CATEGORIES
Kategorien
કાળાં મરી, સાકર અને જીરાના ફાયદા:જો બરાબર રીતે ખાવામાં આવે તો એની બીમારીઓ દૂર થાય છે
જીરુંઅને સાકર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે
‘અવિયલ’ વગર અધૂરા છે કેરળના તહેવાર, ખાવામાં પણ છે હેલ્દી
અવિયલ કેરળની પરંપરાગત વાનગી છે
લવિંગના તેલમાં છુપાયેલા જાદુઈ ગુણ, આ સમસ્યાઓને કરશે દૂર
કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને દૂર કરીને તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે.
મહિલાઓને મફત બસ સેવા આપવી મોંઘી થઈ !!
હવે બસ ભાડામાં વધારો થશે ફ્રી સર્વિસનું પરિણામ એ આવ્યું કે કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોપીરેશન અથવા KSRTCને રૂ. ૨૯૫ કરોડનું નુકસાન થયું
મુનાવર ફારુકીને જામીન આપવાનો ઈન્કાર કરનાર પૂર્વ જજ ભાજપમાં જોડાઈ ગયા
જસ્ટિસ રોહિત આર્ય એપ્રિલ ૨૦૨૪માં જ નિવૃત્ત થયા હતા નિવૃત્ત જસ્ટિસ રોહિત આર્યએ બીએ, એલએલબી કર્યુ છે, તેમણે ૨૯ વર્ષથી હાઈકોર્ટમાં વકીલ તરીકે પણ પ્રેક્ટિસ કરી છે
આંતરરાષ્ટ્રીય ‘સરહદ'ની નજીક ત્રાસવાદીઓના લોન્ચ પેડ સક્રિય
જમ્મુ-કાશ્મીરમાંથી પાકિસ્તાનના ષડયંત્રનો પર્દાફાશ થયો લોન્ચ પેડ આતંકવાદી સંગઠનોએ પાકિસ્તાનની મદદથી મઢેવાલા, હેડમરલા, સહંશામાં બનાવ્યા : પાકિસ્તાન આતંકવાદીઓને કાશ્મીરમાં મોકલી રહ્યું છે
સેન્સેક્સ-નિફટી ઓલ ટાઈમ હાઈ પર બંધ થયા
શેરબજાર ફરી નવી ઊંચાઈએ
ઉ.કોરિયામાં ટીવી સિરિયલ જોવા બદલ ૩૦ બાળકોને મોતની સજા
નિયમોનું ઉલ્લંઘન ઉત્તર કોરિયામાં દક્ષિણ કોરિયાના ગીતો સાંભળવા અને ફિલ્મો જોવી એ ગુનાની શ્રેણીમાં આવે છે
સુપ્રીમ કોર્ટમાં અદાણી ગ્રુપની ફરી જીત થઈ, હિંડનબર્ગ કેસમાં અરજી ફગાવી
૩ જાન્યુઆરીના નિર્ણયની સમીક્ષાની માંગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હિંડનબર્ગ દ્વારા કપટપૂર્ણ વ્યવહારો અને શેરના ભાવમાં છેડછાડ સહિતના અનેક આક્ષેપો કર્યા બાદ અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડો થયો હતો
પુરીમાં ૪૬ વર્ષ બાદ ખૂલ્યો જગન્નાથ મંદિરનો ખજાનો
બીજો દરવાજો ખુલતા SP થયા બેભાન
સર્વેમાં સત્તાધારી મહાયુતિને મોટો ફટકો પડી રહ્યો છે,મહાવિકાસ આઘાડીને મોટો ફાયદો
ચૂંટણીને ધ્યાનમાં રાખીને સત્તારૂઢ ગઠબંધન સરકારે લોકપ્રિય બજેટ રજૂ કર્યું મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોની સરકાર બનશે? : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર ત્રણ મહિના બાકી છે : મહારાષ્ટ્રના મોટા ચિત્રનો ઉલ્લેખ કરીને પોતાનું અનુમાન વ્યક્ત કર્યું
ચાંદીપુરા વાઇરસથી ગભરાશો નહીં, સાવચેતી રાખો: આરોગ્યમંત્રી
ગાંધીનગરથી સલાહ સુચન ગુજરાતમાં ચાંદીપુરા રોગના અત્યારસુધીમાં ૧૨ કેસ જોવા મળ્યા, તેમાથી ૬ દર્દીઓ સારવાર હેઠળ
લ્યો બોલો નકલી ડોક્ટર એક નહીં પરંતુ બે હોસ્પિટલ ચલાવતા હતો !! બંને સીલ કરાઈ
આઈસીયુ સાથે સારવાર, ઓપરેશન, ઈમરજન્સી સેવા... સીડીએચઓ ડો શૈલેષ પરમારે જણાવ્યું કે મેહુલ ચાવડા સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે
નારિયેળ તેલમાં મિક્સ કરીને લગાવો ફક્ત આ એક્ વસ્તુ, સફેદ વાળ પણ થઈ જશે કાળા
તેલ અને શરીર, ચહેરા હાથ-પગની માલિશ કરવામાં આવે છે. તેનાથી ત્વચા ગ્લોઈંગ અને ચમકદાર બને છે
વજન ઘટાડવા માટે કારગાર સાબિત થશે ગ્રીન ટી...
દુનિયામાં ચા પીનારાઓની સંખ્યા રોજે રોજ વધતી જાય છે.
‘મિર્ઝાપુર’માં ‘માધુરી ભાભી’ને કેવી રીતે મળ્યું કામ?
પ્રાઈમ વીડિયોનો ફેમસ શો ‘મિર્ઝાપુર' સતત સમાચારમાં રહે છે
શું ઐશ્વર્યાને પ્રપોઝ કરતા પહેલા અભિષેક બચ્ચન ડરી ગયો હતો?
આ કારણે તે નકલી રિંગ લાવ્યા હતા
વરુણ ધવનની ફિલ્મ ‘બેબી જ્હોન’માં સલમાનનો કેમિયો હશે
આ ફિલ્મ થલાપતી વિજયની ‘ઠેરી’ની હિન્દી રિમેક
ડિવોર્સની અટકળો વચ્ચે જેનિફર લોપેઝે બ્રેકઅપ સોંગ પોસ્ટ કર્યું
જેનિફરે ઇન્સ્ટાગ્રામ પર તેનું ૨૦૨૧નું સોંગ ‘કેમ્બિઆ અલ પાસો'ની નાની ક્લિપ પોસ્ટ કરી છે : આ ગીતના શબ્દો સશક્ત કરનારા માનવામાં આવે છે
‘ડેવિલ વેર્સ પ્રાડા'ની સીક્વલનું કામ શરૂ થઈ ગયું
મિરાન્ડા પ્રિસ્ટ્સ અને એમિલી બ્લન્ટની ટક્કર જોવા મળશે
અભિષેક-જયા બચ્ચન પહોંચ્યા કાશી વિશ્વનાથ મંદિર, સાથે પૂજા કરી
અભિષેકની બહેન શ્વેતા બચ્ચન નંદા પણ જોવા મળી
અંનતના લગ્નમાં મકેશ અંબાણીએ ૨૬,૮૬,૨૪,૫૨,૩૫૦ ખર્ચ્યા
લગ્નમાં તમામ રેકોર્ડ તૂટ્યા અનેક ઈવેન્ટ ઓર્ગેનાઈઝ કરી ચૂકેલી કંપનીએ મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયાને પણ ડેકોરેટ કર્યું
બિડેન પ્રશાસને પીએમ મોદીને રશિયાની મુલાકાત ન લેવાની અપીલ કરી હતી !!
અમેરિકાના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૮ અને ૯ જુલાઈના રોજ રશિયાની બે દિવસીય મુલાકાતે ગયા હતા । રશિયન રાષ્ટ્રપતિએ દ્વિપક્ષીય વાતચીત કરી હતી
નેપાળ અપડેટ: કેપી શર્મા ઓલીએ નવી સરકાર બનાવવાનો દાવો કર્યો
નેપાળમાં ફરી સત્તા બદલાશે! પુષ્પ કમલ દહલ “પ્રચંડ” સંસદમાં વિશ્વાસ મત હારી ગયા બાદ તેમણે રાષ્ટ્રપતિની સામે ૧૬૬ સાંસદોના સમર્થનનો દાવો કર્યો છે
રશિયાની રાજધાની મોસ્કોમાં વિમાન દુર્ઘના ત્રણેનાં મોત
સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી
કેરળ, ઉત્તરાખંડ ‘ટકાઉ વિકાસ' મામલે ટોચે !!
બિહારની હાલત દયનીય સરકારના પ્રયતોથી દેશભરમાં મોટી સંખ્યામાં લોકોને ગરીબીથી બહાર કાઢવામાં પણ મદદ મળી
રેડિયોએક્ટિવ સામગ્રી-રેડિયોગ્રાફિક કેમેરા સાથે પાંચ લોકોની ધરપકડ
મોટાં કાવતરાંનો પર્દાફાશ કરવામાં આવ્યો આરોપીઓની દેહરાદૂનના રાજપુર રોડ પર સ્થિત બ્રુક એન્ડ વુડ્સ કોલોનીના એક ઘરમાંથી ધરપકડ કરવામાં આવી, વિવિધ દિશામાં તપાસ શરૂ
શહીદ કેપ્ટન અંશુમાન સિંહની પતી પર ખરાબ ટિપ્પણી મામલે કાર્યવાહી
ટિપ્પણી કરવામાં બદલ પોલીસે એફઆઇઆર નોંધી ફેસબુક પ્રોફાઈલ પર શહીદની વિધવાની તસવીર પર અભદ્ર અને અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી છે
૧૩ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં વિપક્ષી ગઠબંધને કુલ ૧૦ બેઠકો મળી
ભારતીય ગઠબંધન પેટાચૂંટણીમાં એનડીએને પછાડ્યું ભાજપે પેટાચૂંટણીમાં માત્ર બે બેઠકો જીતીને સંતોષ માનવો પડ્યો હતો. બિહારની રૂપૌલી સીટ પર એક અપક્ષ ઉમેદવારે જીત મેળવી
ડો. મનસુખ માંડવિયા દ્વારા ભારતની તૈયારીની સમીક્ષા
પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪