મુંબઈની જય હિંદ કોલેજમાંથી પત્રકારત્વનો અભ્યાસ કર્યા પછી ગરિમાએ ફિલ્ડમાં કામ પણ કર્યું, પણ આ ગાળા દરમિયાન તેમને અહેસાસ થયો કે તે જે કરી રહ્યા છે તેમાં તેમને મજા આવી રહી છે. કરિયર અને પેશનને લઈને ગરિમા જણાવે છે, “પત્રકારત્વ દરમિયાન મેં મારામાં છુપાયેલા કુકિંગના પેશનને ઓળખી. હકીકતમાં, કુકિંગ સાથે મારો પરિચય મારા પપ્પાએ ખૂબ નાની ઉંમરમાં જ કરાવી દીધો હતો. પછી મેં પેરિસના કલિનરી સ્કૂલમાંથી કુકિંગનો કોર્સ કરવાનો નિર્ણ લીધો.’’ તે પછી રિમાએ પાછળ ફરીને નથી જોયું અને મિશલિન સ્ટાર મેળવનારી ભારતની પ્રથમ મહિલા શેફ બની. ભારતમાં આજે પણ કુકિંગ ઈન્ડસ્ટ્રીને પુરુષ પ્રધાન ઈન્ડસ્ટ્રી જ માનવામાં આવે છે, લોકો આજે પણ શેફના નામે માત્ર સંજીવ કપૂરન યાદ કરે છે. ભલે ને ભારતી ઘરોમાં મહિલા જ ભોજન બનાવે છે પણ જ્યારે વાત રેસ્ટોરન્ટમાં કામ કરવાની આવે છે ત્યારે પુરુષ આગળ આવે છે પરંતુ આ પ્રકારની પરંપરાને એક ભારતીય મહિલા શેફે તોડી છે. જેમનું નામ એક ફાર્મા જર્નલિસ્ટ તરીકે શરૂ તો જરૂર થયું હતું પણ આજે તે એક સ્ટાર શેફ છે.
શેફ જ બનવું હતું
Diese Geschichte stammt aus der March 2023-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der March 2023-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...
છોકરામાં શું શોધે છે છોકરી
શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...
પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ
આ તહેવારમાં મિત્રો અને સગાંસંબંધીને આપવા માંગો છો ભેટ, તો આ બેસ્ટ ઓપ્શન છે...
હેર કેર ફોર ફેસ્ટિવલ
ફેસ્ટિવલમાં નવા કપડાં સાથે સ્ટાઈલિશ હેરમાં બધાની સામે આકર્ષક દેખાવા માંગો છો, તો આ ટિપ્સ ઘણી ઉપયોગી સાબિત થશે...
હેપી ફેસ્ટિવલ
ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...
સમાચારદર્શન
અમેરિકામાં, સારી અમીરી છે પણ એટલી જ પીડાજનક ગરીબી પણ છે.
ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
પાર્કિંગ ફી વધારો, ઘરોની મુશ્કેલી વધારો