાની ઓળખ બનાવવા મુંબઈ આવી ગઇ શ્રુતિ પિતાના ફેમથી કંટાળી, પોતાની ઓળખ બનાવવા મુંબઈ આવી ગઇ](https://reseuro.magzter.com/100x125/articles/29978/1897826/L2FySUNYt1731825482387/1731825669710.jpg)
શ્રુતિ પિતાના ફેમથી કંટાળી, પોતાની ઓળખ બનાવવા મુંબઈ આવી ગઇ
મને ઘરમાં રહેવું ક્યારેય પસંદ નહોતું : શ્રૃતિ હાસન
![૩૦ હજાર યુવાનોની ભીડ સેનાની ભરતી રેસ માટે પટના પહોંચી ૩૦ હજાર યુવાનોની ભીડ સેનાની ભરતી રેસ માટે પટના પહોંચી](https://reseuro.magzter.com/100x125/articles/29978/1897826/NXhJEy5TV1731824381378/1731825469860.jpg)
૩૦ હજાર યુવાનોની ભીડ સેનાની ભરતી રેસ માટે પટના પહોંચી
મોકો ન મળતાં હંગામો મચાવ્યો માહિતી મળતાની સાથે જ પોલીસ ટીમે પણ હળવો બળપ્રયોગ કરીને યુવકને હટાવવાનો પ્રયાસ કર્યો હતો
![લગ્ન બાદ ઝારખંડથી પરત ફરી રહેલા પરિવારના સભ્યોને કારે ટક્કર મારતા સાત લોકોના મોત લગ્ન બાદ ઝારખંડથી પરત ફરી રહેલા પરિવારના સભ્યોને કારે ટક્કર મારતા સાત લોકોના મોત](https://reseuro.magzter.com/100x125/articles/29978/1897826/_naqtEq9l1731824192134/1731824379400.jpg)
લગ્ન બાદ ઝારખંડથી પરત ફરી રહેલા પરિવારના સભ્યોને કારે ટક્કર મારતા સાત લોકોના મોત
ગાઢ ધુમ્મસના કારણે અકસ્માત સર્જાયો હતો દુર્ઘટના ધામપુરમાં દેહરાદૂન-નૈનીતાલ નેશનલ હાઈવે પર થઈ હતી અહીં એક ઝડપી કારે ઓટોને પાછળથી જોરથી ટક્કર મારી હતી
![આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં તિરાડો પડી । લગભગ પચાસ જગ્યાએ લીકેજ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં તિરાડો પડી । લગભગ પચાસ જગ્યાએ લીકેજ](https://reseuro.magzter.com/100x125/articles/29978/1897826/hSRjoJs3h1731823903211/1731824190390.jpg)
આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં તિરાડો પડી । લગભગ પચાસ જગ્યાએ લીકેજ
સુનીતા વિલિયમ્સ પર મોટો ખતરો નાસા પણ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને લઈને ટેન્શનમાં આવી ગયું । કબાનાએ જણાવ્યું હતું કે લીકેજને રોકવા માટે ઓપરેશન ચલાવવાથી થોડા સમય માટે રાહત મળી શકે
![ઝેરી હવા શ્વાસ લેવામાં મુશ્કેલી દ્રક્ષ ૩ લાગુ ઝેરી હવા શ્વાસ લેવામાં મુશ્કેલી દ્રક્ષ ૩ લાગુ](https://reseuro.magzter.com/100x125/articles/29978/1897826/yPCx8AEOb1731822791778/1731823878571.jpg)
ઝેરી હવા શ્વાસ લેવામાં મુશ્કેલી દ્રક્ષ ૩ લાગુ
રાજધાની દિલ્હીમાં ગૂંગળામણા
![પંજાબ પોલીસમાં ૧૦ હજાર નવી પોસ્ટ બનાવવામાં આવશે પંજાબ પોલીસમાં ૧૦ હજાર નવી પોસ્ટ બનાવવામાં આવશે](https://reseuro.magzter.com/100x125/articles/29978/1897826/s1ZXPpKeT1731822493643/1731822746471.jpg)
પંજાબ પોલીસમાં ૧૦ હજાર નવી પોસ્ટ બનાવવામાં આવશે
કેજરીવાલે જાહેરાત કરી પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર અત્યાર સુધીમાં ૪૮,૦૦૦ યુવાનોને રોજગાર આપી ચૂકી છે : સીએમ ભગવંત
![એનસીબીએ દિલ્હીમાં અત્યાર સુધીમાં ડ્રગ્સનું સૌથી મોટું કન્સાઈનમેન્ટ જપ્ત કર્યું એનસીબીએ દિલ્હીમાં અત્યાર સુધીમાં ડ્રગ્સનું સૌથી મોટું કન્સાઈનમેન્ટ જપ્ત કર્યું](https://reseuro.magzter.com/100x125/articles/29978/1897826/TUL5kF4MM1731820994179/1731822492786.jpg)
એનસીબીએ દિલ્હીમાં અત્યાર સુધીમાં ડ્રગ્સનું સૌથી મોટું કન્સાઈનમેન્ટ જપ્ત કર્યું
આંતરરાષ્ટ્રીય બજારમાં આ દવાની કિંમત લગભગઆ ૯૦૦ કરોડ રૂપિયા છે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ગયા શુક્રવારે રાજધાની દિલ્હીમાંથી કરોડો રૂપિયાના ડ્રગ્સ જપ્ત કર્યા હતા, જણાવવામાં આવી રહ્યું છે કે ૮૨.૫૩ કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે
![આબોહવા પરિવર્તન અંગે લોકોને જાગૃત કરવામાં ભારતનું કાર્ય ઉત્તમ છે : જોન કેરી આબોહવા પરિવર્તન અંગે લોકોને જાગૃત કરવામાં ભારતનું કાર્ય ઉત્તમ છે : જોન કેરી](https://reseuro.magzter.com/100x125/articles/29978/1897826/uyKqXPQNb1731820792519/1731820992524.jpg)
આબોહવા પરિવર્તન અંગે લોકોને જાગૃત કરવામાં ભારતનું કાર્ય ઉત્તમ છે : જોન કેરી
અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ મંત્રી ભારતના કામની પ્રશંસા કરી જ્હોન કેરીએ કહ્યું કે “વસ્તુઓ બદલાશે, કેટલાક સારા માટે અને કેટલાક ખરાબ માટે ઇઝરાયેલ દ્વિ-રાજ્ય ઉકેલ માટે દબાણ કરી રહ્યું છે
![જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણમાં ૫ નક્સલવાદીઓ ઠાર જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણમાં ૫ નક્સલવાદીઓ ઠાર](https://reseuro.magzter.com/100x125/articles/29978/1897826/1rGc4N0tN1731819219963/1731820791713.jpg)
જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણમાં ૫ નક્સલવાદીઓ ઠાર
છત્તીસગઢના કાંકેર જિલ્લામાં કાંકેર અને નારાયણપુર જિલ્લાની સરહદ પર સ્થિત માડ જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ રહી છે
![બોલિવૂડ અભિનેત્રી દિશા પટણીના પિતા સાથે છેતરપિંડી બોલિવૂડ અભિનેત્રી દિશા પટણીના પિતા સાથે છેતરપિંડી](https://reseuro.magzter.com/100x125/articles/29978/1897826/kAXVh6CgH1731819082195/1731819219316.jpg)
બોલિવૂડ અભિનેત્રી દિશા પટણીના પિતા સાથે છેતરપિંડી
કમિશનના અધ્યક્ષ બનાવવાના નામે ૨૫ લાખની છેતરપિંડી કરાઇ
![અયોધ્યામાં રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ એલર્ટ જારી કરાયું!! અયોધ્યામાં રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ એલર્ટ જારી કરાયું!!](https://reseuro.magzter.com/100x125/articles/29978/1897826/CGYBAqwua1731818860427/1731819089158.jpg)
અયોધ્યામાં રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ એલર્ટ જારી કરાયું!!
ધમકી ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ૧૬ અને ૧૭ નવેમ્બરે અયોધ્યામાં વિસ્ફોટ થશે, આ ધમકી બાદ મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે, શનિવારે બપોરે સુરક્ષા એજન્સીઓએ મંદિરની અંદર અને બહાર રૂટ માર્ચ કરી હતી
![રાજકોટમાં વેપારી પાસેથી પોલીસે ૩૦ લાખનું સોનું પડાવી લીધું! રાજકોટમાં વેપારી પાસેથી પોલીસે ૩૦ લાખનું સોનું પડાવી લીધું!](https://reseuro.magzter.com/100x125/articles/29978/1897826/AktIghmFA1731818659476/1731818850656.jpg)
રાજકોટમાં વેપારી પાસેથી પોલીસે ૩૦ લાખનું સોનું પડાવી લીધું!
રાજકોટમાં પોલીસ ફરી બદનામ થઈ લીંબડીમાં સોનાના વેપારીના આપઘાતની ઘટનામાં મૃતકના પુત્ર અને ભાઈએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસકર્મીઓ પર રૂ. ૩૦ લાખનું સોનું પડાવી લેવાનો આરોપ લગાવ્યો । ઉચ્ચ અધિકારીઓએ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા હોવાની ચર્ચા
![જમ્મુમાં રેલવે ડિવિઝન બનશે, રેલવે મંત્રીએ પ્રસ્તાવને મંજૂરી આપી । ૧૨ હજાર કર્મચારીઓને લાભ મળશે જમ્મુમાં રેલવે ડિવિઝન બનશે, રેલવે મંત્રીએ પ્રસ્તાવને મંજૂરી આપી । ૧૨ હજાર કર્મચારીઓને લાભ મળશે](https://reseuro.magzter.com/100x125/articles/29978/1896835/LKZ2NI_T11731759666884/1731760100246.jpg)
જમ્મુમાં રેલવે ડિવિઝન બનશે, રેલવે મંત્રીએ પ્રસ્તાવને મંજૂરી આપી । ૧૨ હજાર કર્મચારીઓને લાભ મળશે
૧૨ વર્ષની લાંબી રાહ બાદ આખરે ૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૨ના રોજ તત્કાલીન કેન્દ્ર સરકારે જમ્મુમાં રેલ્વે વિભાગ બનાવવાની જાહેરાત કરી હતી. હવે રેલ્વે મંત્રાલયે જમ્મુમાં રેલ્વે વિભાગની સ્થાપનાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી
![૬ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ફરી એએફએસપીએ લદાયો ૬ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ફરી એએફએસપીએ લદાયો](https://reseuro.magzter.com/100x125/articles/29978/1896835/s1-5O4kfT1731759095236/1731759535869.jpg)
૬ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ફરી એએફએસપીએ લદાયો
હિંસાગ્રસ્ત મણિપુરના ૫ જિલ્લાના
![દિલ્હી ગેસ ચેમ્બરથી પણ ખરાબ થઈ ગયું એકયુઆઇ ૪૫૦ને પાર ગયું દિલ્હી ગેસ ચેમ્બરથી પણ ખરાબ થઈ ગયું એકયુઆઇ ૪૫૦ને પાર ગયું](https://reseuro.magzter.com/100x125/articles/29978/1896835/U9OIm2aAv1731758480549/1731759061399.jpg)
દિલ્હી ગેસ ચેમ્બરથી પણ ખરાબ થઈ ગયું એકયુઆઇ ૪૫૦ને પાર ગયું
પ્રદૂષણના સ્તરને ધ્યાનમાં રાખીને ૧૫ નવેમ્બરે જીઆરએપી ૩ લાગુ કરવાનો નિર્ણય
![દિલ્હીમાં બાંધકામ અને ઇમારતો તોડવા પર પ્રતિબંધ દિલ્હીમાં બાંધકામ અને ઇમારતો તોડવા પર પ્રતિબંધ](https://reseuro.magzter.com/100x125/articles/29978/1896835/YxAhESsmX1731757921359/1731758465648.jpg)
દિલ્હીમાં બાંધકામ અને ઇમારતો તોડવા પર પ્રતિબંધ
દિલ્હી-એનસીઆરમાં જીઆરએપી સ્ટેજ-૩ના નિયંત્રણોનો આજથી અમલ
![ગુલશન કુમાર પરની બાયૉપિક પોસ્ટપોન કરવા દીકરાનો નિર્ણય ગુલશન કુમાર પરની બાયૉપિક પોસ્ટપોન કરવા દીકરાનો નિર્ણય](https://reseuro.magzter.com/100x125/articles/29978/1896835/ioR8d0keR1731757592632/1731757887066.jpg)
ગુલશન કુમાર પરની બાયૉપિક પોસ્ટપોન કરવા દીકરાનો નિર્ણય
ભુષણ કુમાર હાલ તો ‘ભુલભુલૈયા 3'ની સફળતાનો આનંદ માણે છે
![રાધિકા મર્ચન્ટે નામ બદલીને રાધિકા અંબાણી કર્યુ રાધિકા મર્ચન્ટે નામ બદલીને રાધિકા અંબાણી કર્યુ](https://reseuro.magzter.com/100x125/articles/29978/1896835/UUulqz9lN1731757281308/1731757573297.jpg)
રાધિકા મર્ચન્ટે નામ બદલીને રાધિકા અંબાણી કર્યુ
રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીએ ૧૨ જુલાઈએ વૈભવી લગ્ન કર્યા પછી હવે રાધિકા મર્ચન્ટે તેની અટક બદલીને રાધિકા અંબાણી કરી
![ફ્રેન્ચાઈઝીનો ક્રેઝઃ સોનુ કે ટીટુ કી સ્વીટીનો પણ બીજો ભાગ આવશે ફ્રેન્ચાઈઝીનો ક્રેઝઃ સોનુ કે ટીટુ કી સ્વીટીનો પણ બીજો ભાગ આવશે](https://reseuro.magzter.com/100x125/articles/29978/1896835/VYVhoHPYm1731756631068/1731757196467.jpg)
ફ્રેન્ચાઈઝીનો ક્રેઝઃ સોનુ કે ટીટુ કી સ્વીટીનો પણ બીજો ભાગ આવશે
કાર્તિક આર્યને પણ ‘ભૂલભૂલૈયા થ્રી’ની સફળતા બાદ તેની હિટ ફિલ્મ સોનુ કે ટીટુ કી સ્વીટી’નો બીજો ભાગ બનાવવા પ્રયાસ શરુ કર્યા છે.
![વિકી કૌશલનો ‘મહાઅવતાર' ભગવાન પરશુરામનો રોલ કરશે વિકી કૌશલનો ‘મહાઅવતાર' ભગવાન પરશુરામનો રોલ કરશે](https://reseuro.magzter.com/100x125/articles/29978/1896835/fSX-uDsAu1731756268256/1731756604055.jpg)
વિકી કૌશલનો ‘મહાઅવતાર' ભગવાન પરશુરામનો રોલ કરશે
ડિસેમ્બરમાં વિકીની ‘છાવા’' રિલીઝ થશે
![ત્રણ મોટી ફિલ્મોની એક સાથે રિલીઝથી બોક્સ ઓફિસ પર ધનતેરસનો માહોલ ત્રણ મોટી ફિલ્મોની એક સાથે રિલીઝથી બોક્સ ઓફિસ પર ધનતેરસનો માહોલ](https://reseuro.magzter.com/100x125/articles/29978/1896835/Nrri55D2O1731755804584/1731756244590.jpg)
ત્રણ મોટી ફિલ્મોની એક સાથે રિલીઝથી બોક્સ ઓફિસ પર ધનતેરસનો માહોલ
સિંઘમ અગેઇન, ભૂલભુલૈયા ૩ અને અમારને મળીને ઓનલાઇન પ્લેટફોર્મ પર બુકિંગમાં એક કરોડનો આંકડો પાર કર્યો
![હુમા કુરેશીએ પહેલી બૂક શારજાહમાં લોંચ કરી હુમા કુરેશીએ પહેલી બૂક શારજાહમાં લોંચ કરી](https://reseuro.magzter.com/100x125/articles/29978/1896835/2z7BZbVjF1731755502484/1731755781317.jpg)
હુમા કુરેશીએ પહેલી બૂક શારજાહમાં લોંચ કરી
હુમાની બૂક ‘ઝેબા' એક સુપરહિરોની સ્ટોરી પર આધારિત છે
![જેકલીનને ખુશ કરવા હોલિવૂડમાં રૂ.૧૧૩૦ કરોડ રોકીશઃ સુકેશ જેકલીનને ખુશ કરવા હોલિવૂડમાં રૂ.૧૧૩૦ કરોડ રોકીશઃ સુકેશ](https://reseuro.magzter.com/100x125/articles/29978/1896835/Ax7Ju_WHm1731741711636/1731742105871.jpg)
જેકલીનને ખુશ કરવા હોલિવૂડમાં રૂ.૧૧૩૦ કરોડ રોકીશઃ સુકેશ
ઠગાઈના કેસમાં ૨૦૧૫ના વર્ષથી સુકેશ જેલમાં બંધ છે
![‘આદિવાસી સમુદાય માતૃભૂમિ પ્રત્યે બલિદાન, વફાદારી અને બહાદુરીનો પ્રેરણા સ્ત્રોત છે ‘આદિવાસી સમુદાય માતૃભૂમિ પ્રત્યે બલિદાન, વફાદારી અને બહાદુરીનો પ્રેરણા સ્ત્રોત છે](https://reseuro.magzter.com/100x125/articles/29978/1896835/-Ka-liKFB1731741208752/1731741677516.jpg)
‘આદિવાસી સમુદાય માતૃભૂમિ પ્રત્યે બલિદાન, વફાદારી અને બહાદુરીનો પ્રેરણા સ્ત્રોત છે
યોગી આદિત્યનાથે કહ્યું ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી માટે “આદિવાસી ગૌરવ દિવસ“ પર આંતરરાષ્ટ્રીય આદિવાસી ભાગીદારી ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું
![રશિયાની ત્રીસ જેટલી એરલાઇન્સ દેવાળું ફૂંકવાની તૈયારીમાં । પગાર કરવાના પણ ફાંફાં રશિયાની ત્રીસ જેટલી એરલાઇન્સ દેવાળું ફૂંકવાની તૈયારીમાં । પગાર કરવાના પણ ફાંફાં](https://reseuro.magzter.com/100x125/articles/29978/1896835/VM8nSUln61731740678080/1731741185593.jpg)
રશિયાની ત્રીસ જેટલી એરલાઇન્સ દેવાળું ફૂંકવાની તૈયારીમાં । પગાર કરવાના પણ ફાંફાં
યુદ્ધ ભારે પડ્યું પતિનને! યુક્રેન યુદ્ધ શરૂ થતાં પશ્ચિમના દેશોએ રશિયા ઉપર આર્થિક પ્રતિબંધો મુક્યા છે, તેથી રશિયાને આર્થિક નુકસાન થઇ રહ્યું છે