CATEGORIES
Kategorien
ઓકી દો એક પ્રકારથી યોગ જ છે
જાપાનમાંથી ભારતમાં ભારત આવેલા ઓકી દોની બોલબાલા છે... જે જાપાનથી ભારત આવ્યા બાદ તેને લઇને પણ જાણકાર નિષ્ણાંતો અને યોગ ગુરૂમાં ચર્ચા જોવા મળી રહી છે આનો ઉપયોગ પણ કેટલીક બિમારીમાં ફાયદાકારક સાબિત થાય છે
રોબોટ હવે રોજગારી આંચકી રહ્યા છે
ટેકનોલોજીમાં પાછળ રહેલા લોકોની રોજગારી પર હજુ સંકટ... માનવ સંશાધન સાથે સંબંધિત શોધ માટે લોકપ્રિય વૈશ્વિક સંસ્થા મેન પાવર ગ્રુપે પોતાના રિપોર્ટમાં કેટલીક બાબતોનો ખુલાસો કર્યો છે આ સંસ્થાએ પોતાના રિપોર્ટ ટેલેન્ટ શોર્ટેજ સર્વે ૨૦૨૨માં કહ્યુ છે કે દુનિયાભરમાં ૪૫ ટકા કંપનીઓ હાલના સમયમાં કાર્ય માટે યોગ્ય પ્રતિભાઓની કમીનો સામનો કરી રહી છે
પાકિસ્તાનમાં લોકો ઉધાર લઈને ઘરનો ખર્ચ ચલાવી રહ્યા છે
આર્થિક કટોકટી ઘેરી તેમ છતાં પાકિસ્તાન ઈરાનને ઈઝરાયલ વિરુદ્ધ લશ્કરી મદદ આપવાનું પણ વિચારી રહ્યું છે
દિલ્હીના અહેમદ શાહ અબ્દાલી અરાજકતા ફેલાવવા સોપારી આપી રહ્યા છે : સંજય રાઉત
પોલીસે એમએનએસના ૨૦થી વધુ કાર્યકરોની અટકાયત કરી છે.
રિનોવેશન કરનાર ત્રણ એન્જિનિયર સસ્પેન્ડઃ મોડિફિકેશનના નામે નિયમોનું ઉલ્લંઘન કર્યું
કેજરીવાલના બંગલાનું ૧૨ મે, ૨૦૨૩ના રોજ વિજિલન્સ વિભાગના રિપોર્ટ અનુસાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર ૩૩.૪૯ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો
પૂર્વ પીએમ શેખ હસીનાએ તેમની સરકારના પતન માટે અમેરિકાને જવાબદાર ઠેરવ્યું !!
શેખ હસીના હાલ ભારતમાં અમેરિકાને સેન્ટ માર્ટિન ટાપુ ન સોંપવાને કારણે તેને સત્તા પરથી બેદેખલ થવું પડ્યું, જે તેને બંગાળની ખાડીમાં તેનું વર્ચસ્વ સ્થાપિત કરી કરવામાં સક્ષમ બનાવતે: શેખ હસીના
સાંવલિયા શેઠના મંદિરમાં ૧૨૪ કરોડનું દાન
રાજસ્થાનના મેવાડના પ્રસિદ્ધ કૃષ્ણ ધામ
ઢાકામાં હજારો હિંદુઓનું વિરોધ પ્રદર્શન । હુમલા સામે અવાજ ઉઠાવ્યો
હિંદુઓએ સરકાર સામે મૂકી ચાર માંગણી બાંગ્લાદેશમાં હિંદુ સમુદાય પર બર્બર હુમલાઓ, આગચંપી અને લૂંટફાટ વિરુદ્ધ મોટું પ્રદર્શન કર્યું
૨૮૮ વિધાનસભા બેઠકોનો સર્વે બાદ મહારાષ્ટ્ર મહાવિકાસ અઘાડીમાં બેઠકોની વહેંચણી થશે
૨૦ ઓગસ્ટથી ચૂંટણી પ્રચાર શરૂ થશે મહાવિકાસ અઘાડીમાં વિધાનસભાની બેઠકોની વહેંચણી મેરિટના આધારે થશે, મેરિટના માપદંડો બનાવવા માટે નોડલ એજન્સીની નિમણૂક કરી છે
હોલીવુડની ફિલ્મ મુફાસા ધ લાયન કિંગ પુષ્પા ને ટક્કર આપશે
ધ અલ્ટીમેટ ડિઝની ફેન ઇવેન્ટમાં સ્ટુડિયો શોકેસમાં ચાહકો સાથે એક આકર્ષક નવું ટ્રેલર અને પોસ્ટર શેર કર્યું.
પીએમ મોદીએ ૧૦૯ સુધારેલી બિયારણની જાતો બહાર પાડી
પ્રધાનમંત્રીએ કૃષિમાં મૂલ્યવર્ધનના મહત્વ પર ભાર મૂક્યો હતો પીએમ નરેન્દ્ર મોદીએ ઉચ્ચ ઉપજ આપતી, આબોહવા-સ્થિતિસ્થાપક અને જૈવસ્થિતિસ્થાપક જાતોનું વિમોચન કર્યું હતું અને ખેડૂતો અને વૈજ્ઞાનિકો સાથે વાત કરી
શાહરુખ ખાનનીસમગ્ર વિશ્વમાં મજબૂત ફેન ફોલોઈંગ
ઇટલીમાં શાહરુખ ખાન ‘પાર્ડો અલ્લા કેરિયરા' એવોર્ડથી સન્માનિત થયો
હિંડનબર્ગના રિપોર્ટમાં લગાવાયેલા આરોપો પુરાવા વગરના છે, તેમાં કોઈ સત્ય નથી : ગૌતમ અદાણી
હિંડનબર્ગે સંડોવતાં માર્કેટ રેગ્યુલેટર સેબી પર નિશાન સાધ્યું સનસનાટી મચાવતા આરોપો વિશે સીબીના ચેરપર્સને પણ જવાબ આપ્યો હતો કે મારી સામે લગાવેલા તમામ આરોપો પાયાવિહોણા છે અને મને બદનામ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે
ગુજરાતમાં આજે ૮ જિલ્લામાં ભારે વરસાદની આગાહી । યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું
કચ્છ-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે
મોદી કેબિનેટે મોટા પ્રોજેક્ટસને મંજૂરી આપી
૮ નવા રેલ્વે પ્રોજેક્ટ, ૩ કરોડ ઘર...
તેલંગાણાની હોસ્પિટલમાં નવજાત શિશુના મૃત શરીર સાથે અત્યાચાર
વારંગલ જિલ્લાની એક હોસ્પિટલમાંથી ખૂબ જ ગંભીર ઘટના
દિલ્હીના લોકો પર થયેલા દરેક અત્યાચારનો હિસાબ લઈશું : આપ નેતા મનીષ સિસોદિયા
ભાજપ રાજ્યમાં દાખલો બેસાડી શકી નથી
મહિલા તબીબ સાથે બળાત્કાર-હત્યાથી સમગ્ર દેશમાં હડકંપ : સરકારે તપાસના આદેશ આપ્યા
૫.બંગાળની મહિલા સાથે જધન્ય અપરાધની ઘટના કોલકાતાની એક હોસ્પિટલના સેમિનાર હોલમાં । પીજી સેકન્ડ યરનો વિધાર્થી સવારે ૧૧.૩૦ વાગ્યે મેડિકલ કોલેજ હોસ્પિટલના સેમિનાર હોલમાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો
તૃપ્તિની ડેબ્યુ ફિલ્મ લૈલા મજનુ ૬ વર્ષ બાદ ફરી રિલીઝ થશે
ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ૨૦૧૮માં રિલીઝ થઈ હતી
અમિતાભ અને રજનીકાંતે ફહાદ ફાસિલના ખભે હાથ મૂક્યો
અલ્લુ અર્જુન સાથ ‘પુષ્પા’થી દેશભરમાં જાણીતા બનેલા મલયાલમ એક્ટર ફહાદ ફાસિલે ૮ ઓગસ્ટે જન્મદિન ઉજવ્યો હતો.
નાગા ચૈતન્ય-શોભિતા ઘુલીપાલાએ બે વર્ષના ડેટિંગ બાદ સગાઈ કરી
છેલ્લા કેટલાક દિવસોથી શરૂ થયેલી બ્રેકઅપની મોસમ વચ્ચે નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાએ પોતાના રીલેશન્સને જગજાહેર કર્યા છે.
‘સ્ત્રી ૨’માં શ્રદ્ધા કપૂર ફરી એક વાર વરુણ ધવન સાથે રોમાન્સ કરશે
‘ભેડિયા’ની ઠુમકેશ્વરીનો ‘સ્ત્રી ૨'માં ખૂબસુરત અંદાજ
સની દેઓલની બોર્ડર ૨'માંથી આયુષ્માન ખુરાનાએ વિદાય લીધી
જે પી દત્તાએ સની દેઓલ સાથી યુવા પેઢીના સ્ટાર્સને લઈને આ ફિલ્મ બનાવવા તૈયારી શરૂ કરી છે
મોટા સ્ટાર્સની જંગી ફીના કારણે અન્ય એક્ટર્સ હેરાન થાય છેઃ અરશદ વારસી
અરશદની કરિયર ત્રણ દાયકાની છે
અમિતાભ-ધર્મેન્દ્ર જેવાં એક્ટર્સની કરિયર કેમ લાંબી છે?
મીનાક્ષી શેષાદ્રિએ જવાબ આપ્યો
યુક્રેનમાં સુપરમાર્કેટ પર રશિયાનો હવાઈ હુમલો ૧૪નાં મોત
ડોનેસ્ક લોહીયાળ બન્યું રશિયા યુક્રેન સરકાર હસ્તકના ડોનેટ્સક ક્ષેત્રના ભાગો પર સતત ગોળીબાર અને હવાઈ હુમલો કરી રહ્યું છે
હીરોને ‘સ્મગલર' બતાવવા બદલ પવન કલ્યાણએ ટીકા કરી
સાઉથ એક્ટર અને આંધ્રપ્રદેશના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર પવન કલ્યાણે હાલમાં જ સાઉથની ફિલ્મોમાં હીરોની ભૂમિકા વિશે વાત કરી હતી
બાંગ્લાદેશમાં થયેલા હુમલાના વિરોધમાં ૫ ઓગસ્ટથી હિન્દુઓનો સડકો પર રજળપાટ
શેખ હસીનાની પાર્ટીએ વીડિયો શેર કર્યો હિંસા બાદ વડાપ્રધાન શેખ હસીનાએ પીએમ પદ પરથી રાજીનામું આપી દેશ છોડવો પડ્યો હતો । હિંસામાં હિંદુ સમુદાયના ઘણા ઘરો અને મંદિરોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા
બંધારણમાં એસસી એસટી માટે ક્રીમી લેયરની જોગવાઈ નથી : કેન્દ્ર સરકાર
સુપ્રિમની ટિપ્પણી બાદ કેબિનેટની બેઠક મળી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં બંધારણમાં અપાયેલા એસસી અને એસટી માટે અનામતમાં પેટા વર્ગીકરણ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિસ્તૃત ચર્ચા કરાઈ
ભારતીય હોકી ટીમનું અનોખા અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું
દિલ્હી એરપોર્ટ પર