હોકીની શાનદાર ખેલાડી રાણી રામપાલનું જીવન મહિલાઓને એ સંદેશ આપે છે કે પરિસ્થિતિઓ કોઈપણ હોય, હિંમત બુલંદ હોય તો કોઈપણ સ્થિતિ સામે લડીને બહાર આવી શકાય છે. હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાના શાહબાદમાં એક ગરીબ પરિવારમાં ૪ ડિસેમ્બર, ૧૯૯૪ના જન્મેલી રાણી રામપાલના પિતા પરિવારનું ગુજરાન ચલાવવા ઘોડાગાડી ચલાવતા હતા. આખા દિવસમાં મુશ્કેલીથી ૧૦૦ રૂપિયા તેમની કમાણી થતી. પિતાની આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે રાણીનું સ્કૂલમાં એડમિશન ખૂબ મુશ્કેલીથી થયું. રાણીએ પિતાને હોકી રમવાની ઈચ્છા જણાવી, પરંતુ પિતા તૈયાર ન થયા. તે સમયે યુવતીઓનું હાફ પેન્ટ પહેરીને હોકી રમવું ખૂબ મોટી વાત હતી. જે લોકાલિટીમાં તેમનો પરિવાર રહેતો હતો ત્યાં દીકરીઓ હાફ પેન્ટ પહેરવાનો તો પ્રશ્ન જ નથી. રાણીના ખૂબ જિદ કર્યા પછી તેમના પિતાએ રાણીનું એડમિશન શાહાબાદ હોકી એકેડમીમાં કરાવી દીધું.
Diese Geschichte stammt aus der March 2023-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der March 2023-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...
છોકરામાં શું શોધે છે છોકરી
શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...
પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ
આ તહેવારમાં મિત્રો અને સગાંસંબંધીને આપવા માંગો છો ભેટ, તો આ બેસ્ટ ઓપ્શન છે...
હેર કેર ફોર ફેસ્ટિવલ
ફેસ્ટિવલમાં નવા કપડાં સાથે સ્ટાઈલિશ હેરમાં બધાની સામે આકર્ષક દેખાવા માંગો છો, તો આ ટિપ્સ ઘણી ઉપયોગી સાબિત થશે...
હેપી ફેસ્ટિવલ
ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...
સમાચારદર્શન
અમેરિકામાં, સારી અમીરી છે પણ એટલી જ પીડાજનક ગરીબી પણ છે.
ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
પાર્કિંગ ફી વધારો, ઘરોની મુશ્કેલી વધારો