CATEGORIES
Kategorien
ગયા વર્ષે ઇઝરાયેલ પર હમાસના હુમલામાં રાહત એજન્સીના નવ સભ્યો સામેલ હતા
યુએનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઈઝરાયેલે યુએનઆરડબ્લ્યુએ ના ૧૨ કર્મચારીઓ પર પણ હુમલામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો । ૧૯ સભ્યો સામેના આરોપોની તપાસ પૂર્ણ કરી લીધી છે
ટૂંક સમયમાં ૧૦૦ ટકા ઇથેનોલ ઉપર ચાલતા વાહનો બનાવાશે
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ કહ્યું
અમે અમારા રાજદ્વારી મિશન દ્વારા બાંગ્લાદેશમાં ભારતીય સમુદાય સાથે સંપર્કમાં : વિદેશ મંત્રી
બાંગ્લાદેશમાં હજુ પણ હિંસાનો સિલસિલો ચાલુ વિદેશ મંત્રી જયશંકરે સંસદના બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભામાં બાંગ્લાદેશની સ્થિતિ પર નિવેદન આપ્યું : અમને બાંગ્લાદેશ સત્તાવાળાઓ તરફથી ફ્લાઇટ ક્લિયરન્સ માટે વિનંતી પણ મળી હતી
લ્યો બોલો ! હવે સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર છતમાંથી પાણી ટપક્યું
૨૦૦૦ સ્ક્વેર ફૂટનો એરિયા બ્લોક છતમાંથી ટપકતું પાણી લોબીમાં પ્રસરે નહીં તે માટે પ્લાસ્ટિકની ડોલો મૂકી હોવાનો વીડિયો વાઇરલ થયો । અનેક ચર્ચાઓ શરૂ થઈ
બીએનઆઈ-મેગનસનાં ઉદ્યોગસાહસિકો દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો : રક્તદાન એજ મહાદાન
રક્તદાન કરી સમાજીક દાયિત્વની ફરજ નિભાવી
ગુજરાતમાં એક દાયકામાં વરસાદની માત્રા ૧૧ ટકા વધી, સૌરાષ્ટ્ર-કચ્છમાં ૧૯ ટકા વૃદ્ધિ
જુદા-જુદા જીલ્લાઓમાં વરસાદની માત્રા ૧૫થી૨૫ ટકા વધી ૨૦૧૫ની સરખામણીએ ૨૦૨૪માં વરસાદની સરેરાશ માત્રા ૧૧ ટકા વધી હોવાનું તારણ
મિશન થ્રી મિલિયન ટ્રીઝ : અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા માત્ર ૪૫ દિવસમાં જ ૨૦ લાખથી વધુ વૃક્ષારોપણ
૧૦૦ દિવસમાં ૩૦ લાખ વૃક્ષારોપણનો સંકલ્પ અમદાવાદ શહેરમાં છેલ્લાં પાંચ વર્ષમાં ૭૫ લાખથી વધુ વૃક્ષારોપણ ‘મિશન થ્રી મિલિયન ટ્રીઝ' થકી અમદાવાદ શહેરનું અંદાજે ૬થી ૮ ટકા જેટલું ગ્રીન કવર વધશે
ચીને ભારત ની ૪૦૬૪ ચો.કિ.મી. જમીન પચાવી
નરેન્દ્ર મોદીએ ચીન સામે આત્મસમર્પણ કરી દીધું છે : સુબ્રમણ્યમ સ્વામી
વાયનાડમાં ભૂસ્ખલનની ઘટનાઓ કેમ વધી રહી છે?
કેરળના વાયનાડમાં ૩૦ જુલાઈની મધ્યરાત્રિએ વરસાદ પડ્યો હતો.
૧૭૧ વીઘા જમીન ગૌચર માટે દાનમાં આપી દીધી
બે રાજપૂત ભાઈની દરિયાદિલી ૧૭૧ વીઘા જમીન દાન કરવા માટે બંને ભાઈઓ ગડરારોડ ઉપખંડ અધિકારી અનિલ જૈન પાસે આવીને પોતાના ખેતરના દસ્તાવેજ સોંપી દીધા હતા
વનડે સિરીઝમાં ટીમ ઈન્ડિયાની સાથે દો? શ્રીલંકાએ ખતરનાક ચાલ ચલી
મેચ બાદ રોહિતે પણ કાઢ્યો બળાપો
કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની જલ્દી થશે જાહેરાત !!!
જાણો પગારમાં કેટલો થશે વધારો
૩૭૦ હટતા જમ્મુ-કાશ્મીરમાં હુમલા વધ્યા, સેનાનું ચીન પર ફોકસ, જમ્મુથી ધ્યાન હટ્યું
જમ્મુમાં સેનાના ૩૦૦૦ જવાન અને ૨૦૦૦ બીએસએફના જવાનો હાજર મોટી વાત એ છે કે ઘણા વર્ષોથી શાંતિપૂર્ણ લાગતા જમ્મુમાં તણાવ હવે વધી ગયો છે, હાલના દિવસોમાં સૈનિકો પણ શહીદ થયા છે અને સુરક્ષાની ખામીઓ પણ સામે આવી છે
હેરની હેલ્થી બનાવવા માટે વિટામિન-ઈ કેપ્સ્યૂલનો કરો ઉપયોગ!
પોષણના અભાવ અને અવ્યવસ્થિત દિનચર્યાના કારણે ત્વચામાં ડ્રાયનેસ આવી જાય છે
ઘરે બનાવો રેસ્ટોરન્ટ જેવા ટેસ્ટી રેડ સોસ પાસ્તા...
ઈટાલિયન ફૂડ હોવા છતાં બાળકો અને યુવાનોની વચ્ચે ફાસ્ટ ફૂડ તરીકે પાસ્તા ખૂબ જ લોકપ્રિય બન્યા છે
૧૫૦૦ ડમરુ ખેલાડીઓએ ઉત્સાહથી ડમરુ વગાડ્યું
ઉજ્જૈન ડમરુ અવાજનો વર્લ્ડ રેકોર્ડ બન્યો અવંતિકા શહેર ભગવાન ભોલેનાથના પ્રિય સંગીત વાધ ડમરુના નાદથી ગુંજી ઉઠ્યું હતું
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિદેશ પ્રવાસે, ફિજી, ન્યુઝીલેન્ડ અને તિમોરલેતેમાં મહત્વની મુલાકાત લેશે
રાષ્ટ્રતિની મુલાકાતનો હેતુ આ દેશો સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાનો છે
પંજાબ સરકાર દ્વારા ૯.૪૮ લાખ મિલકતોનું ડ્રોન દ્વારા સર્વે થશે
પંજાબમાં કરચોરી અટકશેઃ પંજાબ મ્યુનિસિપલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની દ્વારા ૧૨૬ મ્યુનિસિપલ સંસ્થાઓ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર તૈયાર કરવામાં આવી છે
બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન :વડાપ્રધાન શેખ હસીનાને બાંગ્લાદેશથી ભાગવું પડ્યું
બાંગ્લાદેશીમાં હિંસક અથડામણમાં અત્યારસુધી ૧૦૦થી વધુનાં મોત બાંગ્લાદેશમાંથી પ્રધાનમંત્રીનાં પલાયન બાદ સેનાને જવાબદારી સાંભળી,નોકરી માટે હિંસક આંદોલન કરી રહેલાં આંદોલકારીઓનો ઉગ્ર વિરોધ હજુ યથાવત
વાયનાડમાં ભૂસ્ખલનથી ૩૦૮ લોકોએ જીવ ગુમાવ્યા
૧૮૦ લોકો હજુ પણ ગુમ
કાબુલ નદી પાસેના વિસ્તારમાં પૂરનું એલર્ટ
પાકિસ્તાનમાં પણ વરસાદે તબાહી મચાવી કોટ-મુર્તઝા વિસ્તારમાં ભારે વરસાદને કારણે ઘરની છત તૂટી પડતા ત્રણ લોકોના મોત
મેરીટલ રેપમા પતિ દોષિત છે કે નહીં તેના પર સુપ્રીમ કોર્ટ ૧૩ ઓગસ્ટે સુનાવણી કરશે
મેરીટલ રેપ સંબંધિત મામલાની સુપ્રીમ કોર્ટમાં ટૂંક સમયમાં સુનાવણી ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૫ એટલે કે આઇપીસીમાં અપાયેલા અપવાદને લગતી અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે
અમિતાભ બચ્ચન પોતે અસહાય અનુભવી રહ્યા છે
બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
હાઈટેન્શન વાયર સાથે ડીજે ટચ થતાં કરંટ કેલાયો : નવનાં મોત
કાવડિયાઓને નડ્યો ગંભીર અકસ્માત તમામ મૃતકો સુલતાનપુર અને હાજીપુરના વતની : હાઇટેન્શન વાયરને અડ્યુ ડીજે, ૧૫ સેકન્ડ સુધી ચોંટેલા જ રહ્યા લોકો : સ્થળ પર અફરા-તફરી
રણબીર કપૂરની એક્સ રાત્રે ૩ વાગ્યે આલિયાને મેસેજ કરીને સવાલો પૂછતી હતી
આ દરમિયાન આ બંને અભિનેત્રીઓએ તેમની ફ્રેન્ડશિપ વિશે ખુલીને વાત કરી હતી
દેશમાં મોનસૂન ટ્રેકર: મધ્યપ્રદેશમાં બેતવા-નર્મદા છલકાઈ
યુપીમાં ૫ અને રાજસ્થાનમાં ૪ના મોત; ૧૨ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
અમદાવાદ શહેરમાં જૂની સોસાયટીઓના રિડેવલપમેન્ટમાં કાગળોની માથાકૂટ શરૂ
જૂની સોસાસટીઓના રિડેવલપમેન્ટમાં વેગ આવ્યો અમદાવાદની કેટલીક સોસાયટીઓ રિડેવલપ કરવાની છે પરંતુ જૂની સોસાયટીઓ પાસે જરૂરી કાગળો નથી, ડોક્યુમેન્ટ ન મળવાના કારણે રિડેવલપમેન્ટ ડીલમાં ઘણો વિલંબ થઈ રહ્યો છે
મેઘ તાંડવથી વલસાડ, નવસારીમાં પરગ્રસ્ત સ્થિતિ
દક્ષિણમાં મેઘ તાંડવથી ભારે હાહાકાર મચ્યો વરસાદની બે સિસ્ટમ સક્રિય થતાં આગામી ૪૮ કલાકમાં ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગહી । બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ નવસારી, વલસાડ સહિતના જિલ્લામાં રેડ એલર્ટ ઉપરવાસમાં થયેલા વરસાદથી વલસાડ અને નવસારી જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ, અનેક લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા
ગાંધીનગરના ગિફ્ટ સિટી બાદ હવે સુરતમાં બિન્દાસ્ત પીવાશે દારૂ !
ડ્રાય સ્ટેટ ગુજરાતનો ‘દુષ્કાળ' લગભગ હવે ખતમ થવા જઈ રહ્યો છે વૈશ્વિક ડાયમંડ ટ્રેડિંગ સેન્ટર બનવાની ભારતની આકાંક્ષાને પરિપૂર્ણ કરવા માટે, ગુજરાતમાં એક ભવ્ય ડાયમંડ બુર્સની સ્થાપના કરવામાં આવી છે
હાર્ટ અટેકના સંકેતની અવગણના ઘાતક
બી એલર્ટ : પ્રવાસ દરમિયાન વિવિધ સંકેતોને ધ્યાનમાં લેવાની જરૂર હકીકતમાં લાંબા પ્રવાસ દરમિયાન ડિહાઇડ્રેશન, પગમાં દુખાવો, થાક, યાત્રા દરમિયાન હેરાનગતિ રહે છે તો પરેશાની વધે છે પ્રવાસ દરમિયાન શરીરમાં લોહીના સંચારમાં અડચણો આવે છે તો તકલીફ થાય છે પ્રવાસ દરમિયાન થનાર મોતમાં હાર્ટ અટેક સૌથી વધારે જવાબદાર હોવાનો દાવો તબીબો કરતા રહ્યા છે : સાવધાની ખુબ જરૂરી છે