CATEGORIES
Kategorien
કેવી રીતે શરૂ કરશો ફૂડ બિઝનેસ
નવા વર્ષમાં તમે પણ ફૂડ બિઝનેસ શરૂ કરીને નામ અને પૈસા કમાવા ઈચ્છો છો તો અહીં જણાવેલી જાણકારી તમારા માટે જ છે...
એક નવો સૂર્યોદય
એવી કઈ વાત હતી, જે જાણ્યા પછી તિતિક્ષા પતિ શેખરથી દૂર રહેવા લાગી? શું બધું જાણ્યા પછી પણ તે શેખરને ફરીથી અપનાવી શકી...
કાયદાની નજરમાં પેટસ લવર
તમે પણ તમારા ઘરમાં પાલતુ પ્રાણીઓને રાખવાના શોખીન છો, તો અહીં જણાવેલી વાત જાણવી તમારા માટે ખૂબ જરૂરી છે...
ફ્લર્ટ
મીતાએ પતિ અનિલ વિશે એવું તે શું જાણી લીધું હતું કે તે ઈચ્છતી નહોતી કે અનિલ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે...
ભાભી અમારે અહીં આવું જ થાય છે
ભગવાનના પ્રવચન આપીને ઠગ કરનાર દેવીની હકીકત જાણીને નિકિતા તેની પોલ ખોલવા માગતી હતી, તે પોલીસને કહેતી આ પહેલાં એક વિચિત્ર ઘટના ઘટી...
મારુ ઘર ક્યા
છોકરીના લગ્ન થતા કોઈ કારણસર બંનેમાંથી કોઈ એકને ઘર છોડવું પડે ત્યારે છોકરી માટે રહેવાની જગ્યા ન પિયરમાં હોય છે કે ન સાસરીમાં. આ સ્થિતિ આખરે કેમ...
ખરતા વાળ અટકાવો
તમે પણ વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો, તો વાળને ખરતા અટકાવવા જરૂરી છે. વાળ ખરવાના કારણો કયા હોઈ શકે છે તે જાણી
તે તેનો મિત્ર છે
અનુપ્રિયા પતિ વિકાસ સાથે ખુશહાલ જીવન જીવતી હતી, પણ એક દિવસે તેને ખબર પડી કે તેના પતિની ગીતા નામની એક યુવતી સાથે ગાઢ મિત્રતા છે. બંને વચ્ચે શું સંબંધ હતો તે જાણવાની ઉત્સુકતામાં તે પરેશાન રહેવા લાગી અને પછી એક દિવસ...
ઠંડીમાં રાખો હેલ્ધિ હાર્ટ
ઠંડી વધવાથી ન માત્ર શ્વાસને લગતી બીમારી થાય છે, પરંતુ હૃદય રોગની સમસ્યા ચિંતાનું કારણ બને છે. અહીં તે બાબતમાં એક્સપર્ટની સલાહ જાણીએ...
આ રીતે ભોજન રાખો ફ્રેશ
એલ્યુમિનિયમ ફોઈલમાં ભોજન પેક કરતી વખતે આપણે કઈ વાતનું ખાસ ધ્યાન રાખવું :
ન્યુયર માં આ રીત બદલો ઈન્ટીરિયર
નવા વર્ષે તમે પણ ઘરને નવો લુક આપીને ઘર ફર્નિચર મુક્ત કરો અને ઈન્ટીમસી વધારો...
સ્કિન કેર રૂટિન ૨૦૨૪
ન્યૂ યરમાં દમકતી સ્કિન મેળવવા આ રીત સૌથી વધારે અસરકારક સાબિત થશે...
ફ્લાઈટમાં જતાં પહેલાં
પ્લેન યાત્રા કરતી વખતે સફરનો આનંદ માણવા ઈચ્છો છો, આ જાણકારી તમારા માટે જ છે...
લિપસ્ટિક લુક બનાવો અટ્રેક્ટિવ
સુંદરતામાં ચાર ચાંદ લગાવવા માટે લિપસ્ટિક સાથે જોડાયેલી આ વાતો જાણવી તમારા માટે ખૂબ જરૂરી છે...
ગેઝેટ્સ 5 કામ બનાવે સરળ
કયું ગેજેટ તમને ઉપયોગી થઈ શકે છે, જેને ખરીધા પછી ન માત્ર કામ સરળ થશે, પરંતુ પછી પસ્તાવું નહીં પડે..
11 ન્યૂ યર ૭ હેલ્થ ટિપ્સ
ન્યૂ યરને સ્વસ્થ, સુરક્ષિત અને ખુશહાલ બનાવવા માટે આ હેલ્થ ટિપ્સ કામની સાબિત થશે...
ગૂંથણના શોખીન અમેરિકામાં પણ
આપણા દેશમાં ભલે ને ભરતગૂંથણનો ક્રેઝ ઓછો થઈ ગયો હોય, પરંતુ અમેરિકામાં આ કલાના કદરદાનોની અછત નથી...
ફેસ સીરમ કેમ જરૂરી
ફેસ પર નિખાર લાવીને વધતી ઉંમરની અસર ઘટાડી છે તો ફેસ સીરમના લાભ વિશે અચૂક જાણો...
હજી તો તમે યંગ છો
જીવન જીવવા ખુશી શોધવી દુખનો સામનો કરવાની સૌથી ઉત્તમ રીત છે.તમે કેવા દેખાઓ છો તે જરૂરી નથી, પરંતુ તમારો પોતાની જાત પ્રત્યેનો દૃષ્ટિકોણ કેવો છે તે વધારે મહત્ત્વનો છે...
ઊડતી નજર
શહીદ સૈનિકો પર રાજનીતિ
દિયર છે પ્રેમી નહીં
ભાભીના કામણમાં અંધ બનેલા દિયરને કંટ્રોલ કરવો ત્યારે ખૂબ મુશ્કેલ બની જાય છે, જ્યારે સંબંધની નાજુક દોરી સંપૂર્ણપણે તૂટી ન જાય...
પીરિયડ રીતિ પર સવાલ કુરીતિ
સમાજમાં ભલે ને પરિવર્તન થયા છે, પરંતુ પીરિયડને લઈને આજે પણ મહિલાઓ ધર્મ અને પાખંડથી ઘેરાયેલી રહે છે...
ફૂડની ફર્ટિલિટી પર અસર
જો મા બનવાનું વિચારી રહ્યા છો, તો આ ફૂડથી દૂર રહો...
સ્મૂધ સ્કિન સાથે મેળવો લાંબા વાળ
તમે પણ ગ્લોઈંગ સ્કિન સાથે સુંદર વાળની ઈચ્છા ધરાવો છો તો આ જાણકારી તમારા માટે જ છે...
પરિણામ
જે આધુનિક યુગમાં વિજ્ઞાન અને ડોક્ટર પર વિશ્વાસ મૂકવો જોઈએ, ત્યારે ઉર્મિલા અંધશ્રદ્ધાના એવા વમળમાં ફસાઈ હતી, જેમાંથી તે ઈચ્છવા છતાં બહાર નીકળી શકતી નહોતી...
બીમારીનું મૂળ સ્થૂળતા
આમ તો સ્થૂળતા બીમારીનું મૂળ છે, પરંતુ મહિલાઓ માટે તે કેન્સરનું જોખમ પણ વધારે છે, જાણો આ વિશે શું કહે છે એક્સપર્ટ...
સંબંધને ગાઢ બનાવે હેલ્થ કેર
જીવનસાથીને પ્રેમની સાથે હેલ્થ કેરનો મજબૂત પાયો આપશો તો ન માત્ર તમારું દાંપત્ય જીવન સુખી રહેશે, પરંતુ ભવિષ્ય બાબતે પણ સુરક્ષિત રહેશો...
લક્ઝરી બાથરૂમની ભવ્ય અંદાજ
તમે પણ તમારા સામાન્ય બાથરૂમને ડિઝાઈન કરીને થોડું અલગ અને ખાસ બનાવી શકો છો, કંઈક આ રીતે...
વિંટરમાં સનસ્ક્રીન કેવી હોય
તમે પણ વિચારો છો કે વિંટરમાં સૂર્યના કિરણો શરીર સુધી નથી પહોંચતા, એવામાં સનસ્ક્રીનની જરૂર શું છે તો જરા આ પણ જાણો...
નવા લગ્ન અને વર્ક લાઈક કેવી રીતે તાલમેલ રાખશો
લગ્ન પછી કરિયર અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવી રાખવા ઈચ્છો છો, તો આ જાણકારી તમારા માટે જ છે...