
અમદાવાદ, શનિવાર
આજે કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમ છે અને તેની સાથે જ દિવાળીના તહેવારોની સમાપ્તિ થઇ છે. નવું વર્ષ વધારે શુભ અને લાભદાયી પુરવાર થાય તેવી પ્રાર્થના સાથે વેપારીઓ વેપાર-ધંધાનાં મુહૂર્ત કરી રહ્યા છે, છતાંય મોટા ભાગના વેપારીઓ હજુ ૨જાના મૂડમાં છે. તેથી બજાર સુસ્ત છે, માત્ર ગણતરીની દુકાનો ખુલ્લી છે. આવતી કાલે રવિવાર હોવાથી મોટા ભાગની દુકાનો તેમજ માર્કેટ સોમવારથી જ પૂર્વવત્ ધમધમવા લાગશે.
કારતક માસના શુક્લ પક્ષની પંચમી તિથિને લાભ પાંચમ કહેવામાં આવે છે. દિવાળી પછી આવતી પંચમીએ જો કોઇ નવો વેપાર કે મુહૂર્ત કરવામાં આવે તો તેમાં લાભ જ થતો હોવાની વિશિષ્ટ પરંપરા-માન્યતા છે. વેપારીઓ પાંચમના દિવસે હિસાબના ચોપડાની સાથે ભગવાન ગણેશની પણ પૂજા કરે છે, જેથી તેમના માટે નવું વર્ષ લાભદાયી નીવડે છે.
Diese Geschichte stammt aus der October 29, 2022-Ausgabe von SAMBHAAV-METRO News.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden


Diese Geschichte stammt aus der October 29, 2022-Ausgabe von SAMBHAAV-METRO News.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden

વસ્ત્રાલકાંડના ટપોરીઓનું કયા પોલીસ અધિકારી સાથે સીધું કનેક્શન: ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી
કુખ્યાત સંગ્રામ અને પંકજ ભાવસારના પોલીસ સાથેના સંબંધો અંગે પોલીસ કમિશનરે તપાસ સોંપી

દેશનાં અનેક રાજ્યમાં ક્યાંક હીટવેવ તો ક્યાંક હજુ પણ વરસાદ અને ઠંડક વધવાની સંભાવના
હિમાચલમાં વરસાદ અને હિમવર્ષા: યુપી, બિહાર, ઝારખંડ, એમપીમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી

પાણીની ટાંકીમાં જમા થયેલ ગંદકીને આ ટ્રિકથી કરો સાફ
પાણીનો સંગ્રહ કરવા માટે આપણે પાણીની ટાંકીનો ઉપયોગ કરીએ

સ્ક્રિપ્ટમાં તો દમ હતો પણ પ્રોડ્યૂસરના ઈરાદા ખરાબ હતા.અલંકૃતાએ પંજાબી ફિલ્મ છોડવા પાછળનું કારણ જણાવ્યું
‘મિસ ઈન્ડિયા' બન્યા બાદ પણ સ્ટ્રગલ કરી

ગરમી સામે રક્ષણઃ લાલ દરવાજા AMTS ટર્મિનસનાં બે પ્લેટફોર્મ પર ખસના પડદા લોકોને ઠંડક આપશે
‘કૂલ બસ સ્ટોપ’ની દિશામાં મુસાફરો માટે ખાસ સુવિધા ઊભી કરવામાં આવી

ઉત્તર અને દક્ષિણ ઝોનમાં આઠ એમ સીલઃ ૪૪૦ને નોટિસ ફટકારવામાં આવી
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે બંને ઝોનમાં સપાટો બોલાવ્યો

વટવામાં મોડી રાતે આગ દૂર દૂરથી આગતા ગોટેગોટા જોવા મળ્યા હતા
ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો

હવામાન પલટાયું: હવે ભીષણ ગરમી સહન કરવા તૈયાર રહેજો
૨૫ માર્ચે અમદાવાદમાં હીટવેવ ફરી વળશેઃ મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રીને પાર થશે તેવી આગાહી

ખેડૂતો આ વિશ્વાસઘાતને કદી માફ નહીં કરેઃ શંભુખનોરી બોર્ડર ખાલી કરાવતાં AAP પર કોંગ્રેસ ભડકી
વિરોધ કરી રહેલા ખેડૂતોની મોડી રાતે અટકાયત કરવામાં આવી

PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટને સાકાર કરનાર ચિત્તા એક્સપર્ટ વિન્સેટ વેનનું અવસાન
મધ્યપ્રદેશના કુનોમાં ચિત્તાઓને વસાવનારા પ્રખ્યાત ચિત્તા નિષ્ણાત હવે આપણી વચ્ચે નથી રહ્યા.