CATEGORIES

સુપરકારના મહાન સર્જકની સુપર મહામુશ્કેલી!
Chitralekha Gujarati

સુપરકારના મહાન સર્જકની સુપર મહામુશ્કેલી!

બોલીવૂડ સ્ટાર્સ, સેલિબ્રિટી તથા કૉર્પોરેટ માંધાતા માટે વૈભવશાળી, આધુનિક સાજસજાવટવાળાં વાહન તૈયાર કરનારા કાર-ડિઝાઈનરની ચીટિંગ માટે થયેલી ધરપકડે ઑટો-વર્લ્ડમાં આશ્ચર્યનાં વમળ સર્યો છે. અન્ય કૌભાંડ ઉપરાંત કોમેડિયન કપિલ શર્મા પાસેથી વેનિટી વેન બનાવવા આશરે છ કરોડ રૂપિયા લઈને પછી ‘બાબાજી કા ઠુલ્લુ’ બતાવનારા ને હાલ જેલની હવા ખાઈ રહેલા દિલીપ છાબરિયાના ઉત્થાન ને પતનની કહાણી દિલચસ્પ છે.

time-read
1 min  |
February 01, 2021
...ને હવે પડદો ઊઘડે છે!
Chitralekha Gujarati

...ને હવે પડદો ઊઘડે છે!

કોરોનાને પગલે આવેલા લૉકડાઉન પછી ફિલ્મ અને નાટક થિયેટર ધીમે ધીમે ઊઘડી રહ્યાં છે. કોરોનાની ગાઈડલાઈન સાથે જે થિયેટર શરૂ થયાં છે ત્યાં હજી એની રોનક પાછી નથી આવી.

time-read
1 min  |
February 01, 2021
કચ્છ ભૂકંપનાં વીસ વર્ષ....ઔદ્યોગિક વિકાસના પાયામાં શું છે?
Chitralekha Gujarati

કચ્છ ભૂકંપનાં વીસ વર્ષ....ઔદ્યોગિક વિકાસના પાયામાં શું છે?

શરીરને તંદુરસ્ત અને ટટ્ટાર રાખવું હોય તો કરોડરજજુ મજબૂત હોવી જોઈએ. એ અર્થમાં શહેર કે જિલ્લાની કરોડરજ્જુ એટલે વેપાર અને ઉદ્યોગને મજબૂત રીતે ઊભા રહેલા જોવા હોય તો એ પ્રવૃત્તિને વેગ મળે એવું સશક્ત સંગઠન હોવું જરૂરી છે. એમાં પણ ભૂકંપ જેવી કારમી હોનારતમાં સાવ જ ઉધ્વસ્ત થઈ ગયેલા વેપાર-વણજને ફરી પગભર કરવા તો એક વિશાળ વડલો જોઈએ જ. કચ્છને લાગે-વળગે છે ત્યાં સુધી આ કામ ગાંધીધામ ચેમ્બર ઑફ કૉમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ કર્યું છે.

time-read
1 min  |
February 01, 2021
પથ્થર પર કરી છે કુદરતે રંગોળી
Chitralekha Gujarati

પથ્થર પર કરી છે કુદરતે રંગોળી

નકશામાં નજરે ન પડે એવાં સ્થળોની 'શોધ' કરવાનો શોખ ધરાવતા કચ્છના યુવાનને કાને એક શબ્દ પડ્યો અને કાચી સડક પર એ ઊતરી પડ્યો. શું મળ્યું એને જોવા?

time-read
1 min  |
February 01, 2021
કોરોનાના જખમ પર નમક કે મલમ?
Chitralekha Gujarati

કોરોનાના જખમ પર નમક કે મલમ?

અનેક પડકાર વચ્ચે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે અર્થતંત્રમાં સુધારો લાવવાનો છે, દેશ અને પ્રજા માટે આક્ત કરતાં રાહત વધારવાની છે, મોંઘવારીને અંકુશમાં રાખવાની છે, તિજોરીમાં બહુ પૈસા નથી તોય જંગી ખર્ચ કરવાના છે. નાણાપ્રધાનના પેપરલેસ અંદાજપત્રમાં આ વખતે શું લખાયું હશે અને શું અપેક્ષા છે એનો મેળવીએ અંદાજ...

time-read
1 min  |
February 01, 2021
આશાનો સંચાર... અપેક્ષાનો ભાર
Chitralekha Gujarati

આશાનો સંચાર... અપેક્ષાનો ભાર

મોટો જંગ જીતવાની ખાતરી થઈ ગઈ હોય એમ ભારતમાં કોરોનાની રસી મળતી થવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે આ બીમારીના ઉપદ્રવ અને તાળાંબંધી દરમિયાન આજીવિકા ગુમાવનારા લાખો નાગરિકો હવે વૈકલ્પિક વ્યવસ્થા માટે સરકાર સામે મીટ માંડીને બેઠા છે.

time-read
1 min  |
February 01, 2021
ઊડ્યા પહેલાં જ પડ્યા...
Chitralekha Gujarati

ઊડ્યા પહેલાં જ પડ્યા...

એ ચાલો, બધાય હેઠા ઊતરી જાવ. તકનિકી ખામીને કારણે ફ્લાઈટ નહીં ઊડી શકે...

time-read
1 min  |
February 01, 2021
અહીં બધા પાત્ર ભજવે છે...
Chitralekha Gujarati

અહીં બધા પાત્ર ભજવે છે...

પ્રત્યેક જણે જિંદગીમાં વિવિધ પાત્ર ભજવવાનાં હોય છે. પુત્ર, પતિ, પિતા, ભાઈ, ભત્રીજો, દોસ્ત હોય કે દીકરી, પત્ની, માતા, બહેન, સખી હોય, એક પાત્રમાંથી બીજા પાત્રમાં સરકવાનું આવે જ છે. પત્ની ચોવીસે કલાક પત્ની ન રહી શકે. એ વર્કિંગ વુમન હોય તો એણે મેનેજરના પાત્રમાં ઢળવાનું પણ આવી શકે.

time-read
1 min  |
February 01, 2021
ગુજરાતની ટૉય ટ્રેનોને બ્રેક કેમ?
Chitralekha Gujarati

ગુજરાતની ટૉય ટ્રેનોને બ્રેક કેમ?

નર્મદા નદીના સાધુ બેટ પર બનેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એવી ‘સ્ટેગ્યુ ઑફ યુનિટી'ને દેશના મહત્ત્વના રેલવેમાર્ગો સાથે સાંકળી લેવા આ સપ્તાહની શરૂઆતમાં જ કેવડિયા સ્ટેશનથી આઠ ટ્રેનસેવા શરૂ થઈ. વક્રતા એ કે કેવડિયા સ્ટેશનથી દોઢસો-બસ્સો કિલોમીટરના પરિસરમાં અગિયાર નેરો ગેજ લાઈન ગયા મહિના દરમિયાન રેલવે મંત્રાલયે કાયમી ધોરણે બંધ કરી દીધી છે.

time-read
1 min  |
February 01, 2021
તાંડવઃ આ તંતનો અંત આવે કેવી રીતે?
Chitralekha Gujarati

તાંડવઃ આ તંતનો અંત આવે કેવી રીતે?

૧૯૮૦ના દશકમાં આપણા કુંદન શાહની રાજકારણનો ઉપહાસ કરતી ફિલ્મ જાને ભી દો યારો આજે પણ ફિલ્મરસિકો મોજથી જુએ છે.

time-read
1 min  |
February 01, 2021
ગ્રીન સિગ્નલ કે રેડ સિગ્નલ...
Chitralekha Gujarati

ગ્રીન સિગ્નલ કે રેડ સિગ્નલ...

જુઓ, ‘સિગ્નલ' બરાબર દબાવીને ખરીદજો. જબરી લાવ લાવ થઈ ગઈ છે એમ તમારી વાત સાચી. ઈલનભાઈ પડ્યા છે ને એમાં...

time-read
1 min  |
February 01, 2021
તેલ પિવડાવીને લોકોને તાજામાજા રાખતાં ગૃહિણી
Chitralekha Gujarati

તેલ પિવડાવીને લોકોને તાજામાજા રાખતાં ગૃહિણી

ઘરમાં એમ ને એમ બેસી ન રહેવાના વિચારમાત્રથી એમણે પોતાની રીતે ઘાણીનું તેલ કાઢી વેચવાનો વ્યવસાય શરૂ કર્યો અને એમાં સારું નામ પણ મેળવ્યું.

time-read
1 min  |
February 01, 2021
નામનાં નામે બાધણું
Chitralekha Gujarati

નામનાં નામે બાધણું

સત્તા માટે સમાધાન એ કંઈ આજની વાત નથી. લોકશાહી ઢબે થતી ચૂંટણી પ્રક્રિયામાં દરેક વખતે કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી જરૂરી નથી અને એટલે જ બે-પાંચ-દસ પક્ષની મિશ્ર સરકાર આપણે ત્યાં પણ સ્વીકાર્ય બનતી જાય છે. કેન્દ્રીય સ્તરે તો ૧૯૯૦ના દાયકાથી મોરચા સરકાર જ બની છે.

time-read
1 min  |
January 25, 2021
ભૂજનું સ્મૃતિવન ને અંજારનું સ્મારક: બન્નેની વિસ્મૃતિ
Chitralekha Gujarati

ભૂજનું સ્મૃતિવન ને અંજારનું સ્મારક: બન્નેની વિસ્મૃતિ

કચ્છના ધરતીકંપમાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં ભૂજને ઓળખ આપતા ભૂજિયા ડુંગરની તળેટીમાં એક સ્મૃતિવન વિક્સાવવાનો નિર્ણય લેવામાં આવ્યા પછી કામ તો ચાલુ થયું, પરંતુ કામને લગભગ પાંચેક વર્ષ થયાં છતાં હજી ક્યારે પૂરું થશે એ કહી શકાય એમ નથી. રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ અને અડચણોને કારણે કામની ગોકળગાય ગતિ ડંખે છે.

time-read
1 min  |
January 25, 2021
જીવનની ઈમારત તો બાંધી, પણ...એ દટાઈ ગયેલું ઘર હજી યાદ આવે છે!
Chitralekha Gujarati

જીવનની ઈમારત તો બાંધી, પણ...એ દટાઈ ગયેલું ઘર હજી યાદ આવે છે!

ઘર સાથે મા-બાપ ગુમાવી બેસેલો એ કિશોર મોમાયા ચૌધરી સુરત આવી હૉસ્ટેલમાં રહી ભણ્યો અને ઠરીઠામ થયો. ૨૬ જાન્યુઆરીની હોનારતમાં એનાં જેવાં સેંકડો બાળક અનાથ થયાં હતાં.

time-read
1 min  |
January 25, 2021
બે નહીં ચાલે, બૉસ...
Chitralekha Gujarati

બે નહીં ચાલે, બૉસ...

અમારી એક બહેનપણી લોકડાઉનમાં પરણી. હવે એ સાઉથ કોરિયાના ચાન્ગોંગ શહેરમાં સ્થાયી થવા માગે છે. કારણ પૂછવું તો કહે કે ચાન્ગોંગ શહેરની સુધરાઈ દરેક પરિણીત યુગલને અમુક શરતો સાથે ૯૨,૦૦૦ ડૉલર (આશરે ૬૭,૫૦,૦૦૦ રૂપિયા) આપે છે.

time-read
1 min  |
January 25, 2021
કચરિયાથી વધારો રોગપ્રતિકારક શક્તિ
Chitralekha Gujarati

કચરિયાથી વધારો રોગપ્રતિકારક શક્તિ

કોરોના કાળમાં અને આજે સૌથી વધુ બોલાતો શબ્દ છે: ઈમ્યુનિટી. આમ તો ઈમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધારવા અને એ રીતે કોરોનાથી બચવા જમાનાથી શિયાળામાં વસાણાં ખાવાની પરંપરા રહી છે, જેની સવિશેષ માહિતી આપતો એક લેખ થોડા સમય પહેલાં જ ચિત્રલેખમાં આપે વાંચ્યો હશે. આ વસાણાંમાં સર્વસામાન્ય છે કાળાં અને સફેદ તલનું કચરિયું.

time-read
1 min  |
January 25, 2021
કેળના થડમાં છે સંજીવની...
Chitralekha Gujarati

કેળના થડમાં છે સંજીવની...

એક વખત ફળ આપી દેનારા કેળનું થડ આમ તો નકામું ગણાય, પણ ‘નવસારી કૃષિ યુનિવર્સિટી’ના વિજ્ઞાનીઓએ બિન-ઉપયોગી થડની અંદર છુપાયેલાં પોષક તત્ત્વમાંથી ‘નોવેલ’ નામનું પ્રવાહી ખાતર બનાવ્યું અને એની આંતરરાષ્ટ્રીય પૅટન્ટ પણ મેળવી. સજીવ ખેતી કરતા ખેડૂતોમાં સમગ્ર દેશમાં ‘નોવેલ’ ખૂબ લોકપ્રિય છે. ગુજરાત અને કેન્દ્ર સરકાર પણ આ ખાતરને વ્યાપક પ્રોત્સાહન આપી રહી છે.

time-read
1 min  |
January 25, 2021
વાત વિસર્જન પછીના કચ્છના નવસર્જનની..
Chitralekha Gujarati

વાત વિસર્જન પછીના કચ્છના નવસર્જનની..

૨૭ જાન્યુઆરી, ૨૦૦૧ની નમતી બપોર.

time-read
1 min  |
January 25, 2021
ચાર-ચાર વર્ષ પ્રજ્વલિત રહ્યો સેવાયજ્ઞ...
Chitralekha Gujarati

ચાર-ચાર વર્ષ પ્રજ્વલિત રહ્યો સેવાયજ્ઞ...

રાહતરસોડાં, આરોગ્ય તથા રોજગારથી લઈને વૈજ્ઞાનિક ઢબે ભૂકંપગ્રસ્ત ગામો-શાળાની નવરચના..

time-read
1 min  |
January 25, 2021
હવે ટ્રમ્પ કી ભી ચૂપ...
Chitralekha Gujarati

હવે ટ્રમ્પ કી ભી ચૂપ...

હિંસા ફેલાવે એવી ભડકાઉ પોટ્સને સેન્સર કરવાના બહાને મોટાં સોશિયલ મિડિયા પ્લેટફૉર્મ્સ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં એકાઉન્ટ બંધ કરી દઈને શાંત પાણીમાં પથરા ફેંક્યા છે. આને પગલે ઈન્ટરનેટ પર થતાં લગભગ તમામ કમ્યુનિકેશન પર અંકુશ ધરાવતી જાયન્ટ ટેક કંપનીઓના ઈરાદા સામે શંકા વ્યક્ત થવા માંડી છે. શું છે આ વિવાદનું મૂળ?

time-read
1 min  |
January 25, 2021
ગુરુનો આદેશ આંખ-માથા પર…
Chitralekha Gujarati

ગુરુનો આદેશ આંખ-માથા પર…

નવા વર્ષે બ્રિટનમાં શાહી સમ્માન મેળવનારા કચ્છી માડું સંજય કારા સાંભરે છે રાહતકાર્ય માટે લંડનમાં ફંડ ઉઘરાવવાનો અલૌકિક અનુભવ.

time-read
1 min  |
January 25, 2021
રાજકારણમાંથી ગૌરવભેર નિવૃત્ત કેમ થવાય એ માધવસિંહભાઈ શીખવી ગયા...
Chitralekha Gujarati

રાજકારણમાંથી ગૌરવભેર નિવૃત્ત કેમ થવાય એ માધવસિંહભાઈ શીખવી ગયા...

નરેન્દ્ર મોદીના રાજકીય ઉદય સાથે સાથે મોટી થયેલી આજની પેઢીને ન કદાચ ઝડપથી ખયાલ નહીં આવે કે ગુજરાતના રાજકારણમાં નરેન્દ્ર મોદી યુગ ૨૦૦૨થી શરૂ થયો એ પહેલાં ૮૦ અને ૯૦ના દાયકામાં એક સોલંકી યુગની પણ આણ વર્તાતી હતી. માધવસિંહ સોલંકીના નિધન સાથે (૩૦ જુલાઈ, ૧૯૨૭થી ૧૦ જાન્યુઆરી, ૨૦૧૧) એ યુગના સર્જકનું નિધન થયું છે.

time-read
1 min  |
January 25, 2021
મૃત્યુનો મલાજો કે મોતની મહેફિલ?
Chitralekha Gujarati

મૃત્યુનો મલાજો કે મોતની મહેફિલ?

ચલો બોલો... રઘુએ થર્ટી ફર્સ્ટના શું કર્યું હશે? આઈ નો, આનો જવાબ રઘુ જ આપી શકે એણે રામપ્રસાદ કી ઔરહવી જોઈ. આશરે બે કલાકની ફિલ્મનો વિષય એવો છે કે આપણે બધાને સ્પર્શ ઉત્તર ભારતના એક સંયુક્ત કુટુંબમાં વડીલના મૃત્યુ બાદ આખો પરિવાર ભેગો થાય છે અંતિમસંસ્કાર માટે, તેરમાની વિધિ માટે... પણ શું બધા દિલથી વિધિમાં ભાગ લઈ રહ્યા છે? કે માત્ર દેખાડો કરવા? કે પંચાત કરવા?

time-read
1 min  |
January 25, 2021
તમારી જિંદગીનો સુંદર પ્રસંગ કયો?
Chitralekha Gujarati

તમારી જિંદગીનો સુંદર પ્રસંગ કયો?

બાળકને કોઈ મજાનું રમકડું ભેટમાં મળે ત્યારે એના માટે સુંદર પ્રસંગ બની જાય. રોસેલ, મિફી, ઢોલ, મિની કે એવાં કોઈ પણ નામે સાચવેલું રમકડું આપણા લાડકા કે લાડકીને વિશ્વભરમાં જાણે એ એકમેવ શ્રીમંત હોય એવો અહેસાસ આપે છે. એ જોઈએ ત્યારે આપણે સુખની વ્યાખ્યા સમજતાં શીખીએ છીએ. ઉંમરલાયક થયા પછી પણ રમકડાં સાથેનો અનુરાગ એક મૈત્રીભર્યો સધિયારો આપે છે.

time-read
1 min  |
January 25, 2021
આ મતિભ્રષ્ટ માણસનું શું કરવું?
Chitralekha Gujarati

આ મતિભ્રષ્ટ માણસનું શું કરવું?

સત્તાને વળગી રહેવા સરમુખત્યાર જેવું જક્કી વલણ અપનાવી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અનેક ઉધામા કર્યા, એટલે સુધી કે પોતાના સમર્થકો મારફત એમણે સંસદ પર કબજો મેળવવા પ્રયાસ કર્યો.

time-read
1 min  |
January 25, 2021
છેડતી કરશો તો છોડીશું નહીં..
Chitralekha Gujarati

છેડતી કરશો તો છોડીશું નહીં..

ગયા અઠવાડિયાની જ વાત. ઉત્તર પ્રદેશના દિલ્હી નજીક આવેલા ગ્રેટર નોઈડા વિસ્તારની એક પ્રાઈવેટ લક્ઝરી બસમાં બારમાં ધોરણમાં અભ્યાસ કરતી બે બાળા પ્રવાસ કરી રહી છે.

time-read
1 min  |
January 25, 2021
અજરખપુરકામના નામે કર્યું ગામનું સર્જન
Chitralekha Gujarati

અજરખપુરકામના નામે કર્યું ગામનું સર્જન

ભૂકંપમાં મૂળ સોતાં ઊખડી ગયેલા અંજારના એક ગામની પ્રજાએ જીવતર રંગ્યાં આત્મવિશ્વાસના રંગે...

time-read
1 min  |
January 25, 2021
રસીકરણની રામાયણ...
Chitralekha Gujarati

રસીકરણની રામાયણ...

આ રસી તો ભાજપની. હું નહીં મુકાવું જાવ...

time-read
1 min  |
January 18, 2021
રાજકોટ પોલીસનું માનવતાવાદી ચિત્ર
Chitralekha Gujarati

રાજકોટ પોલીસનું માનવતાવાદી ચિત્ર

આમ તો અશક્ય લાગે, પણ રાજકોટ શહેરમાં ગુના ઘટ્યા છે. આ માટે એક કારણ એવું આપવામાં આવે છે કે પોલીસ હવે પોલીસ નહીં, પણ ફ્રેન્ડ બનીને કામ કરી રહી છે.

time-read
1 min  |
January 18, 2021