Facebook Pixel વસ્ત્રાલકાંડના ટપોરીઓનું કયા પોલીસ અધિકારી સાથે સીધું કનેક્શન: ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી | SAMBHAAV-METRO News – newspaper – Lesen Sie diese Geschichte auf Magzter.com
Mit Magzter GOLD unbegrenztes Potenzial nutzen

Mit Magzter GOLD unbegrenztes Potenzial nutzen

Erhalten Sie unbegrenzten Zugriff auf über 9.000 Zeitschriften, Zeitungen und Premium-Artikel für nur

$149.99
 
$74.99/Jahr

Versuchen GOLD - Frei

વસ્ત્રાલકાંડના ટપોરીઓનું કયા પોલીસ અધિકારી સાથે સીધું કનેક્શન: ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી

SAMBHAAV-METRO News

|

March 20, 2025

કુખ્યાત સંગ્રામ અને પંકજ ભાવસારના પોલીસ સાથેના સંબંધો અંગે પોલીસ કમિશનરે તપાસ સોંપી

વસ્ત્રાલકાંડના ટપોરીઓનું કયા પોલીસ અધિકારી સાથે સીધું કનેક્શન: ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી

જે ટપોરી પર પોલીસના ચાર હાથ હોય તે એક દિવસ કુખ્યાત ડોન બની જતો હોય છે, જે સાબિત કરતા અનેક કિસ્સા ભૂતકાળમાં બની ચુક્યા છે. વસ્ત્રાલમાં પણ ગેંગવોર મામલે નિર્દોષ લોકો પર થયેલા હુમલાની ઘટનામાં પણ પોલીસ અધિકારીના ચાર હાથ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. કુખ્યાત સંગ્રામસિંહ અને પકંજ ભાવસારના ક્યા પોલીસ અધિકારી સાથે સંબંધ છે તે મામલે પોલીસ કમિશનર જી.એસ.મલિકે ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપી છે. બંને માથાભારે તત્ત્વોના જે પણ પોલીસ કર્મચારી કે અધિકારી સાથે સંબંધ હશે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસની શાખ પર અનેક સવાલો ઊભા કરનાર ટપોરીઓના સરદારને પકડી પાડવા માટે ઝોન -૫ ડીસીપીની લોકલ ક્રાઇમ બ્રાંચ તેમજ રામોલ પોલીસ અસમર્થ નીવડી હોય તેવું સીધું લાગી રહ્યું છે. વસ્ત્રાલમાં આતંકની ઘટના હોળીના દિવસે બની હતી. આજે છ દિવસ થઇ પકડથી ગયા છતાંય પંકજ ભાવસાર હજુ પોલીસ દૂર છે. મુખ્ય આરોપીને પકડવા મામલે પોલીસનું રટણ એક જ છે કે હજુ તપાસ ચાલી રહી છે.

image

WEITERE GESCHICHTEN VON SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ગરમીનો કહેરઃ અમદાવાદ RTOએ ડ્રાઈવિંગ ટેસ્ટના સમયમાં કર્યો ફેરફાર

RTO ટેસ્ટ ઈવનિંગ શિફ્ટમાં પણ

time to read

1 min

29-05-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

૧ જૂનથી દેશમાં LPGના ભાવથી લઈને સોલાર પેનલ સુધી... આટલું બદલાશે

આ ફેરફારોની અસર સામાન્ય માણસોનાં ખિસ્સાં પર પડશે

time to read

1 mins

29-05-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

વસ્તી ગણતરી તાલીમમાં ગેરહાજર હજારથી વધુ કર્મચારીઓને નોટિસ

રાષ્ટ્રીય સ્તરની ડિજિટલ વસ્તી ગણતરીની અતિમહત્ત્વની કામગીરી પ્રત્યે કર્મચારીઓએ ભારે ઉદાસીનતા દાખવી છે.

time to read

1 mins

29-05-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

એક એન્જિનિયરિંગ સીટ માટે ૧૦ પરીક્ષા વિદ્યાર્થીઓ માટે સંઘર્ષ, વાલીઓને સજા

વિવિધ પરીક્ષાઓ, ફોર્મ અને કાઉન્સેલિંગ પાછળ વાલીનો ખર્ચ રૂ. એક લાખ સુધી પહોંચ્યો

time to read

2 mins

29-05-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

PMની સલાહ હેલ્થની દૃષ્ટિએ પણ ઉપયોગી

કૂકિંગ ઓઇલનો વપરાશ ઘટાડો

time to read

2 mins

29-05-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

હમીરપુરમાં નિર્માણાધીન પુલનો સ્લેબ તૂટ્યો, છતાં મોતઃ અનેક મજૂર દટાયાની આશંકા

ઉત્તરપ્રદેશના હમીરપુરમાં બેતવા નદી પર બની રહેલા નિર્માણાધીન પુલનો સ્લેબ આજે વહેલી સવારે ત્રણ વાગ્યે ધડાકાભેર તૂટી પડ્યો હતો.

time to read

1 mins

29-05-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

પોલીસકર્મીઓનું નાક જ બન્યું બ્રેથ એનેલાઈઝર !

કરોડોનાં મશીનો ધૂળ ખાઈ રહ્યાં છે અને પોલીસ દારૂડિયાને સૂંઘીને કેસ કરી રહી છે

time to read

1 min

29-05-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ઘાતક છે લાંબા સમય સુધી બેસી રહેવું છે

અત્યારે લાઇફસ્ટાઇલ એવી થઈ છે કે શરીરની મૂવમેન્ટ ઓછી થઈ ગઈ છે.

time to read

2 mins

29-05-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

શું સમય પહેલાં વૃદ્ધ થઇ રહ્યું છે તમારું મગજર શરીર આપે છે આ પાંચ સંકેત

જેનું મગજ સ્વસ્થ તેનું શરીર પણ સ્વસ્થ, જે વ્યક્તિ મગજની યોગ્ય કાળજી કહેતી નથી તેનું મગજ અકાળે વૃદ્ધ પણ થઈ શકે છે.

time to read

1 min

29-05-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

CBSE ઓનસ્ક્રીન માર્કિંગ વિવાદ: તેલંગાણાની વિવાદિત કંપનીને હવે દંડ ફટકારવાની તૈયારી

૨૦૧૯માં પરીક્ષા અને મૂલ્યાંકનમાં ગરબડ બાદ કરાર રદ થયો હતો

time to read

1 mins

29-05-2026

Listen

Translate

Share

-
+

Change font size