CATEGORIES
Kategorien
PM મોદીની મુલાકાત ‘ખૂબ જ મહત્વની', પશ્ચિમી દેશો તેને ‘ઈર્ષ્યા થી જોઈ રહ્યા છે
વડાપ્રધાનની રશિયા મુલાકાત પર ક્રેમલિનનું નિવેદન રશિયાએ પીએમની મુલાકાતને “ખૂબ જ મહત્વપૂર્ણ અને પરિપૂર્ણ મુલાકાત” ગણાવી : રશિયા બાદ વડાપ્રધાન ૧૦ જુલાઈએ ઓસ્ટ્રિયાની પણ મુલાકાત લેશે
વર્ષમાં બે વાર ઇન્જેક્શન આપીને એચઆઈવી મટાડી શકાય છે !!
ક્લિનિકલ ટ્રાયલમાં મોટો દાવો આ ટ્રાયલ ‘ડબલ બ્લાઇન્ડ' રીતે હાથ ધરવામાં આવી હતી, સહભાગીઓ કે સંશોધકો બંનેને ખબર ન હતી કે તેમને કઈ સારવાર આપવામાં આવી રહી છે
આફતનો વરસાદ... આસામમાં ૭૮ અને નેપાળમાં ૬૨ના મોત
નૈનીતાલ અને ગોવામાં આજે પણ શાળામાં રજા
જામીનની શરતમાં ગૂગલ મેપ પરથી લોકેશન માંગવુ ખોટું છે છે
સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય એવી શરતો મૂકી શકાય નહીં કે જેનાથી કોઈ આરોપીને ટ્રેક કરી શકાય અથવા તેના વિશે માહિતી એકત્ર કરી શકાય
ફૂડ પેકેટ પર હવે ખાંડ, મીઠું, ચરબીની ડિટેલ મોટા અક્ષરોમાં લખવી પડશે
FSSAIએ નવા નિયમ લાગુ કર્યા પોષણ સંબંધિત જાણકારીને બોલ્ડ લેટર્સમાં છાપવાની સાથે જ હવે કંપનીઓને તેને મોટા ફોન્ટમાં છાપવી પડશે
પેપર લીક થયું છે પણ બે વિધાર્થીની ગેરરીતિના કારણે પરીક્ષા રદ ન કરાય
નીટ પેપર લીક મુદ્દે સુપ્રીમ કોર્ટે કહ્યું બેંચે તમામ પક્ષકારોની દલીલો સાંભળવ્યા બાદ આગામી સુનાવણી ૧૦મી જુલાઈએ હાથ ધરવાનો નિર્ણય લીધો : આ મામલે કુલ ૩૮ અરજી પેન્ડિંગ
મુંબઈ ડૂબ્યુ !! સમગ્ર શહેરમાં પૂર જેવી સ્થિતિ
જ્યા જુઓ ત્યા જળબંબાકાર । રેલવે ટ્રેક પર પાણી ભરાતા લોકલ ટ્રેન સેવા પ્રભાવિત,લોકો પરેશાન થયા મુંબઈ તેમજ મહારાષ્ટ્રના થાણે, પાલઘર, રાયગઢ અને રતાગીરી જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું। ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ
રાજકોટ શહેરમાં મનસુખ સાગઠિયાની ઓફિસમાંથી મળેલા દાગીનામાં ખુલાસો
પોલીસ તપાસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થયા એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા રાજકોટની ત્રણ નામાંકિત જ્વેલર્સના સંચાલકોની પૂછપરછ કરવામાં આવી
સુરતમાં શિક્ષણ સમિતિની શાળા દ્વારા વિધાર્થીઓને ચૂંટણીનું જ્ઞાન અપાયું
બાળકોનું બાળ સંસદમાં ઈવીએમમાં મતદાન કરાવાયું રાંદેર ઝોનમાં આવેલી જુદી જુદી બે શાળા દ્વારા સ્કુલના બાળકોને લોકશાહીના પાઠ ભણાવવા બાળ સંસદમાં ઈવીએમ સ્ટાઈલથી મતદાન કરાવવામા આવ્યું
સાંસદને જ્યારે જોવું હોય ત્યારે મને બોલાવે હું તૈયાર
ભાજપ પર આકરા પ્રહાર ભાજપ હિસાબ કરે કે ના કરે હું તેમને મુકવાનો નથી, રાજેશ ચુડાસમાની આ ધમકીનો કોંગ્રેસના નેતાનો જવાબ
હાઇકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે રાજ્ય સરકારનો સર્વે રિપોર્ટ નકાર્યો
ગુજરાતના ખેડૂતો માટે ખુશીના ખુશીસમાચાર બે અઠવાડિયામાં નવેસરથી રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા આદેશ આપવામાં આવ્યા । કુદરતી હોનારતના લીધે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે
ફોનમાં મશગૂલ પુત્રીને પિતાએ ઠપકો આપતા આપઘાત !!!
ડિજીટલ યુગમાં મોબાઈલની મોકાણ યુવતીના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી સમગ્ર પંથકમાં ચકચાર મચી
અમરેલીમાં પોલીસ ચોકી સળગાવવાનો પ્રયાસ
અમરેલીમાં બહારપરાની પોલીસ ચોકીને આગ ચાંપી દેતા દોડધામ । આરોપીની ધરપકડ
શાળા, કોલેજમાં જવા આવવા માટે બસોની અનિયમિતતાને કારણે વિધાર્થીઓને હાલાકી
વિરપુરમાં જીવના જોખમે મુસાફરી કરતાં છાત્રો
આજે અમદાવાદમાંથી નિકળનારી ભગવાન જગન્નાથની યાત્રામાં અભેધ સુરક્ષા વ્યવસ્થા
અષાઢી બીજને લઈને અમદાવાદીઓમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળ્યો જગન્નાથજીની ૧૪૦મી રથયાત્રાની સુરક્ષા માટે અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા માર્ચના બદલે ફેબ્રુઆરીમાં શરૂ કરવાનું નકકી કરાયું
વર્ષ દરમ્યાન ૨૩૦ દિવસનો અભ્યાસ કરાવાશે પ્રથમ શૈક્ષણીક સત્ર ૨૦ ઓકટોબર સુધી ચાલશે। ૨૮ ઓકટોબરથી ૨૧ દિવસના દિવાળી વેકેશનનો પ્રારંભ થશે ધો.૯ થી ૧૨ પ્રથમ પરીક્ષા ૧૪ ઓકટોબરથી લેવામાં આવશે
કમલ હાસન ‘કલ્કી ૨૮૯૮ એડી'ની સિક્વલમાં પ્રભાસ-અમિતાભ સાથે લડશે
વિજ્ઞાન-કથાની દુનિયામાં પૌરાણિક કથાઓનું આ સંયોજન લોકોને ખૂબ પ્રભાવિત કરી રહ્યું છે.
હો૨૨ ભોજપુરી ફિલ્મ ‘ભૂત’ના ફર્સ્ટ લુક સાથે તેનું ટીઝર રીલીઝ થયું હવે
જૂની હવેલીના જૂના રહસ્યો ખુલશે
વરુણ ધવનની ફિલ્મ ‘બેબી જ્હોન’માં સલમાનનો કેમિયો હશે
આ ફિલ્મ થલાપતી વિજયની ‘ઠેરી'ની હિન્દી રિમેક કડી ને
શાહરૂખ, સલમાન, પ્રભાસ અને અલ્લુ અર્જુન ઉપરાંત રજનીકાંતને પણ પાછળ છોડ્યા
મોટા ભાગના કલાકારો આજે લીડ રોલ માટે લગભગ ૧૦૦ કરોડથી પણ વધારે ચાર્જ કરતા હોય છે : સ્ટાર્સનું વળતર દિવસેને દિવસે આકાશને આંબી રહ્યું છે
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના શુભ વિવાહની શરણાઈઓ ગૂંજી
૧૨મીએ મુંબઈમાં શુભ વિવાહ, ત્રણ દિવસ ભવ્ય ઉજવણી
રણબીર-આલિયા અને વિકી સાથે ભણસાલીએ ફિલ્મની તૈયારી શરૂ કરી
ફિલ્મમાં મ્યુઝિક અને સ્ક્રિપ્ટનું કામ પૂરું થવાની તૈયારી
સ્ટારરના ભારત સાથેના સંબંધો કેવા હશે સવાલ ?
બ્રિટનમાં સત્તા પરિવર્તન બ્રિટનમાં પણ સરકાર બદલાઈ, લેબર પાર્ટીએ ત્યાં ઐતિહાસિક જીત નોંધાવી છે, કિઅર સ્ટારર બ્રિટનની કમાન સંભાળશે
રાહુલ ગાંધી દિલ્હીમાં જે ‘પાઇલટ્સ'ને મળ્યા હતા તે બીજે ક્યાંકથી લાવવામાં આવ્યા હતા
ઉત્તર રેલવેનું નિવેદન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે નવી દિલ્હી રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી હતી અને લોકો પાયલોટ સાથે મુલાકાત કરી હતી
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે સર્વત્ર પાણી પાણી, રેડ અલર્ટ જારી
નેશનલ હાઈવે સહિત ૯૦ રસ્તાઓ બંધ, શાળાઓ પણ બંધ આઈએમડીની આગાહી અનુસાર, નૈનીતાલ, પિથોરાગઢ, બાગેશ્વર, ઉધમ સિંહ નગર જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે
રામમંદિરનું સંપૂર્ણ બાંધકામ ૨૦૨૫ સુધીમાં પૂર્ણ થશે
અયોધ્યા રામમંદિરમાં વધુ ૨૫ મૂર્તિ સ્થાપિત કરાશે
ટી૨૦ વર્લ્ડકપ વિજેતા ક્રિકેટરોના ‘ભાવ' ઉંચકાયા
હાલ ૮૯ બ્રાન્ડ સાથે કરાર ટોચના ખેલાડીઓની બ્રાન્ડ વેલ્યુમાં પણ ૧૫થી૨૦ ટકા જેવો તગડો વધારો થવાનો અંદાજ
નીટ પેપર લીકઃમારી વિરુદ્ધ પુરાવા હોય તો સરકારે મારી ધરપકડ કરવી જોઇએ
તેજસ્વી યાદવે તેમને દોષી ઠેરવવાનો પ્રયાસ કરવાની ટીકા કરી આ સરકાર ડબલ એન્જિન હોવાનો દાવો કરે છે. એક એન્જિન ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે, બીજું ગુનાખોરીને પ્રોત્સાહન આપે છે
પેટ્રોલ પંપનું લાઈસન્સ લેવું હવે સરળ બની જશે, કેન્દ્રીય મંત્રીએ જાહેરાત કરી દીધી
કેન્દ્રની મોદી સરકાર પેટ્રોલ પંપ સંલગ્ન નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે સરકાર પેટ્રોલ પંપ સંલગ્ન નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે : પેટ્રોલ પંપને વસ્તીવાળા વિસ્તારોમાં ૩૦-૫૦ મીટરના દાયરામાં ચલાવવાની મંજૂરી મળી શકશે
નીટ યુજી મુદ્દે વડાપ્રધાન અને શિક્ષણ પ્રધાન અસંવેદનશીલ
જયરામ રમેશે નીટ યુજી કાઉન્સેલિંગ સ્થગિત થવા પર નિશાન સાધ્યું