CATEGORIES
Kategorien

રોહિત શર્મા પછી બુમરાહને કેપ્ટન બનાવવો જોઈએ અંબાતી રાયડુ
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા હવે બાંગ્લાદેશ સામે એક્શનમાં જોવા મળશે.

ભિવંડીમાં ગણપતિ વિસર્જન દરમિયાન ભગવાન ગણેશની મૂર્તિ ઉપર પથ્થરમારો
મહારાષ્ટ્રના થાણે જિલ્લાના

લેબનોનમાં હિઝબુલ્લાહના સભ્યોના પેઝરમાં એકસાથે થયા સિરિયલ બ્લાસ્ટ
મોહમ્મદ યુનુસ યુએસ પ્રતિશું ઇઝરાયેલે ટેક્રોલોજીમાં ઘૂસણખોરી કરી ? હુમલામાં ૯ લોકોના મોત । ૨૮૦૦ થી વધુ લોકો ઘાયલ થયા । લેબનોનમાં હિઝબુલ્લા સાથે સંકળાયેલા સભ્યોના પેજરમાં સિરિયલ બ્લાસ્ટ થતાં ભારે અફરાતફરી મચી ગઇ

ભટિંડામાં ગાદલાના કારખાનામાં ભીષણ આગ
ત્રણ કામદારો જીવતા દાઝી ગયા

યુપી-ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં તબાહી
દિલ્હીમાં હળવો વરસાદ હવામાન વિભાગે રાજસ્થાન માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે

હસીનાના શાસન દરમિયાન ચોરાયેલી સંપત્તિ પરત લાવવામાં મદદ કરો:યુનુસ
મોહમ્મદ યુનુસે વિશ્વ બેંકને અપીલ કરી વિશ્વ બેંકના પ્રાદેશિક નિયામક બાંગ્લાદેશને ચોરાયેલ ભંડોળ પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરવા સંમત થયા હતા

અભિષેક બેનર્જી ટીકાત્મક પ્રશંસાથી સંતુષ્ટ નથી
અભિષેક બેનર્જી માટે આ વર્ષ ખૂબ જ શાનદાર રહ્યું છે.

વસ્તી વધારવા માટે પુતિન સરકારનું અજીબોગરીબ ફરમાન કરવામાં આવ્યું
ઓફિસમાં પણ સેક્સ કરો..

અનંત, રાધિકા મારા મિત્રો છે એટલે મે લગ્નમાં હાજરી આપી હતી : અનન્યા
સ્ટાર્સને અનંતના લગ્નમાં હાજરી આપવા માટે પૈસા આપવામાં આવ્યા ન હતાં

વન નેશન-વન ઈલેક્શન પર રામનાથ કોવિંદ રિપોર્ટને મોદી કેબિનેટની મંજૂરી
સમિતિએ માર્ચમાં પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો

બનાસકાંઠાના અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના છેલ્લા દિવસે ૨૦ લાખે દર્શન કર્યા
‘બોલ માડી અંબે જય-જય અંબે'ના નાદ સાથે અંબાજીનું વાતાવરણ ગુંજી ઉઠ્યું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ભાદરવી પૂનમે માતા અંબાજીના દર્શન કરીને પૂજા કરી

રસ્તા ઉપર રખડતા ઢોરોની સમસ્યા, પાટણના ધારાસભ્ય કિરિટી પટેલ પોતે ઢોર પકડવા દોડ્યા
કિરીટ પટેલ પોતે ઢોર પકડવા મંગળવારે મોડી રાત્રે લાકડીઓ સાથે રસ્તા પર ઉતરી આવ્યા

અમદાવાદ એરપોર્ટ ઉપરથી વધુ ૭૫૦ ગ્રામ સોનું પકડાયું
હોટ ફેવરિટ અમદાવાદ એરપોર્ટ પરથી દાણચોરી યથાવત્ રહેતા અનેક ચર્ચા

અમદાવાદ મ્યુનિ.ના એડ એજન્સીઓ પાસેથી ૧૧૨ કરોડના બાકી લેણા !!!
એક પછી એક હોર્ડિંગ ઉતારી લેવાયા વિવિધ વિસ્તારોમાંથી વિવિધ જાહેરાત એજન્સીઓના ૧૦૦ જેટલા હોર્ડિંગ્સ-બેનરો હટાવાયા

હવે પ્રભાસ પણ હોરર કોમેડી ‘રાજા સાબ’ કરશે
હોરર કોમેડી ફિલ્મોનું બજાર હવે દરેક ઇન્ડસ્ટ્રીને લલચાવી રહ્યું છે

બનાસકાંઠામાં એપીએમસીના ૧૪ સભ્યો માટેની ચૂંટણી, મેન્ડેટ સામે પડનારા ભાજપના સભ્યોને નોટિસ અપાઈ
ભાજપના મેન્ડેટ સામે સભ્યોએ મોરચો માંડ્યો, સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો

શરીરની ચામડી ઉતારી દે તેવા ભયાનક રોગની ગુજરાતમાં એન્ટ્રી, જુનાગઢમાં દેખાયો પહેલો કેસ
ચિકનગુનિયા, ડેન્ગ્યુ કહેર મચાવી રહ્યાં છે લાંબા સમય બાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કાવાસાકી રોગ સામે આવતા તબીબીઓ આશ્ચર્યમાં મૂકાયા

ભજીયા, ગાંઠિયા અને હમેશા તળેલું ખાવા માટે તલપાપડ રહેતાં લોકો હજુ સમય છે સુધરી જજો, નહીંતર અફ્સોસ સિવાય કંઇ નહીં બચે
આપણે ઘણીવાર એવો શબ્દ ઉપયોગમાં લઈએ છીએ કે હૃદય એક ધબકારો ચુકી ગયું

હવે પ્રભાસ પણ હોરર કોમેડી ‘રાજા સાબ’ કરશે
હોરર કોમેડી ફિલ્મોનું બજાર હવે દરેક ઇન્ડસ્ટ્રીને લલચાવી રહ્યું છે

કેન્સર સામે ઝઝૂમી રહેલી હિના ખાન દુલ્હન બની !
બ્રેસ્ટ કેન્સર સ્ટેજ ૩ની સારવાર લઈ રહેલી હિના ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે.

સેક્ટર ૩૬ રિવ્યુઃ વિક્રાંત મેસીનું દમદાર અભિનય દંગ કરશે
દીપકનું પાત્ર રામ ચરણ પાંડે એ પડદા પર પોલીસની સૌથી વાસ્તવિક રજૂઆતોમાંનું એક છે.

છેલ્લા ૧૫ વર્ષમાં કરીનાનું સૌથી નાનું વીકેન્ડ કલેક્શન
ઓછા કલેક્શન છતાં ફિલ્મ શા માટે મજબૂત છે?

ઈન્ડિયન આઈડલમાં ૩ વખત ભાગ લીધો, બોલિવુડમાં ગીત ગાવાની તક મળી
ભૂમિ ત્રિવેદીએ તેની બોલિવૂડ કારકિર્દીની શરૂઆત ૨૦૧૨માં આવેલી ફિલ્મ પ્રેમ માયીથી કરી હતી : આજે ફેમસ છે ગુજરાતની સિંગર ભૂમિ ત્રિવેદી

આખરે રણવીર દીપિકા અને દિકરી સાથે ઘેર પહોંચ્યો
મમી દીપિકાની એક ઝલકથી ફેન્સ રાજી

અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે ૪૦૦ વર્ષ જૂના મંદિરમાં લગ્ન કર્યા LIFESTYLE
અદિતિ અને સિદ્ધાર્થે દક્ષિણ ભારતીય રીતિ-રિવાજ સાથે પરંપરાગત રીતે લગ્ન કર્યા હતા

ફિરોઝાબાદમાં ગેરકાયદે ફટાકડા ફેકટરીમાં ધડાકો, ૫ના મૃત્યુ
વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેના કારણે અનેક મકાનોને નુકસાન થયું હતું અનેક મકાનોની દીવાલો ધરાશાયી થઈ ગઈ હતી

કેજરીવાલની રાજીનામાની જાહેરાત પર ભડક્યા માયાવતી
દિલ્હીના રાજકારણમાં મોટો બદલાવ આવ્યો છે.

દિલ્હી સરકારમાં મંત્રી રહી ચૂકેલા આતિશી મુખ્યમંત્રીનું પદ સંભાળશે
અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું

અંબાજીના મેળામાં નકલી નોટો ફરતી કરવાના કાવતરાનો પર્દાફાશ
વિવિધ દિશામાં તપાસ શરૂ ૧ લાખ ૨૦ હજારની ડુપ્લિકેટ ૫૦૦ના દરની ચલણી નોટો લઈને ફરતા એક શખ્સને દબોચી લેવાયો

જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલ એક જ સાથે ત્રણ હોદ્દા પણ ભોગવે છે : પૂર્વ મંત્રી
રાજ્યના પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ વડાપ્રધાનને લખ્યો પત્ર આમ તો આ નિયમો દરેક કાર્યકર્તા કે હોદ્દેદારોને સમાન રીતે લાગુ પડે છે