CATEGORIES
Kategorien
ગુજરાતના સૌથી મોટા ચાર ગરબાના આયોજકો ખેલૈયાઓને ગરબા ઘુમવા માટે આવ્યા એક સાથે
ગરબે રમવા થનગની રહેલા ખેલૈયાઓ થઈ જાવ તૈયાર
અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાનના સર્વેની કામગીરી પૂર્ણ
સહાયની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કપાસની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવશે : કૃષિ મંત્રી
દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા મામલે કોંગ્રેસે સરકારની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ
દાહોદમાં બાળકીની હત્યાનો મામલો અમદાવાદમાં કોંગ્રેસની પદયાત્રા યોજાઈ હતી જેમા કોંગ્રેસે સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા, આંદોલનની ચીમકી અપાઈ
શાળાઓમાં ધોરણ ૧ થી ૮ ના વિવિધ વિષયોના અભ્યાસક્રમોમાં ફેરફાર કરાશે
ગુજરાતના લાખો વિધાર્થીઓ માટે સમાચાર
નવરાત્રિના ૬ દિવસ પહેલા જ રાજ્યમાં ધોધમાર વરસાદ
રાજ્યમાં હવે ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે મેઘરાજાએ ભાદરવામાં જતા જતા પણ ભુક્કા કાઢ્યા છે.
આશાપુરા માતાજીનું પૌરાણિક મંદિર, નવરાત્રીમાં 100 દીકરીઓ રમે ગરબે
પોરબંદર: અધ્યશક્તિના પર્વ નવરાત્વ ગણતરાના દિવસો બાકી છે. ત્યારે માતાજીની આરાધના કરવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે
2 ઓક્ટોબરે પિતૃપક્ષનો છેલ્લો દિવસ
સર્વપિત્રી મોક્ષ અમાસના દિવસે સૂર્યગ્રહણ, ગ્રહણ ભારતમાં દેખાશે નહીં
28મી સપ્ટેમ્બરે ઈન્દિરા એકાદશી
સવારે દેવી-દેવતાઓની પૂજા કરો, બપોરે પિતૃઓને શ્રાદ્ધ કરો અને સાંજે તુલસી ક્યારા પાસે દીવો કરો
ગરીબ વિધાર્થીને સુપ્રીમે મદદનું આશ્વાસન આપ્યું
ફીના અભાવે આઇઆઇટીમાં પ્રવેશથી વંચિત ફીના અભાવે આઇઆઇટીમાં પ્રવેશથી વંચિત -ધનબાદમાં એડમિશન માટે વિધાર્થી ફીના રૂપિયા ૧૦,૫૦૦ની વ્યવસ્થા નહોતો કરી
એશિયન અમેરિકન મતદાતાઓમાં ટ્રમ્પ ઉપર હેરિસની સરસાઇ : સરવે
પ્રેસિડેન્ટ બાઇડેને ઉમેદવારી પાછી ખેંચી લીધા પછીનો પહેલો સરવે
ભારત યુએનએસસીનું કાયમી સભ્ય હોવું જોઈએ । ઓપન ફોરમમાં ફ્રાન્સનું સમર્થન
મેક્રોને કહ્યું, સંયુક્ત રાષ્ટ્રને ખતમ ન કરવું જોઈએ
વૈષ્ણોદેવી જતા નવ શ્રદ્ધાળુઓની હત્યા
એનઆઇએની મોટી કાર્યવાહી
નાગાલેન્ડ સરકારે સાધુને ‘ગૌ ધ્વજ યાત્રા' કરતા અટકાવ્યા
હંગામો મચી ગયો ગૌહત્યા પર પ્રતિબંધને પ્રોત્સાહન આપવા માટે ‘ગૌ ધ્વજ યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું હતું
એશિયા પાવર ઇન્ડેક્સમાં જાપાનને પાછળ રાખી ભારત ત્રીજા સ્થાને
ચીન સ્થગિત વૃદ્ધિ 23 સાથે અમેરિકા પછી બીજા ક્રમે સિડની સ્થિત લોવી ઇન્સ્ટિટ્યૂટે એશિયા પાવર ઇન્ડેક્સમાં અમેરિકાને ૮૧.૦ના સ્કોર સાથે મોખરાનું સ્થાન આપ્યું
બિગ બીની પૌત્રી બચ્ચન પરિવારની જેમ ફિલ્મોમાં નથી આવવા માંગતી
અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા બિઝનેસ માઇન્ડસેટ ધરાવે છે
કેનેડાની સરહદથી યુએસમાં ઘૂસણખોરી કરનારા ભારતીયોની સંખ્યામાં વધારો
૨૦૨૪માં ૪૦૦૦૦ જેટલાં પકડાયા
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ૧૮મી સીટ પર બીજેપીની જીત
જીત સાથે ૧૮ સભ્યોની સ્ટેન્ડિંગ કમિટીમાં ભાજપ પાસે ૧૦ અને આપના ૮ સભ્યો શુક્રવારે થયેલા વોટિંગમાં સુંદર સિંહ તંવરને ૧૧૫ વોટ મળ્યા હતા । આપે આ મતદાનને ગેરકાયદે ગણાવીને ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો અને કોંગ્રેસ પણ મતદાનમાં ગેરહાજર રહી હતી
નવરાત્રિ દરમ્યાન રાત્રે ૧૨ વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ
નવારાત્રિની ધામધૂમથી તૈયારીઓ થવા લાગી છે
અમદાવાદના ૩૫ કોલ સેન્ટરો ઉપર સીબીઆઈના દરોડા
રાજ્ય સરકાર દ્વારા અલગ-અલગ પેકેજ તૈયાર કરાયા દિલ્હી સીબીઆઈના ૩૫૦ થી વધુ લોકોની ટીમ સ્થાનિક પોલીસને જાણ કર્યા વિના અમદાવાદ પહોંચી ગયા હતા અને આખી રાત દરોડા ચાલુ રાખ્યા । સીબીઆઈના દરોડાથી આ કોલ સેન્ટરમાંથી મોટો પર્દાફાશ થાય તેવી સંભાવના
કેમિકલ અને પેટ્રોકેમિકલ સેક્ટર, સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથનું ‘કી-ફેક્ટર' : ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રીએ ‘ગુજરાત કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ કોન્કલેવ-૨૦૨૪’નો શુભારંભ કરાવ્યો
સુરતથી આરોપીને રાજકોટ લઈ જતી LCB ટીમને ત્રિપલ અકસ્માત નડ્યો, એક પોલીસકર્મીનું મોત
નાના બોરસરા ગામ પાસે આઇશરે ટક્કર મારતાં પોલીસની કારને અકસ્માત નડ્યો
‘દિવાળી પર ખુલશે ભૂતિયા દરવાજો’
બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન એ તેની કારકિર્દીમાં ઘણી સારી-સારી ફિલ્મો આપી છે. કાર્તિક આર્યનએ પોતાની એક્ટિંગ અને લુકથી ફેન્સને દીવાના બનાવી દીધા છે.
જયમ રવિએ પત્ની વિરુદ્ધ FIR નોંધાવી
ઘરમાંથી કાઢી મૂકવાનો લગાવ્યો આરોપ, પોલીસ પાસે મદદ માંગી
કોલ્ડપ્લે કોન્સર્ટ ટિકિટનો વિવાદ વકર્યો
બુક માય શોએ એફઆઈઆર નોંધાવી, ૩૫૦૦ રૂપિયાની ટિકિટ ૭૦ હજાર રૂપિયામાં વેચી હતી
બિપાશાએ ડબિંગ આર્ટિસ્ટને ધમકી આપી
બિપાશા બાસુએ ૨૦૦૧માં આવેલી ફિલ્મ ‘અજનબી'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી મોના ઘોષે કહ્યું- ફિલ્મમાં અવાજ બદલવાથી તે નાખુશ હતી
દેવ આનંદને જોઈને ચાહકે દાંત તોડાવી નાખ્યા
ફિલ્મ ‘ગાઈડ’ બનાવવા પર લોકોએ કહ્યું,’ તમે પાગલ છો, બરબાદ થઈ જશો’
ભારત સામે ટક્કર લેતા લેતા ખુદ ફસાઈ ગયા ટૂડો
જસ્ટિન ટ્રુડો મુશ્કેલીમાં જસ્ટિન ટ્રુડોએ ભારતની ભૂમિકા પર સવાલો ઉઠાવ્યા હતા. ત્યારથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ
ઇઝરાયલ સાથે વધતા તણાવના કારણે ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી
જલદી લેબનાન છોડી દો ક્ષેત્રમાં તણાવને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આગામી સૂચના સુધી લેબનાનની મુસાફરી ન કરે : ભારતીય દૂતાવાસ
ઈઝરાયેલે લેબનોનમાં હિઝબુલ્લા પર ૧૫૦થી કરોડ રૂપિયાના બારુદથી હૂમલો કર્યો
અત્યાર સુધીમાં ૧૨ શહેર ખડેર થયાં
જિતિયા વ્રત દરમિયાન તળાવમાં ડૂબી જવાથી ૮ બાળકોના મોત
બે બાળકીઓને બચાવી લેવાઇ