CATEGORIES
Kategorien
તહેવારની ખાણીપીણીમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખો
આ વાનગીથી તમે તહેવારને સારી રીતે ઊજવી શકશો, પરંતુ તેને ખાવા છતાં તમારું સ્વાસ્થ્ય સારું રહેશે..
પ્રિયજનો સાથે વિતાવેલી નાનીનાની પળ એવી ઝગમગતી ખુશી આપી જાય છે જેની તાજગી આજીવન જળવાઈ રહે છે..
આજની આ ટેક્નો સેવી દુનિયામાં જ્યાં માણસ સતત એકલો થતો જઈ રહ્યો છે ત્યાં આપણા માટે દરરોજ સંબંધનો નવો છોડ વાવવો ખૂબ જરૂરી છે. દિવાળીના બહાને આપણે પરિવાર અને સંબંધીઓ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવીને મનનું આંગણું રોશન કરવાની તક મળે છે
સાવધાની હટી દુર્ઘટના ઘટી
મોબાઈલને હથિયાર બનાવીને આજકાલ સસ્તી લોન આપીને કે ફોસલાવવાનો વેપાર ચાલ્યો છે
ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
શહેરને ચલાવવું બધાનું કામ
આમિરને મોટો ઝાટકો
રક્ષાબંધન પર આ ફિલ્મ થિયેટરમાં નહીં, પરંતુ ફોનમાં ડાઉનલોડ કરીને જોઈ
રણવીર સિંહના ફોટોશૂટ પર વિવાદ
તેનો ન્યૂડ ફોટોશૂટ તેની પર ભારે પડી ગયો
ખલીની આંખમાંથી આંસુ નીકળ્યા
સોશિયલ મીડિયા પર પોતાનો ઈમોશનલ વીડિયો શેર કર્યો
અમિતાભ બચ્ચનની રાજુને ખાસ ગિફ્ટ
અમિતાભ બચ્ચને તેમને ઓડિયો દ્વારા મેસેજ મોકલ્યો કે રાજુ ઊઠ, બસ બહુ થયું, હજી બહુ કામ કરવાનું છે
પ્રિયંકાએ દીકરીના ચહેરા પરથી ઉઠાવ્યો પડદો
ઈસ્ટાગ્રામ પર દીકરી માલતીનો ફોટો શેર કર્યો
કિયારા-સિદ્ધાર્થે ફેન્સને ચોંકાવ્યા
ફિલ્મ ‘શેરશાહ’ ના શૂટિંગ દરમિયાનની યાદો શેર કરી
શાહરુખ ખાનનો લુક લીક
ફેન્સને ખબર પડી ગઈ છે કે તે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ માં ‘બાનશાસ્ત્ર’ રૂપે દેખાશે
ગુડ ન્યૂઝ
કાજલ પિસલ દયાબહેનનો અભિનય નિભાવી શકે છે
એક પોસ્ટથી આટલી કમાણી
આલિયા ભટ્ટ એક સોશિયલ મીડિયા જાહેરાત અને પોસ્ટથી ૮૫ લાખથી ૧ કરોડ રૂપિયા સુધી કમાય છે
ધર્મ હોય કે સત્તા નિશાન પર મહિલા જ કેમ
ક્યારેક હિંદુત્વના નામે તો ક્યારેક શરિયા કાનૂનની આડમાં મહિલાઓ પર કેમ પ્રતિબંધ લગાવવામાં આવે છે, જાણીને તમે પણ આશ્ચર્યમાં પડી જશો..
જીવંત રાખો તમારા અંદરના શોખ
ઉંમરને હરાવવી હોય તો પોતાના શોખને જીવંત રાખો, પરંતુ કેવી રીતે, તે અહીં અમે તમને જણાવીએ છીએ..
૫ ઉપાય ફેસ પરથી ડાઘ દૂર કરો
અહીં જણાવેલ ઉત્તમ રીતને અજમાવવાથી તમારી સ્કિન હંમેશાં ડાઘ વિનાની બની શકે છે..
જિદ્દી બાળકને સમજદાર બનાવો
તમે પણ એમ સમજો છો કે બાળકના જિદ્દી અને ગુસ્સેલ વ્યવહાર માટે માત્ર તે જ જવાબદાર છે, તો આ જાણકારી તમારા માટે છે..
૭ હોમ ઈન્ટીરિયર ટ્રેન્ડ
તમે પણ તમારા ઘરને સુંદર અને ટ્રેન્ડી બનાવી શકો છો, આ રીતે..
આઈવીએફ આ પણ જાણો
સંતાનપ્રાપ્તિની આ નવી ટેકનોલોજી આઈવીફ વિશે તમારા મનમાં પણ ઘણી માન્યતા હશે. આવો, આ માન્યતાને દૂર કરીએ..
ઈનફર્ટિલિટીનો ઈલાજ છે શક્ય
કેટલીક વાતનું ધ્યાન રાખવામાં આવે તો ઈનફર્ટિલિટીનો ઈલાજ શક્ય છે..
ઘરે બેઠા મળશે સલૂન જેવો ગ્લો
મિનિટોમાં ઘરે જ ગ્લોઈંગ સ્કિન મેળવવી આટલી સરળ ક્યારેય નહોતી..
જ્યારે ખરીદો ઓનલાઈન ફર્નિચર
ઓનલાઈન ફર્નિચરની ખરીદી કરતી વખતે કેટલીક વાતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી થઈ જાય છે..
પુરુષને કેમ ગમે છે વયસ્ક મહિલા
પુરુષ મોટાભાગે પોતાનાથી મોટી ઉંમરની મહિલાઓ તરફ આકર્ષિત થઈ જાય છે, પરંતુ તેનું કારણ શું છે, તે જાણવું ખૂબ રસપ્રદ છે..
ફેસ્ટિવ બ્યૂટિ ટ્રિક્સ
ફેસ્ટિવ સીઝનમાં તમારી અસીમ સુંદરતાથી લોકોને દીવાના બનાવવા ઈચ્છો છો, તો એપ્લાય કરો ટિપ્સ એન્ડ ટ્રિક્સ..
વાળની નેચરલ કેર
વાળની નેચરલ બ્યૂટિ જાળવી રાખવી હોય તો નીચે જણાવેલા ઉપાય તમારા માટે જ છે..
ફેસ્ટિવલ પર ડર નહીં ખુશી લાવો
માન્યું કે હજી પણ કોવિડનું સંકટ સંપૂર્ણ રીતે ટળ્યું નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે ખુશ રહેવાનું છોડી દઈએ..
૬ ઓનલાઈન શોપિંગ મિસ્ટેક ભારે પડશે
ઓનલાઈન શોપિંગ કરતી વખતે ક્યાંક તમે પણ આ ભૂલ તો નથી કરતા ને..
સેબિયમ જેલ મોશેંટ આપે હેલ્ધી સ્કિન
સ્કિનને ખાસ પ્રકારની કેરની જરૂર હોય છે અને જો આ સ્કિન કેરમાં આપણે ખોટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીએ છીએ, તો લાભની જગ્યાએ સ્કિનને નુકસાન જ થાય છે
ફેસ્ટિવ સીઝનમાં આ રીતે સજાવો ઘર
બીમારીઓ સામે સુરક્ષિત રહીને તમે તમારા ઘરને એક ન્યૂ લુક આપી શકો છો, આ રીતે..
પ્રેગ્નન્સી સમસ્યા અને બચાવ
ગર્ભાવસ્થા દરમિયાન કેટલીક સમસ્યા થવાની સંભાવના વધી જાય છે, પરંતુ જો કેટલીક વાતને નજરઅંદાજ કરવામાં આવે તો..