CATEGORIES
Kategorien
ગુજરાતમાં સાત દિવસ ભારેથી ‘વરસાદ'ની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યના દક્ષિણ ભાગથી કેરળ સુધી એક ઓફસોર પ્રૂફ સર્જાયો છે
રાજ્યના આઠ જિલ્લામાં કોલેરાનો અજગર ભરડો
રોગચાળાએ માથું ઉચક્યુ એક પછી એક કેસ સામે આવતા સમગ્ર રાજ્યમાં આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું, સર્વે श३ કરાયો જિલ્લા કલેક્ટર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ અને આરોગ્ય કર્મચારીઓ સહિતના અધિકારીઓ પરિસ્થિતિની સમીક્ષા બેઠક યોજવામાં આવી
રશિયા-યુક્રેન યુદ્ધમાં મૃત્યુ પામેલા સુરતના યુવાનના પરિવારને કરોડોનું વળતર અપાશે
પ્રોસેસ પૂરી થયા બાદ હું ભારતની નાગરિકતા છોડી દઇશ : અશ્વિન માંગુકિયા
ડુક્કરની કિડની અને હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું
અમેરિકામાં એક ૫૪ વર્ષની મહિલાને
શિવાની રાજાએ હાથમાં શ્રીમદ ભગવત ગીતા સાથે શપથ લીધા
ભારતીય મૂળના બ્રિટિશ સાંસદ શિવાની રાજાએ લેસ્ટર ઈસ્ટ સીટ પર કન્ઝર્વેટિવ પાર્ટી માટે ઐતિહાસિક જીત હાંસલ કરી કીર્તિમાન સ્થાપ્યો
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બિડેનની ઉમેદવારી પર સવાલો
ફિલ્મ સ્ટાર જ્યોર્જ ક્લેનીએ સવાલો ઉઠાવ્યા
મુકેશ અંબાણીના પુત્રના લગ્નમાં પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી હાજરી આપશે
ઉદ્ધવ ઠાકરે, અખિલેશ યાદવ, શરદ પવારને મળશે
વિકાસના એજન્ડાને આગળ ધપાવવા ઉપર વિશેષ ધ્યાન અપાશે : સીએમ યોગી
યુપીની લોકસભા ચૂંટણીમાં મળેલી હારથી ભાજપને ઊંડો ઘા લાગ્યો ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બીએલ સંતોષે ત્રણ દિવસ સુધી લખનૌમાં ધામા નાખ્યા અને લોકસભામાં હારના કારણો જાણવા માટે ચર્ચા કરી હતી
‘શર્માજી કી બેટી’ને ખરીદનાર નહીં મળતા તાહિરા રડી પડી
આ અંગે તાહિરાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં પોતાની દુઃખભરી દાસ્તાન જણાવી હતી
રિતેશ અને જેનિલિયા દેશમુખે અંગદાનની પ્રતિજ્ઞા લીધી
રિતેશ દેશમુખે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર વીડિયો શેર કર્યો હતો
કેટરિના એ વાતથી ખુશ હતી કે વિકીએ ‘તૌબા તોબા'માં ડાન્સ કર્યો ન હતો
અભિનેતાએ જણાવ્યું કે હૃતિકના મેસેજને કારણે તેને કેવું લાગ્યું
વિક્રમની ફિલ્મ થંગલાનનું શાનદાર ટ્રેલર રિલીઝ
સાઉથ સિનેમાના સુપરસ્ટાર વિક્રમની અપકમિંગ ફિલ્મ ટૅગલનનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે
એલ્વિશ યાદવની મુશ્કેલીઓ ઓછી નથી થઈ, ઈડીએ મોકલ્યું સમન્સ
મની લોન્ડરિંગ કેસમાં થશે પૂછપરછ
હલ્દી સેરેમનીમાં રાધિકા મર્ચન્ટે પસંદ કર્યો હતો ફૂલોનો શણગાર
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની હલ્દી સેરેમની યોજાઈ
સુપ્રીમ કોર્ટનો પહેલાથી જ નીટ પરીક્ષા ફરીથી લેવાનો ઇનકાર
નીટ કેસની સુનાવણી સ્થગિત નીટ પેપર લીકના કિંગપિન રોકીની ધરપકડ,સીબીઆઇએ ૧૦ દિવસના રિમાન્ડ મેળવ્યા
મનીષ સિસોદિયાની અરજી પર સુનાવણી છોડી દીધી, જામીન માટેની અપીલ પર પુનર્વિચારણા
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશે મનીષ સિસોદિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને તેમના જામીન પર ફરીથી સુનાવણીની માંગ કરી છે, ન્યાયધીશોની બેચ કરશે સુનાવણી
અનંત-રાધિકાના લગ્નની તડામાર તૈયારીઓ, ૨૫૦૦ ડીશ, ૧૦ માસ્ટર શેફ, ૧૦૦ પ્રાઇવેટ જેટ
અનંત અંબાણીના લગ્ન ૧૨ જુલાઇના રોજ યોજાશે મુકેશ અંબાણીએ અનંત અને રાધિકાના લગ્ન માટે ખૂબ જ ખાસ તૈયારીઓ કરી છે અને વિદેશી મહેમાનોને પણ આમંત્રણ આપ્યું છે. પ્રાઈવેટ જેટ પણ ખાસ તૈયાર કરવામાં આવ્યું
પોતાના પાંચ સાથીઓના બલિદાનનો બદલો લેવા કઠુઆમાં સર્જિકલ ઓપરેશન
પોતાના પાંચ સાથીઓના બલિદાનનો બદલો લેવા
અમે ક્યારેય તેમની ભરતી કરવા માંગતા ન હતા પરંતુ...
રશિયા સેના ભરતી વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે રશિયન સૈન્યમાં સેવા આપતા ભારતીય નાગરિકોનો મુદ્દો ચિંતાનો વિષય
બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના અને ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે બેઠક
બાંગ્લાદેશ G અને ચીન વચ્ચે ૨૧ કરાર થયા ચીન ગ્રાન્ટ, વ્યાજમુક્ત લોન, કન્સેશનલ લોન અને કોમર્શિયલ લોન આપીને બાંગ્લાદેશને ચાર રીતે આર્થિક મદદ કરશે
અગાઉની સરકારોએ કંઈ કર્યું નથી, ભાજપે લોકોને માલિકી હક્ક આપ્યા : મખ્યમંત્રી સૈની
હરિયાણા સીએમ વિજેતા ટીમના સભ્ય યુઝવેન્દ્ર ચહલને મળ્યા ૨૦૧૯ની ચૂંટણી દરમિયાન ભાજપની હરિયાણા સરકારે આપેલા વચનો પૂરા કર્યા, જ્યારે કોગ્રેસની સરકારમાં માત્ર વાતો થતી હતી
ભારતની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન નહીં જાય
ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ ૧૯ ફેબ્રુઆરીથી ૯ માર્ચ સુધી રમાશે
ભાજપે પેટાચૂંટણીમાં ગેરરીતિઓની ૧૦૦થી વધુ ફરિયાદો આપી : ઇસીએ રિપોર્ટ માંગ્યો
સાત રાજ્યોની ૧૩ વિધાનસભા બેઠકો પર બુધવારે પેટાચૂંટણી સંપન્ન થઈ ભાજપે ટીએમસી પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. જોકે, શાસક પક્ષે આ આરોપોને વાહિયાત અને પાયાવિહોણા ગણાવ્યા હતાં, હિંસા અને ગેરવર્તણૂકના અહેવાલ મળ્યા
પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની પડખે હંમેશા ઊભો રહ્યો છું: નરેશ પટેલ
જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે ચાલુ રહ્યું છે કોલ્ડવોર
વડોદરામાં ૧૯થી વધારે કોલેરાના કેસ નોંધાયા
ચોમાસાની શરૂઆત થતા જ કોલેરાની દસ્તક । વિવિધ વિસ્તારોમાંથી લેવાયા પાણીના સેમ્પલ
રાજકોટમાં એરપોર્ટને લઈ કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ
રમકાડાના પ્લેન ઉડાવી કોંગ્રેસે અનોખું વિરોધ પ્રદર્શન કર્યું એરપોર્ટ પરથી એકપણ એરલાઈન્સે ઈન્ટરનેશનલ ઓપરેશન શરૂ કરવાની તૈયારી પણ નથી દાખવી
રાજ્ય ગુણવત્તા અપનાવવાના ક્ષેત્રમાં સફળતા હાંસલ કરવા પ્રતિબદ્ધ : સીએમ ભૂપેન્દ્ર પટેલ
ગુજરાત ગુણવત્તા સંકલ્પનું મુખ્યમંત્રીએ ઉદ્ધાટન કર્યું વિકસીત ગુજરાત માટે ગુણવત્તાની ઇકોસિસ્ટમનું નિર્માણ કરાશે
એક્શન સીન શુંટ કરતી વખતે ઉર્વશી રૌતેલા ને ઇજા હોસ્પિટલમાં એડમિટ થઈ
અભિનેત્રી અત્યારે ખૂબ જ તકલીફમાં છે.
ઓમ બિરલા રશિયામાં યોજાનાર ૧૦માં બ્રિકસમાં સંસદીય મંચમાં ભાગ લેશે
ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે.
આ વર્ષે રાજ્યમાં બારેમેઘ ખાંગા થશે, રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો ૨૫ ટકા વરસાદ
સારા વરસાદના પગલે ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ મેં અનેક ડેમ ઓવરફ્લો થયા ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પ્રમાણમાં ઓછો વરસાદ, સૌથી વધુ સૌરાષ્ટ્ર-કચ્છમાં ૩૫ ટકા વરસાદ નોંધાયો