કેવી રીતે પસદ કરશ બેસ્ટ સીરમ
Grihshobha - Gujarati|September 2024
આમ તો બજારમાં અનેક ફેસ સીરમ ઉપલબ્ધ છે, પરંતુ કયું ફેસ સીરમ તમારી સ્કિનને વધારે સુંદર બનાવી શકે છે. તે વિશે બ્યૂટિ એક્સપર્ટ પાસેથી જાણો...
પારૂલ ભટનાગર
કેવી રીતે પસદ કરશ બેસ્ટ સીરમ

રેક ઉંમરે હોર્મોનલ બદલાવ ફેસ પર ઝડપથી લાવતા છે, જેની અસર ફેસ પર ડાઘધબ્બા અને પિંપલ્સ રૂપે દેખાવા લાગે છે. આ સ્થિતિમાં સ્કિન સમસ્યાથી મુક્તિ મેળવવા તમે કોણ જાણે અનેક સ્કિન પ્રોડક્ટ અજમાવી ચૂક્યા હશે, પરંતુ તમે જે રેડિએન્ટ સ્કિનની ઈચ્છા રાખો છો, તે અત્યાર સુધી મળી નહીં હોય અથવા આ મહેનત પર અત્યાર સુધીમાં બ્યૂટિ પ્રોડક્ટ પર પાણીની જેમ પૈસા વહેવડાવી ચૂક્યા હશો. તેનું કારણ છે કે તમે યોગ્ય ફેસ સીરમનો ઉપયોગ નથી કરી રહ્યા, જે વધતી ઉંમરે ખાસ કરીને ૩૦ પછી આ બાબતે વિચારવું ખૂબ જરૂરી બની જાય છે.

આ સ્થિતિમાં તમારા સ્કિન કેર રૂટિનમાં કેવા પ્રકારના ઈન્ગ્રીડિએંટ્સવાળું સીરમ હોવું જોઈએ, તે વિશે જાણીએ બ્યૂટિ એક્સપર્ટ નમૃતા પાસેથી :

વિટામિન સી તથા હળદરની ખૂબીવાળું સીરમ

વિટામિન સી એન્ટિઓક્સિડેન્ટનું કામ કરે છે, જે હાનિકારક તત્ત્વોથી સ્કિનનો બચાવે છે, સાથે જ્યારે આપણે આપણા ડાયટ તથા બ્યૂટિ પ્રોડક્ટથી પૂરતા પ્રમાણમાં વિટામિન સી લઈએ છીએ, ત્યારે તે આપણી ઈમ્યૂનિટીને બૂસ્ટ કરવાની સાથેસાથે આપણી સ્કિનમાં ન્યૂ કોલોજનને પણ પ્રોત્સાહિત કરવામાં મદદ કરે છે, જે સ્કિનને સન ડેમેજથી બચાવવાની સાથેસાથે સ્કિનની ડ્રાયનેસને દૂર કરીને સ્કિનને મોઈશ્ચરાઈઝ કરે છે. તે સ્કિનટોનને ઈમ્પ્રુવ કરીને નવા ટિશ્યૂને ઈમ્પ્રુવ કરીને સ્કિન એજિંગ અને ફાઈન લાઈન્સને ઓછી કરવામાં ખૂબ મદદ કરે છે. જ્યારે હળદરમાં એન્ટિઓક્સિડેન્ટ અને એન્ટિઈન્ફ્લેમેટરી તત્ત્વો હોય છે, જે સ્કિનમાં વધારે ચમક લાવવાનું કામ કરે છે.

તે એક રીતે સ્કિન લાઈટિંગ એજન્ટનું કામ કરે છે. તેમાં રહેલું કરફ્યૂમિન સ્કિનમાં વધારાના મેલેનિનના ઉત્પાદનને અટકાવવાની સાથે તમારા સ્કિનટોનને ઈમ્પ્રુવ કરીને તેને બ્રાઈટ પણ બનાવે છે.

આ સ્થિતિમાં જ્યારે વાત કરીએ ફેસ સીરમની પસંદગીની તો તમે તેના માટે મામાઅર્થના સ્કિન ઈલ્યૂમિનેટ વિટામિન સી ફેસ સીરમ ફોર રેડિએન્ટ સ્કિનની પસંદગી કરી શકો છો, કારણ કે તે વિટામિન સી અને હળદર જેવા નેચરલ ઈન્ગ્રીડિએન્ટ્સથી બનેલું હોવાની સાથે ડર્મેટોલોજિસ્ટ ટેસ્ટેડ પણ હોય છે. તે હાનિકારક સલ્ફર, પેરાબેન્સ, પ્રિઝર્વેટિવ્સ તેમજ આર્ટિફિશિયલ કલર્સથી મુક્ત છે. તેના ૩૦ ગ્રામ પેકની કિંમત લગભગ ૫૦૦ રૂપિયાની આસપાસ હોય છે.

Diese Geschichte stammt aus der September 2024-Ausgabe von Grihshobha - Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der September 2024-Ausgabe von Grihshobha - Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS GRIHSHOBHA - GUJARATIAlle anzeigen
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
Grihshobha - Gujarati

બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ

નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...

time-read
4 Minuten  |
December 2024
સમાચાર.દર્શન
Grihshobha - Gujarati

સમાચાર.દર્શન

આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.

time-read
2 Minuten  |
December 2024
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
Grihshobha - Gujarati

એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો

સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો

time-read
2 Minuten  |
December 2024
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

જે ભાગલા પાડે તે કાપે

time-read
6 Minuten  |
December 2024
ફૂલ અને કાંટા
Grihshobha - Gujarati

ફૂલ અને કાંટા

હારીને પણ આ રીતે જીતો

time-read
2 Minuten  |
December 2024
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
Grihshobha - Gujarati

મતભેદ ભૂલીને તહેવાર ઊજવો

પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...

time-read
2 Minuten  |
November 2024
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
Grihshobha - Gujarati

થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...

ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.

time-read
2 Minuten  |
November 2024
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
Grihshobha - Gujarati

જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ

સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...

time-read
4 Minuten  |
November 2024
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
Grihshobha - Gujarati

એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ

ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...

time-read
4 Minuten  |
November 2024
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
Grihshobha - Gujarati

ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ

તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...

time-read
2 Minuten  |
November 2024