બાળકોને વિકાસ માટે પ્રોટીન, કેલ્શિયમ, ચરબી, આયર્ન, વિટામિન અને ઝિંક જેવા પોષક તત્ત્વોની જરૂર હોય છે. આ બધા પોષક તત્ત્વો ફિઝિકલ અને મેન્ટલ ગ્રોથની સાથેસાથે ઊંચાઈ વધારવામાં પણ હેલ્પ કરે છે, તેથી દરેક બાળકના ખોરાકમાં વિટામિન્સ સામેલ કરવા ખૂબ જરૂરી છે.
ફાયદાકારક આહાર
બાળકોને એવો ખોરાક આપો જે તેમની બોડીનો ગ્રોથ કરે જેમ કે દૂધ, ઓછી ફેટવાળું દહીં, બટર, ઈંડાં, મીટ (ઓછા પ્રમાણમાં), ફિશ, લીલા શાકભાજી, ફળ, ડાયફ્રૂટ્સ, માખણ વગેરે. તે ઉપરાંત બાળકોને ઓર્ગેનિક શાક પણ આપવા જોઈએ. પ્રયત્ન કરો કે તમે જે ફળ અને શાક બાળકોને આપો તે આર્ગેનિક હોય. જે તેમની હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે.
આ વિશે ડફરિન હોસ્પિટલના ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સલમાનનું કહેવું છે, બાળકોના સારા વિકાસ માટે તેમના ડાયટ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. નાની ઉંમરમાં તેમના આહારને ફેન્સી ન રાખો. તમે બાળકો માટે કંઈક બનાવી રહ્યા છો તો એવો આહાર પસંદ કરો, જેમાં પ્રોટીન, આખું અનાજ, શાક, ફળ, દૂધ અથવા દૂધમાંથી બનેલા ખાદ્યપદાર્થ હોય, જેમ કે વેજિટેબલ સેન્ડવિચ, સફરજન, દાડમ, દૂધ આ બધી વસ્તુ બાળકો માટે પૌષ્ટિક હોય છે, તેથી દરેક બાળકના ડાયટમાં તેનું હોવું ખૂબ જરૂરી છે.
બાળકોને આપો પ્રોટીનનો સાથ
બાળકોને એવો ખોરાક આપો, જે પ્રોટીનથી ભરપૂર હોય. આ તેમના પોષણ માટે ખૂબ જરૂરી છે જેમ કે દૂધ, દાળ, ચણા, ઠંડાં, દહીં, મગફળી, પનીર, નોનવેજ ફૂડ, બદામ વગેરે. જો તમારું બાળક ખાવામાં આનાકાની કરે છે તો તમે અનેક રીતે પ્રોટીનની ઊણપ પૂરી કરી શકો છો. તમે બેક્ડ ચિકન, દહીં, સ્વિંગ પનીર અથવા ફ્રેશ શાકની સ્લાઈસ સાથે બાળકો માટે શાનદાર, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ સ્નેક્સ બનાવી શકો છો. તેમાં ફિશ ફિંગર પણ એક સારી ચોઈસ છે. ધ્યાન રાખો માછલીના કાંટા પહેલાં જ કાઢી લો, નહીં તો તે બાળકોના ગળામાં ફસાઈ શકે છે. રાવસ, અહિ અને બંગડા પ્રોટીન અને ઓમેગા ૩ થી ભરપૂર માછલીઓ છે.
Diese Geschichte stammt aus der August 2024-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der August 2024-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...