CATEGORIES
Kategorien

ગુજરાતને ટૂંક સમયમાં નવા પક્ષપ્રમુખ મળશે : વડાપ્રધાન મોદીની હૈયાધારણ
પ્રદેશ નેતાઓનો ક્લાસ લેવામાં આવ્યો

કચ્છમાં ફરીથી ભૂકંપના આંચકા અનુભવાયા
કેન્દ્ર બિંદુ ભચાઉથી ૧૦ કિ.મી. દૂર નોંધાયું । સવારના સમયે ભૂકંપનો આંચકો અનુભવાયો

વ્યાપારી જૂથ અયોધ્યામાં માંઝી જાતિના ખેડતોની જમીન હડપ કરી રહ્યું છે સપા
સપાનો સેલના એક્સ હેન્ડલ પરથી બે વીડિયો શેર કરવામાં આવ્યા

‘હરિયાણાની ચૂંટણીમાં અમે કોઈ પક્ષને સમર્થન કે વિરોધ નહીં કરીએ'
ખેડૂતોએ મહાપંચાયતમાં લીધો નિર્ણય

લખનૌમાં ડિજિટલ તાંત્રિકએ વેપારી પાસેથી ૬૫ લાખની છેતરપિંડી કરી
ધંધામાં નફો આપવાનું વચન આપ્યું

‘સિંઘમ’ની એક્શનમાં ‘દબંગ’નો પાવર આવી શકે
રોહિત શેટ્ટીની પોસ્ટ બાદ સલમાનના સામૈયાની તૈયારી

શાહીદ કપૂર અને વિશાલ ભારદ્વાજ ફરી સાથે કામ કરશે
શાહીદ કપૂર અને વિશાલ ભારદ્વાજ ફરી એક વખત સાથે કામ કરવા જઈ રહ્યા છે.

‘ધ બકિંગહમ મર્ડર્સ' કોમી અશાંતિ ફેલાવનારી હત્યાનો ભેદ ખુલશે
કરીના કપૂરની હંસલ મહેતાએ ડિરેક્ટ કરેલી ફિલ્મ ધ બર્મિંગહામ મર્ડર્સ'નું ટ્રેલર લોંચ થઈ ચૂક્યું છે

અનન્યા રિલેશનશિપમાં છે, તે કોને ડેટ કરી રહી છે?
તેણીએ કહ્યું- હું રહસ્યમય રહેવા માંગુ છું...

‘ગેંગ્સ ઓફ વાસેપુર'ની ટીમ લાવશે સિરીઝ ‘બાદશાહ ઓફ બેગુસરાઈ
છેલ્લા કેટલાંક વખતથી કલ દોકલ ગેંગસ્ટર આધારીત સ્ટોરી પરની વેબ સિરીઝ આવી છે, પણ ખાસ ચાલી નથી

જુનિયર એનટીઆરને ‘કાંતારા' ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા
ૠષભ ઇચ્છે તો હું ‘કંતારા ચેપ્ટર-૧'માં રોલ માટે તૈયાર

રામ કપૂરને ટીવીમાં હવે કામ કરવાની ઇચ્છા નથી
એક જ પ્રકારના રોલ કરવા તૈયાર નથી

પોલીગ્રાફ ટેસ્ટમાં સંદીપ ઘોષ ખોટું બોલ્યા :સીબીઆઇ
કોલકાતા બળાત્કાર-હત્યા કેસ ઘોષને ‘પોલિગ્રાફ' ટેસ્ટ અને લેયર્ડ વોઇસ એનાલિસિસ' કરવામાં આવ્યા હતા

બાંગ્લાદેશ સામેની ટી-૨૦ સિરીઝમાં ગિલને આરામ આપવામાં આવશે
પંજાબનો ૨૫ વર્ષીય બેટ્સમેન ગિલ ત્રણેય ફોર્મેટમાં ટીમનો મહત્વનો સભ્ય છે.

હેરિસ અને ટ્રમ્પ અમેરિકામાં ગાંજાને કાયદેસર બનાવવાનું વિચારી શકે છે!
પ્રમુખપદની ચૂંટણીને હવે થોડા જ અઠવાડિયા બાકી

અમેરિકા દ્વારા બાંગ્લાદેશને ૧૭ અબજ રૂપિયાની સહાય આપશે
મોહમ્મદ યુનુસ યુએસ પ્રતિનિધિમંડળને મળ્યા સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, ૫મા સુધારા સુધી, યુએસએઆઇડી બાંગ્લાદેશને ૪૨૫ મિલિયન યુએસ ડોલર પ્રદાન કરી ચૂક્યું છે

કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા
ભૂકંપની તીવ્રતા ૬.૬ હતી

હિમાચલમાં ભારે વરસાદ બાદ ૩૮ રસ્તા બંધ કરાયા
૧૧ પાવર પ્રોજેક્ટ અટક્યાં શનિવાર સાંજથી કસૌલીમાં સૌથી વધુ ૫૩ મીમી વરસાદ નોંધાયો

મુંબઈ નજીકના થાણેમાંથી એમડી ડ્રગ્સ બનાવવાનું કારખાનું ઝડપાયું
૮૨ લાખનો મુદ્દામાલ કબજે એએનસીના ઘાટકોપર યુનિટે માહિતીને આધારે એમડી (મેફેડ્રોન) ડ્રગ્સ ગેરકાયદે વેચતા બે શખ્સોની માનખુર્દથી ધરપકડ કરી હતી

ઉત્તર પ્રદેશમાં વરસાદના કારણે સર્જાયેલી ઘટનાઓમાં ૧૪ના મોત
દિલ્હી-એનસીઆરમાં વાદળછાયું વાતાવરણ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે બિહાર, ઝારખંડ અને છત્તીસગઢના ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના । ભારે વરસાદથી પાણી ભરાવા અને માર્ગ અકસ્માતની શકયતા વધી શકે

બહેન અર્પિતા પણ ‘ભાઈજાન’ સાથે જોવા મળી
મુખ્યમંત્રી શિંદેના ઘરે સલમાન ખાને ગણેશજીની પૂજા કરી

અમેરિકાના ફ્લોરિડા પામ બીચમાં ડોનાલ્ડ ટ્રમ્પના ગોલ્ફ કોર્સમાં એકે-૪૭થી ફાયરિંગ
પૂર્વ રાષ્ટ્રપતિ નજીકમાં જ હાજર હતા આ ઘટનાની તપાસની જવાબદારી ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનને સોંપવામાં આવી છે, એફબીઆઈએ કહ્યું કે તે આ ઘટનાની તપાસ “હત્યાના પ્રયાસ” તરીકે કરી રહી છે

પીએમ નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા કયારેય પણ અટકવાની નથી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું

૨૧મી સદીના ઇતિહાસમાં ભારતનો સીરક્રાંતિનો અધ્યાય સુવર્ણ અક્ષરે લખાશેઃ પીએમ મોદી
પીએમ સૂર્યઘર યોજનાથી ૨૦ લાખથી વધુ રોજગારી ઊભી થશે વડાપ્રધાન મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘RE-INVEST-2024' સમિટ એન્ડ એક્ષ્પોનો શાનદાર પ્રારંભ

ભુજ-અમદાવાદ વંદે મેટ્રો ‘નમો ભારત રેપિડ રેલ તરીકે ઓળખાશે, ઉદ્ઘાટન પહેલા નામ બદલાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો સેવાને લીલી ઝંડી આપી

અમદાવાદ-ગાંધીનગરને જોડતી મેટ્રોનું મોદીએ લોકાર્પણ કર્યું
જનતાને આપી મોટી વડાપ્રધાને સેક્ટર ૧ના સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં બેસી મુસાફરી કરી : વિધાર્થીઓ સાથે ચર્ચા પણ કરી

વડાપ્રધાન મોદીના હસ્તે ૮૦૦૦ કરોડનાં વિકાસકાર્યોની ભેટ
દેશ માટે જીવીશ, ઝઝૂમીશ અને દેશ માટે ખપી જઈશ, ૧૪૦ કરોડ ભારતવાસી ઓના આશીર્વાદ મારા માટે સર્વરવ મોદી

સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં અઠવાડિયામાં બીજીવાર વધારો ઝીંકાયો
ગુજરાતમાં મોંઘવારીએ માઝા મૂકી

ભારતમાં મોરબીને સિરામિક હબ ગણવામાં આવે મોરબી સિરામિક ઉધોગ પર મંદીનું ગ્રહણ એક મહિનામાં ૨૦૦ યુનિટ બંધ થયા
ઇન્ટરનેશનલ માર્કેટમાં મંદી હોવાના કારણે મોરબી સિરામિક ઉધોગની માઠી દશા થઈ

ખાસ રિસર્ચ દુનિયા બદલવા તૈયાર
સ્માર્ટ પેપર કમાન્ડથી ફોલ્ડ અને સમતલ થઇ શકશે : પોર્ટેબલ ડિવાઇસ હવાથી પાણી હાર્વેસ્ટ કરી શકવામાં સક્ષમ બની જશે