CATEGORIES
Kategorien
![મોનસૂન હેર એન્ડ સ્કિન કેર મોનસૂન હેર એન્ડ સ્કિન કેર](https://reseuro.magzter.com/100x125/articles/862/679381/GVpVTkCKJ1625067020058/crp_1625104483.jpg)
મોનસૂન હેર એન્ડ સ્કિન કેર
મોનસૂનમાં પણ તમારા હેર અને સ્કિનને રાખશે બ્યૂટિફૂલ અગત્યની ટિપ્સ...
![રેઈની સીઝનની હેલ્થિ ખાણીપીણી રેઈની સીઝનની હેલ્થિ ખાણીપીણી](https://reseuro.magzter.com/100x125/articles/862/679381/Ebu9uzlwI1625067603512/crp_1625104484.jpg)
રેઈની સીઝનની હેલ્થિ ખાણીપીણી
રેઈની સીઝનમાં કેવો આહાર લેવાથી તમે અને તમારો પરિવાર ખુશહાલ અને હેધિ રહેશે, અચૂક જાણો...
![માસ્ક બ્યૂટિનો ન્યૂ ટ્રેન્ડ માસ્ક બ્યૂટિનો ન્યૂ ટ્રેન્ડ](https://reseuro.magzter.com/100x125/articles/862/679381/gCQEl6SQK1625066574555/crp_1625104482.jpg)
માસ્ક બ્યૂટિનો ન્યૂ ટ્રેન્ડ
માસ્ક લગાવીને બ્યૂટિ પણ જાળવવાની છે તો અહીં આપેલી જાણકારી તમારા માટે જ છે...
![પોતાની જાતને બદલવી પડશે પોતાની જાતને બદલવી પડશે](https://reseuro.magzter.com/100x125/articles/862/679381/06rVchatM1625065652231/crp_1625104481.jpg)
પોતાની જાતને બદલવી પડશે
પ્રિયજનો વિના જીવતા શીખો.કોવિડ-૧૯ મહામારીએ પહેલાં ઘરમાં બંધ કરીને પરિવારોને બીજાથી અલગ ર્યા હવે કસમયના મોત પ્રિયજનોમાંથી ૧-રને છીનવીને તેમના વિના જીવવા પર મજબૂર કરી દીધા છે. કેટલાક કોવિડના લીધે કેટલાક સામાજિક પરિવર્તનના લીધે હવે સંબંધી સંબંધી નથી રહ્યા. મિત્ર મિત્ર નથી રહ્યા. જો કોઈ કોવિડમાં જતું રહ્યું તો એકલાએ જ તેની નુકસાની સહન કરવી પડશે, કોઈનો હાથ પીઠ પર નહીં આવે, કોઈના ર શબ્દ સાંભળવા નહીં મળે.
![ટી ઝોનને જોઈએ ખાસ કેર ટી ઝોનને જોઈએ ખાસ કેર](https://reseuro.magzter.com/100x125/articles/862/679381/JSJshbSLq1625067401974/crp_1625104478.jpg)
ટી ઝોનને જોઈએ ખાસ કેર
ફેસ પર ઓઈલ વારંવાર આવાથી કેટલીય સ્કેિન સંબંધિત સમસ્યા થાય છે. જાણીએ, તેનાથી કેવી રીતે છુટકારો મેળવીએ...
![તૂટતાં ભવિષ્યનાં સપનાં તૂટતાં ભવિષ્યનાં સપનાં](https://reseuro.magzter.com/100x125/articles/862/679381/Trf4Bbr9O1625065838314/crp_1625104479.jpg)
તૂટતાં ભવિષ્યનાં સપનાં
સરકારે કોવિડ-૧૯ના વધતા 'કેસને જોતા ૧૨મા ધોરણની પરીક્ષાઓ સ્થગિત કરી દીધી છે અને ૧૦મા ધોરણની પરીક્ષાઓ લીધા વિના બધાને ૧૧મા ધોરણમાં પ્રમોશન આપી દીધું છે. માતાપિતા અને વિદ્યાર્થીઓએ થોડોક રાહતનો શ્વાસ લીધો છે પણ આ એક મોટો બોજ છે, જે વર્ષો સુધી કિંમત માંગશે. ૧૨મા ધોરણની પરીક્ષાઓ ટળવાનો અર્થ આગળનો પ્રવેશ બંધ. કોલેજ, ટેક્નિકલ ઈન્સ્ટિટ્યૂટ, વિદેશી કોલેજો વગેરેમાં હજારો એડમિશન ૧૨મા ધોરણની સમય પર થનારી પરીક્ષાઓ પર ટકેલા છે.
![કોરોના કાળમાં અનુભવ અને પરિવર્તન કોરોના કાળમાં અનુભવ અને પરિવર્તન](https://reseuro.magzter.com/100x125/articles/862/679381/NoWueF1Vg1625065967854/crp_1625104477.jpg)
કોરોના કાળમાં અનુભવ અને પરિવર્તન
મહામારીના આ સમયે જો જીવવાની રીત બાદી છે તથા અનેક નવા પડકાર પણ ઊભા કર્યા છે. આવો, જાણીએ આ નવી પરિવર્તન અને તેમની સાથે સામંજસ્ય બે સાવવાની રીતો વિશે...
![શિયાળામાં સંધિવાને કહો બાય બાય શિયાળામાં સંધિવાને કહો બાય બાય](https://reseuro.magzter.com/100x125/articles/862/605297/G5K5khY-N1613899593481/crp_1613974383.jpg)
શિયાળામાં સંધિવાને કહો બાય બાય
વિંટર સીઝન સંધિવાની સમસ્યા ન વધારે, તે માટે અચૂક જાણો કેટલીક બાબત...
![ફીડિંગ દરમિયાન આ સાવચેતી રાખો ફીડિંગ દરમિયાન આ સાવચેતી રાખો](https://reseuro.magzter.com/100x125/articles/862/605297/wdXMvhYL-1613902168064/crp_1613973643.jpg)
ફીડિંગ દરમિયાન આ સાવચેતી રાખો
આ વાતને નજરઅંદાજ કરવી શિશુના સ્વાધ્યા પર ભારે પડી શકે છે...
![મહિલાઓમાં સંકોચ કેમ મહિલાઓમાં સંકોચ કેમ](https://reseuro.magzter.com/100x125/articles/862/605297/D4-r4gFC81613900002385/crp_1613974379.jpg)
મહિલાઓમાં સંકોચ કેમ
મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ હોવા છતાં પોતાની મનમરજીનું કંઈક કરવામાં કે પોતાનો હક માંગવામાં પાછળ કેમ, અચૂક જાણો...
![પાટીન સર્લેિમેન્ટ જ્યારે અને ક્ટલું પાટીન સર્લેિમેન્ટ જ્યારે અને ક્ટલું](https://reseuro.magzter.com/100x125/articles/862/605297/JoHKoi5Md1613900632073/crp_1613973644.jpg)
પાટીન સર્લેિમેન્ટ જ્યારે અને ક્ટલું
મજબૂત અને નિફ્ટ શરીર માટે પ્રોટીન મહત્ત્વપૂર્ણ છે, પરંતુ તેના સપ્લિમેન્ટનું કેટલું સેવન યોગ્ય છે તે અમે તમને જણાવીએ છીએ...
![ખુશ રહો બિનશરતે ખુશ રહો બિનશરતે](https://reseuro.magzter.com/100x125/articles/862/605297/CtNroKc3X1613898513427/crp_1613973637.jpg)
ખુશ રહો બિનશરતે
ખુશી આપણી સાથે સંતાકૂકડી રમે છે, આવો તેને શોધવાની રીત શોધીએ...
![ક્વોલિટી સેક્સ માટે કીગલ એક્સર્સાઈઝ ક્વોલિટી સેક્સ માટે કીગલ એક્સર્સાઈઝ](https://reseuro.magzter.com/100x125/articles/862/605297/jUdzg5QFQ1613903205663/crp_1613973636.jpg)
ક્વોલિટી સેક્સ માટે કીગલ એક્સર્સાઈઝ
સેક્સમાં કીગલ એક્સર્સાઈઝનું પોતાનું એક અલગ મહત્ત્વ છે. કીગલ એક્સર્સાઈઝને પેલ્વિક ફ્લોર એક્સર્સાઈઝ કહેવામાં આવે છે. પેલ્વિક એરિયાને મજબૂત બનાવવા માટે કીગલ એક્સર્સાઈઝ સૌથી સારી રીત છે.
![હર્નિયા જ્યારે પીડા અસહ્ય બને હર્નિયા જ્યારે પીડા અસહ્ય બને](https://reseuro.magzter.com/100x125/articles/862/605297/0xX0N7oNX1613897973139/crp_1613974386.jpg)
હર્નિયા જ્યારે પીડા અસહ્ય બને
સમયસર હર્નિયાની સારવાર કરાવવી સ્વાથ્ય માટે કેમ જરૂરી છે, અચૂક જાણો...
![સંયુક્ત પરિવારમાં સંબંધના તાર જોડો સંયુક્ત પરિવારમાં સંબંધના તાર જોડો](https://reseuro.magzter.com/100x125/articles/862/605297/k5nzG1Y2z1613903321318/crp_1613974384.jpg)
સંયુક્ત પરિવારમાં સંબંધના તાર જોડો
સંયુક્ત પરિવારમાં દીકરો-વહુ સાથે રહે તો સાસુસસરા સાથે ઝઘડા અને સાથે ન રહે તો કુસંસ્કારી. આ સમસ્યાથી મુક્તિ મેળવવાનો અકસીર ઉપાય ...
![લિપ કેર લિપ કેર](https://reseuro.magzter.com/100x125/articles/862/605297/9myIp5iI-1613903087927/crp_1613974381.jpg)
લિપ કેર
લિપ કેર
![મેળવો ન્યૂ લુક સર્જરી વિના મેળવો ન્યૂ લુક સર્જરી વિના](https://reseuro.magzter.com/100x125/articles/862/605297/MX0jLVOGD1613897509124/crp_1613974380.jpg)
મેળવો ન્યૂ લુક સર્જરી વિના
સ્કિનન ડાઘ રહિત બનાવી નાનીનાની ખામી દૂર કરીને ન્યૂ લુક મેળવવામાં આ માહિતી મદદ કરશે...
![પ્રદૂષણથી બચાવ બચાવ સામૂહિક જવાબદારી પ્રદૂષણથી બચાવ બચાવ સામૂહિક જવાબદારી](https://reseuro.magzter.com/100x125/articles/862/605297/Vapc4PLYW1613896984369/crp_1613973641.jpg)
પ્રદૂષણથી બચાવ બચાવ સામૂહિક જવાબદારી
વધતું પ્રદૂષણ, કચરાના ઢગ, દુર્ગધ, ગટરો ઊભરાવી, રસ્તાની અતિશય ભીડ પર લોકો ઘણી વાર ગુસ્સે થાય છે, પરંતુ તે ભૂલે છે કે તે જ જવાબદાર હોય છે. તેમાં પણ મહિલાઓ થોડી વધારે, કારણ કે ઘરનો કચરો તો તેઓ આમતેમ ફેકતી રહે છે.
![નિશાના પર મહિલા કેમ નિશાના પર મહિલા કેમ](https://reseuro.magzter.com/100x125/articles/862/605297/sK23B_c2H1613897317492/crp_1613973640.jpg)
નિશાના પર મહિલા કેમ
કડક ડિક સરકારના વચનો આપવા સરળ છે, પરંતુ સરકાર ચલાવવી કોઈ મંત્ર બોલવા અથવા હવન કરવા જેવું નથી, જેમાં યજમાન ૫૦૧ વસ્તુ જમા કરાવે અને પૂજારી તેને આગમાં નાખીને કહે કે હવે બધું ઠીક છે.
![જેવી સ્કિન એવું મોઈશ્ચરાઈઝર જેવી સ્કિન એવું મોઈશ્ચરાઈઝર](https://reseuro.magzter.com/100x125/articles/862/605297/rI_krroCP1613902392144/crp_1613973639.jpg)
જેવી સ્કિન એવું મોઈશ્ચરાઈઝર
બજારમાં મળતા મોઈશ્ચરાઈઝિંગ ક્રીમ તમે વિચાર્યા વિના ખરીદો છો તો આ માહિતી તમારા માટે છે...
![જાણો તમારા ડિશવોશર વિશે જાણો તમારા ડિશવોશર વિશે](https://reseuro.magzter.com/100x125/articles/862/605297/WLMS5N8tj1613898225507/crp_1613973646.jpg)
જાણો તમારા ડિશવોશર વિશે
વાસણ સાફ કરવાનું મશીન ખરીદવાનું વિચારી રહ્યા છો તો, અહીં અમે તમારી મદદમાં હાજર છીએ...
![કેવી રીતે કરશો નવજાતનું સ્વાગત કેવી રીતે કરશો નવજાતનું સ્વાગત](https://reseuro.magzter.com/100x125/articles/862/605297/-wFLdqkQh1613899349689/crp_1613973635.jpg)
કેવી રીતે કરશો નવજાતનું સ્વાગત
શિશુના જન્મના ઉત્સાહમાં અહીં જણાવેલ કેટલીક જરૂરી વાતને નજરઅંદાજ ના કરશો...
![કમ્પલીટ હેરસ્ટાઈલ કમ્પલીટ હેરસ્ટાઈલ](https://reseuro.magzter.com/100x125/articles/862/605297/7Ds9p9UhE1613902020584/crp_1613973634.jpg)
કમ્પલીટ હેરસ્ટાઈલ
પ્રોડક્ટ અને તેનો ઉપયોગ કરવાની ખાસ રીત હેરસ્ટાઈલને લાંબા સમય સુધી જાળવે...
![હેરને સુંદર બનાવતી ૨૦ ટિપ્સ હેરને સુંદર બનાવતી ૨૦ ટિપ્સ](https://reseuro.magzter.com/100x125/articles/862/586377/XCt7dSMCl1610858957071/crp_1610946627.jpg)
હેરને સુંદર બનાવતી ૨૦ ટિપ્સ
બોલીવુડ એક્ટ્રસ જેવા સુંદર અને સ્ટાઈલિશ હેર મેળવવાની ઈચ્છા છે, તો અપનાવો આ ટિપ્સ...
![મંદિર નહીં હોસ્પિટલ જરૂરી મંદિર નહીં હોસ્પિટલ જરૂરી](https://reseuro.magzter.com/100x125/articles/862/586377/VtWJYUMl21610858818912/crp_1610946633.jpg)
મંદિર નહીં હોસ્પિટલ જરૂરી
હવે ભલે ને કોવિડ-૧૯ની વેક્સિન આવી જાય, દેશે પોતાના સ્વાથ્ય સેવાઓ વિશે એક વાર ફરી વિચારવું પડશે. એક વાત તો પાકી છે કે કોવિડનો કાળો ઓછાયો વેક્સિન પછી પણ છવાયેલો રહેશે અને થોડોક તાવ પણ ડર ફેલાવી દેશે. લોકોએ તરત ડોક્ટર પાસે કે પછી હોસ્પિટલમાં દોડવું પડશે.
![માતાપિતાના ઝઘડાની અસર બાળકો પર માતાપિતાના ઝઘડાની અસર બાળકો પર](https://reseuro.magzter.com/100x125/articles/862/586377/2HUy2vcbk1610867518581/crp_1610946632.jpg)
માતાપિતાના ઝઘડાની અસર બાળકો પર
બાળકના વ્યવહારમાં અચાનક બદલાવ દેખાવા લાગે તો માતાપિતાએ જણાવેલ વાત પર ધ્યાન આપવું જોઈએ...
![મોસમની અસર પીરિયડ પર મોસમની અસર પીરિયડ પર](https://reseuro.magzter.com/100x125/articles/862/586377/k9p0ZBnIr1610868038380/crp_1610946631.jpg)
મોસમની અસર પીરિયડ પર
તમે એમ માનતા હોય કે ભલા મોસમને પીરિયડ સાથે શું સંબંધ, તો આ જાણકારી તમારા માટે જ છે...
![ફોન પર ફ્રોડથી કેવી રીતે બચશો ફોન પર ફ્રોડથી કેવી રીતે બચશો](https://reseuro.magzter.com/100x125/articles/862/586377/gOd4hO0Kr1610869897349/crp_1610946634.jpg)
ફોન પર ફ્રોડથી કેવી રીતે બચશો
શિક્ષિત અને સ્માર્ટ ઠગથી બચવા ઈચ્છો છો, તો આ જાણકારી તમારા માટે જ છે...
![સ્કિનકેરની ૨૦ ટિપ્સ સ્કિનકેરની ૨૦ ટિપ્સ](https://reseuro.magzter.com/100x125/articles/862/586377/D-ub4k5ZL1610859607032/crp_1610946628.jpg)
સ્કિનકેરની ૨૦ ટિપ્સ
સ્કિન કેરના આ ઘરે ઘરેલુ ઉપાય તમારી સ્કિનને હંમેશાં દમકતી રાખે...
![રાખે હેલ્થ ફિટ ૨૦ હેબિટ રાખે હેલ્થ ફિટ ૨૦ હેબિટ](https://reseuro.magzter.com/100x125/articles/862/586377/RU7hbpW3Z1610860224577/crp_1610946630.jpg)
રાખે હેલ્થ ફિટ ૨૦ હેબિટ
ગુડ અને બેડ હેબિટ્સ સાથે જોડાયેલી વાતો તમને ન્યૂ યરમાં નવી તાજગી અને તંદુરસ્તીથી ભરપૂર બનાવી દેશે...