CATEGORIES
Categories
ટેવ-કુટેવ-આદતનાં મુક્તિ-બંધન
કોરોનાકાળમાં આ વ્યસનીઓ કેવાં કેવાં વલખાં મારે છે...?
કુમુદ પટવા: માત્ર ચાર પંક્તિનાં કવિ!
સંસારી હોવું અને જૈન સાધ્વી જેવી વૃત્તિ-પ્રવૃત્તિ સાથે જીવી જવું એ તો બહુ મોટી સંપ્રાપ્તિ ગણાય.
કોરોના જંગ લડવા આ ડૉક્ટરોએ શું યોજના બનાવી?
સામાન્ય રીતે દરદીનાં દર્દ અને દિનચર્યા પૂછતા અમદાવાદના ડૉક્ટરો હવે ડિટેક્ટિવ પેઠે દરદીના પરિવારની અને પખવાડિયાની પ્રવૃત્તિ પૂછી રહ્યા છે. દરદી ઈરાદાપૂર્વક જો કોરોનાનાં લક્ષણ છુપાવતો લાગે તો એની આસપાસના લોકો કે સંભવિત દરદીના ફોન કૉલ્સની પણ જાસૂસી થઈ શકે..! ડૉક્ટરોની એક વિશેષ ટીમે આયોજનબદ્ધ રીતે આદરેલા એક નવતર પ્રયોગનો ખાસ અહેવાલ.
કાચા તેલનું કેવું છે પાકું રાજકારણ..
આખી દુનિયાનો ઔદ્યોગિક વ્યવહાર અને વાહનવ્યવહાર કુલસ્ટૉપ થયો છે ત્યારે એ બન્ને માટે જરૂરી એવા ક્રૂડ ઑઈલની કિંમત પાણીના મૂલ્ય કરતાં પણ પણ ઓછી થઈ ગઈ છે. સાથે જ દાદા બનીને ફરતા તેલ ઉત્પાદક દેશોની ઈકોનોમી હાલકડોલક થવા માંડી છે. આ સંજોગોમાં તેલિયા રાજાઓએ ખેલેલા આઘાત-પ્રત્યાઘાતના ખેલમાં ભારત કેવોક લાભ મેળવી શકે?
ઓમ... શાંતિ ઓમ...
રઘુનું મગજ બહેર મારી ગયું છે. લૉકડાઉનને લીધે તો ખરું જ, પણ ઉપરાઉપરી બે વિરાટ કહેવાય એવા અભિનેતાની એક્ઝિટથીઃ રિશી કપૂર અને ઈરફાન ખાન.
શ્વાન કેમ વીસરાય રે...
અમદાવાદઃ હાલમાં ગરીબ, શ્રમિક, વગેરેને રોજી મેળવવાનું તથા ભિક્ષુકને ભોજન મેળવવાનું ખૂબ કપરું બન્યું છે.
નિવૃત્ત પોલીસની પ્રવૃત્ત સેવા...
ડી. શિવાનંદઃ ૭પ વર્ષે પણ સક્રિય છે તો ‘રોટરી ક્લબ’ પોલીસોની સેવા કરે છે.
ફરિયાદ સાંભળવા હાજર પોલીસ કમિશનર...
અમદાવાદ: અહીંના પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ કોરોના સામેની લડાઈમાં જનસંપર્ક જાળવી રાખવા ફેસબુક લાઈવનો સહારો લીધો છે, જેથી પત્રકાર પરિષદો કે સંવાદનાં આયોજનો ન કરવાં પડે, સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જળવાય ને પત્રકારો સાથે સાથે સામાન્ય નાગરિકો સાથે પણ સીધી વાતચીત થઈ જાય.
કઈ રીતે મળી પ્રેરણા પ્લાઝમા દાન કરવાની?
કોરોનાને ‘ગુડબાય' કહી અમદાવાદની બે યુવતીઓએ બીજા દરદીઓને બચાવવાનું કામ કર્યું.
હૅન્ગરનો આ...ભાર!
કોરોનાના આ કાળચક્રમાં આપણે બધાં બરાબરનાં ફસાયાં-અટવાયાં છીએ.
ધર્મ જ્યારે ચર્ચાને ચાકડે ચડે છે...
મહારાષ્ટ્રના પાલઘરમાં બે સાધુની હત્યાનું પ્રકરણ પ્રાદેશિક મટીને રાષ્ટ્રીય બન્યું છે.
બે વડા પ્રધાનની હરાજી કરવાની છે... લગાવો બોલી !
વડા પ્રધાનને ચિત્રો ભેટ આપતા સ્નેહીલ દેસાઈ અને પાર્થ ચૌહાણ...
પરવરિશ: બધું બંધ છે, પણ આઈડિયાઝ નહીં!
લૉકડાઉનમાં રસ્તા ભલે સૂમસામ હોય, પણ લોકોનાં મગજ અવનવા આઈડિયાઝથી ધમધમી રહ્યાં છે. અહીં અમે કેટલાંક પેરન્ટ્સ અને બાળકો કેવીક ક્રિયેટિવ રીતે સમય પસાર કરી રહ્યાં છે એનો ચિતાર આપ્યો છે, જુઓ...
કરો કૂંડાળા
અમદાવાદઃ કોરોના સંક્રમણથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન આવશ્યક બન્યું છે, જેમાં ખાસ કરીને દુકાન, બજાર, મૉલ, મંદિર, વગેરે જગ્યાએ દરેક વ્યક્તિ ચોક્કસ અંતર રાખીને ઊભી રહે એ અતિ જરૂરી છે.
માણસ નામે પોલીસ...
તહેવાર હોય કે તનાવ, ઉદ્વેગ હોય કે ઉત્સવ, આહલાદ હોય કે આત... પોલીસ બધી સ્થિતિમાં મોરચો સંભાળે છે. એને સરહદની અંદરના સૈનિક પણ કહીએ તો ખોટું નથી. સાહિત્યમાં તો પોલીસનો ઉલ્લેખ જૂજ થયો છે. ફિલ્મોમાં પોલીસનાં અનેક રૂપ જોવા મળ્યાં છે. હા, પોલીસ હપ્તા લેવા માટે પણ બદનામ અને ગેરવર્તનના પણ આક્ષેપ એના પર થાય. આ તરફ કોરોના’કાળમાં જીવનના અનેક રંગ દુનિયાએ જોયા. ખાખીનો પણ અલગ રંગ જોવા મળ્યો. પોલીસની એ છાપ હવે બદલાઈ રહી છે. પ્રશ્ન એ છે કે એનું જીવન ક્યારે બદલાશે?
વિચાર વાઈરસ એટલે...
વિચાર વાઈરસનો આવો જાદુ સૌને નથી પજવતો. પ્રભુના લાડકવાયા કહી શકાય એવા થોડાક મનુષ્યો પૃથ્વી પર હજી બચ્યા છે એથી જ તો માનવતાનો નાભિશેષ હજી ચાલુ છે...
દિવ્યાંગ યુવાન વગાડે છે તબલાં
રાજકોટ: જ્યારે કોઈ મનમાં કંઈ કરવાનો નિર્ધાર કરી લે પછી એને કોઈ જ અવરોધ નડે નહીં.
વેક્સિન કે પ્લાઝમા થેરાપી... : કોરોના સામેની લડતના આ છે રામબાણ ઈલાજ?
અસ્તિત્વની જાણ થઈ એના ચાર મહિનામાં દુનિયાના ૧૭૫થી વધુ દેશમાં ત્રીસ લાખથી વધુ લોકોને ભરડામાં લેનારા કોરોના વાઈરસથી બચવા અનેક પ્રયોગશાળામાં રાત-દિવસ ગતિવિધિ ચાલી રહી છે. આ નવા પ્રકારના વિષાણુનો ફેલાવો નાથી શકે એવી દવા શોધવા વિજ્ઞાનીઓ આદુ ખાઈને મચી પડ્યા છે. એમની મહેનત ક્યારે અને કેવા રંગ લાવશે?
આ સમસ્યા પણ નાની નથી...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી: ચીનમાંથી ઉચાળા ભરનારી કંપનીઓને આકર્ષવામાં ભારત કાચું પડ્યું?
સાત વાર નિરાશ ને.. આઠમી વાર ખૂબ રાજી!
સાત સંતાનનાં માતા રૂડીબહેન ફરી પ્રસૂતા બન્યાં ત્યારે ડૉ. મોહિલ પટેલની તબીબી કાબેલિયત કામ લા: વધુ સંતાન પેદા ન કરવાની સલાહ કેમ કોઈએ ન આપી?
દોડ્યા, પણ એવું દોડ્યા કે...
રાજકોટઃ લૉકડાઉનને લીધે વૉક લેનારા, જોગિંગ કરનારા પણ ફસાયા છે. રાજકોટમાં તો ત્રણ વ્યક્તિ સામે મોર્નિંગ વૉક કરવા બદલ પોલીસે ફરિયાદ નોંધી... બોલો!
ક્લીન ને ગ્રીન લેસન
અમદાવાદઃ હાલ લૉકડાઉનમાં વર્ક ફ્રૉમ હોમ અને ઑનલાઈન શૉપિંગ-ટીચિંગ-ટ્રેનિંગની બોલબાલા વધી છે
ડોનાલ્ડ ટ્રમ્પ બફાટના બાદશાહ!
અમેરિકાના ૪પમા ને વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૧૭ના જાન્યુઆરીમાં કારભાર સંભાળ્યો ત્યારથી આજ લગી એ કંઈકેટલા છબરડા, વિવાદ સર્જતા રહ્યા છે. આ વર્ષે અમદાવાદમાં એમણે પોતાના ભાષણમાં કંઈકેટલા લોચા માર્યા, તેમ છતાં ‘કોવિડ-૧૯’ વિશેના એમના લોચા તો ક્લાસિક છે-અભૂતપૂર્વ છે...
ઝૂમ બરાબર ઝૂમ...
લૉકડાઉનમાં જાતજાતની સાંસ્કૃતિક પ્રવૃત્તિના મંચ આપણા ડ્રોઈંગરૂમમાં.
ઈક બાર તો યૂં હોગા
ડીડી પર એક ટેલિપ્લેમાં પહેલી વાર એને જોયોઃ લાલ ઘાસ પર નીલે ઘોડે.
આ શ્રમિકોની બેહાલી આપણી આંખે ચડશે?
કોરોનાની બીમારી ધરાવતા લોકોના વધતા આંકડા વચ્ચે એનાથી પણ ઘણા મોટા એવા સ્થળાંતરિત મજૂરોની વ્યથા આપણી નજર બહાર રહી જાય છે. બે રોટલા કમાવા પોતાના વતનથી સેંકડો માઈલ દૂર કામ કરવા જતા આવા લાખો કામદારો તાળાબંધીને લીધે ઘરે પહોંચી શકતા નથી અને જ્યાં છે એ રાજ્યો એમને હવે રાખવા તૈયાર નથી.
આ યુવતી પણ બનાવે છે સુરક્ષાઢાલ...
કોરોનાને હંફાવવા આરોગ્ય અને પોલીસમાં ઘણી એવી મહિલાઓ જોવા મળી રહી છે, જે સમાજમાં એક ઉત્કૃષ્ટ ઉહાદરણ પૂરું પાડી રહી છે.
કાપડ ઉદ્યોગના કારીગરોમાં ભારેલો અગ્નિ
વતન જવાની જીદ સાથે રસ્તા પર ઊતરેલા પરપ્રાંતીય કામદારો: ધીરજ ખૂટી રહી છે.
આવો, આપણે વાઈરસને કૅચ કરીએ..!
કોવિડ-૧૯ના પ્રકોપથી આખું જગત હચમચી ગયું છે.
કરુણા વાઈરસનો ચમત્કાર
કોરોના આપણા બોલાવવાથી નથી આવ્યો, પરંતુ જ્યારે એ આવી જ ગયો છે ત્યારે એનો લાભ લેવાનું ચૂકવા જેવું નથી!