CATEGORIES

કભી મૂઆ... કભી જિન્દા?!
Chitralekha Gujarati

કભી મૂઆ... કભી જિન્દા?!

કોરોનાને કારણે હવે આવા રહસ્યમય કિસ્સા પણ બનવા લાગ્યા છે.

time-read
1 min  |
June 15, 2020
આ ધમણે તો ધમાલ મચાવી!
Chitralekha Gujarati

આ ધમણે તો ધમાલ મચાવી!

કોરોના કાળમાં ‘મેક ઈન ઈન્ડિયા’નો નારો સાર્થક કરતા ‘ધમણ-૧’ વેન્ટિલેટર માટે સખ્ખત વિખવાદ થયા. ગુજરાત સરકાર સામે ઘણા આક્ષેપ થયા. જો કે સ્પષ્ટતા તો થઈ ગઈ, પણ હજી એની ચર્ચા બંધ નથી થઈ...

time-read
1 min  |
June 15, 2020
આ છે આત્મનિર્ભરતા...
Chitralekha Gujarati

આ છે આત્મનિર્ભરતા...

લૉકડાઉનને કારણે પેદા થયેલી કપરી આર્થિક પરિસ્થિતિએ ભારત જ નહીં, સમગ્ર વિશ્વના લોકોને સ્વનિર્ભરતા તરફ જવાનો માર્ગ ચીંધ્યો છે ત્યારે અમેરિકાનો એક યુવક રોબ ગ્રીનફીલ્ડ પોતાની અનોખી જીવનશૈલીથી સમગ્ર માનવજાતિને શીખવી રહ્યો છે આત્મનિર્ભર બનવાના સરળ નુસખા.

time-read
1 min  |
June 08 , 2020
ગમે ત્યારે ત્રાટકી પડતાં આ સમુદ્રી વાવાઝોડાં શું સૂચવે છે?
Chitralekha Gujarati

ગમે ત્યારે ત્રાટકી પડતાં આ સમુદ્રી વાવાઝોડાં શું સૂચવે છે?

કોરોના સામે હજી કટોકટીનો જંગ ચાલી રહ્યો છે ત્યારે દેશો કે દુનિયાની સામે જ નહીં, આખી માણસ પ્રજાતિ સામે એક પછી એક નવી આફત માથું ઊંચકી રહી છે, જેનું તાજું જ ઉદાહરણ છે ‘અંફાન’ વાવાઝોડું.

time-read
1 min  |
June 08 , 2020
૯૯,૯૯,૯૯,૯૯૯...!
Chitralekha Gujarati

૯૯,૯૯,૯૯,૯૯૯...!

કોઈ પણ દુઃખ-દર્દનાં નિવારણ કે શાતા મેળવવા માટે પ્રાર્થના અમોઘ શસ્ત્ર છે.

time-read
1 min  |
June 08 , 2020
તબાહી... તારાજી
Chitralekha Gujarati

તબાહી... તારાજી

બુદ્ધિજીવીની જીવાદોરી કહેવાતા આ વિસ્તારને આજુબાજુ કૉલેજો અને યુનિવર્સિટીને લીધે કૉલેજ સ્ટ્રીટ નામ આપવામાં આવ્યું છે.

time-read
1 min  |
June 08 , 2020
૧૦૦૦ દરદીને રૂપિયા ૨૦ લાખની નિઃશુલ્ક દવા...
Chitralekha Gujarati

૧૦૦૦ દરદીને રૂપિયા ૨૦ લાખની નિઃશુલ્ક દવા...

કોરોનાની મહામારીમાં દુનિયાભરના લોકોને ભયાનકતાની સાથે સાથે કરુણતાનાં પણ અનેક દૃશ્યો-પ્રસંગો જોવા મળ્યાં. કોઈ ને કોઈ રૂપે કે સ્વરૂપે માનવતાનાં દર્શન પણ થતાં રહ્યાં. માયાનગરી મુંબઈમાં દાનવીરો લાખો જરૂરતમંદ લોકોને ભાતભાતનાં ટેસ્ટી ભોજન પૂરા પાડતા રહ્યા તો ગુજરાતમાં ચોખ્ખા ઘીની લાખો રોટલી ગરીબોને વહેંચવામાં આવી.

time-read
1 min  |
June 08 , 2020
હૈ, લોઢાના પૂર્વજ... પોપકૉર્ન?!
Chitralekha Gujarati

હૈ, લોઢાના પૂર્વજ... પોપકૉર્ન?!

મૂવી જોતાં હો તો તમને પોપકોર્ન યાદ આવે ને પોપકોર્ન નજરે ચઢતાં મૂવી! મૂવી (કે પછી મનોરંજનનો કોઈ પણ કાર્યક્રમો અને પોપકોર્ન વચ્ચે અતૂટ સંબંધ છે, પણ તમે એ જાણો છો કે પોપકૉર્નની શોધ કોણે કરી? એ કયા જમાનાથી અસ્તિત્વમાં છે?

time-read
1 min  |
June 08 , 2020
દરિયાલાલ કરે છે પોલીસને મદદ..
Chitralekha Gujarati

દરિયાલાલ કરે છે પોલીસને મદદ..

બરાબર એક વર્ષ પહેલાં ગત મે મહિનામાં ભારતીય તટરક્ષક દળ દ્વારા કચ્છના જખૌ બંદર પાસેના આંતરરાષ્ટ્રીય દરિયાઈ વિસ્તાર નજીક- ભારતીય હદમાંથી અંદાજિત એક હજાર કરોડ રૂપિયાનો કેફી દ્રવ્યનો જથ્થો પાકિસ્તાની ઈસમો સાથે પકડી પાડ્યો હતો ને ચાલુ વર્ષે જાન્યુઆરીમાં એટીએસ અને જખૌ કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત રીતે કચ્છની જળસીમા ખાતેથી ૧૭૫ કરોડનું હેરોઈન પકડાયું હતું.

time-read
1 min  |
June 08 , 2020
કૅપ, ગૉગલ્સ ગુમ... માર્કેટમાં માસ્કની ધૂમ
Chitralekha Gujarati

કૅપ, ગૉગલ્સ ગુમ... માર્કેટમાં માસ્કની ધૂમ

જરૂરત શોધની જનની છે એ જૂની કહેવત અત્યારે ફરી રસ્તા પર ઠેર ઠેર દેખાઈ રહી છે.

time-read
1 min  |
June 08 , 2020
કોરોનાને પગલે આવી આ કચરાની ઉપાધિ
Chitralekha Gujarati

કોરોનાને પગલે આવી આ કચરાની ઉપાધિ

તબીબી ઈલાજ વખતે નીકળતા ‘બાયો-મેડિકલ વેસ્ટ’નો અલગ પદ્ધતિએ નિકાલ કરવો જરૂરી છે, જેથી એ કચરો બીજા કોઈ માટે જોખમી ન બને. વાઈરસના ચેપથી બચવા મોઢે પહેરીએ છીએ એ માસ્ક જ કાલે ઊઠીને રોગ ફેલાવાનું કારણ ન બને એ માટે હવે શરૂ થયેલા ‘કોરોના-યુગ’માં તો આપણે બહુ સાવધ રહેવું પડશે.

time-read
1 min  |
June 08 , 2020
જલસા કરો, જંતીલાલ જેલમાંયા!
Chitralekha Gujarati

જલસા કરો, જંતીલાલ જેલમાંયા!

કાલિયા હર દીવાર તોડ કે દીખા દેગા, જેલર સાહેબ... આ ડાક્લોગ હજી ઘણા લોકોને યાદ છે. અપહરણ ફિલ્મમાં તો જેલમાં હોટેલ જેવો રૂમ અને સગવડ પણ મળતાં હોય એવાં દૃશ્યો છે.

time-read
1 min  |
June 08 , 2020
ઝિંદગી ઔર બતા તેરા ઈરાદા કયા હૈ...?
Chitralekha Gujarati

ઝિંદગી ઔર બતા તેરા ઈરાદા કયા હૈ...?

અક્ષય કુમાર-બાલ્કિ ઍક ફિલ્મના સેટ પર

time-read
1 min  |
June 08 , 2020
લો, ખાદીનાં મૅચિંગ માસ્ક ફ્રી...!
Chitralekha Gujarati

લો, ખાદીનાં મૅચિંગ માસ્ક ફ્રી...!

આજના બ્રાન્ડેડ પોશાકના જમાનામાં સ્વદેશી ખાદી હરીફોને અડીખમ ટક્કર આપે છે.

time-read
1 min  |
June 08 , 2020
ડૉ. અલ્પના શાહ – નામ્બિયાર: પોલીસની સુરક્ષા કરે છે આ ડોક્ટર
Chitralekha Gujarati

ડૉ. અલ્પના શાહ – નામ્બિયાર: પોલીસની સુરક્ષા કરે છે આ ડોક્ટર

પોલીસોમાં રોગપ્રતિકારક શક્તિ વધારતાં ઈમ્યુનિટી બુસ્ટર્સનું નિઃશુલ્ક વિતરણ કરીને આ હોમિયોપેથ ડૉક્ટર આપણું ધ્યાન રાખનારી પોલીસોનું ધ્યાન રાખવાની જવાબદારી નિભાવે છે.

time-read
1 min  |
June 08 , 2020
બહાનાબાજીના બાદશાહ...
Chitralekha Gujarati

બહાનાબાજીના બાદશાહ...

હોઠ સાજા તો ઉત્તર ઝાઝા એવી આપણી એક કહેવત અનુસાર કેટલાક લોકો જવાબ આપવામાં એવા સ્માર્ટ હોય છે કે એમના જવાબ સાંભળીને આપણું મગજ ચકરાઈ જાય.

time-read
1 min  |
June 08 , 2020
રંગીલા શહેરની સ્વચ્છતા પણ ફાઈવ સ્ટાર!
Chitralekha Gujarati

રંગીલા શહેરની સ્વચ્છતા પણ ફાઈવ સ્ટાર!

રાજકોટને હવે નવી ઓળખ મળી છે ‘ગાર્બેજ ફ્રી સિટી’. તાજેતરમાં કેન્દ્ર સરકારે જે 'છ સ્વચ્છ શહેર' પસંદ કર્યા એમાં ચૂંટાયું છે. રાજકોટ... કઈ રીતે આ શહેર બન્યું કચરામુક્ત?

time-read
1 min  |
June 08 , 2020
રિઝર્વ બૅન્કની અનેકવિધ રાહત પછી પણ... ...ઔર ભી જ્યાદા બૂરે દિન આને વાલે હૈ!
Chitralekha Gujarati

રિઝર્વ બૅન્કની અનેકવિધ રાહત પછી પણ... ...ઔર ભી જ્યાદા બૂરે દિન આને વાલે હૈ!

હવે તો. ‘જીડીપી’નો દર કેટલો માઈનસમાં જશે એની ચિંતા કરવાના દિવસો આવી ગયા

time-read
1 min  |
June 08 , 2020
સાહેબ, થોડું સાંભળવાની પણ આદત રાખો...
Chitralekha Gujarati

સાહેબ, થોડું સાંભળવાની પણ આદત રાખો...

દેશમાં લાંબા અંતરની ટ્રેન સેવા અને વિમાનવ્યવહાર શરૂ કરવાના મામલે નરેન્દ્ર મોદીની સરકાર તથા કેટલાંક રાજ્ય વચ્ચે સંકલન ને આપણી સમજણનો અભાવ અત્યારે નજરે પડી રહ્યો છે.

time-read
1 min  |
June 08 , 2020
એ અમદાવાદી ક્લિક ને અમિતાભનો ફિલ્મી લુક!
Chitralekha Gujarati

એ અમદાવાદી ક્લિક ને અમિતાભનો ફિલ્મી લુક!

૧૨ જૂને ડિજિટલ પ્લેટફોર્મ પર રજૂ થનારી ફિલ્મ ‘ગુલાબો સિતાબો’માં અમિતાભનો વૃદ્ધ ગેટઅપ અમદાવાદના એક ફોટોગ્રાફરની તસવીર ને એક ચિત્રકારના પેન્ટિંગને લીધે કેમ ચર્ચાના ચકરાવે ચઢ્યો છે?

time-read
1 min  |
June 08 , 2020
એક બંગલા બને ન્યારા...
Chitralekha Gujarati

એક બંગલા બને ન્યારા...

રોબે આ આખી ચૅલેન્જ દરમિયાન માત્ર ૧૦ ફૂટ બાય ૧૦ ફૂટની લાકડાંની કૅબિનમાં રહેવાનું રાખ્યું.

time-read
1 min  |
June 08 , 2020
લૉકડાઉનનો લલકાર..
Chitralekha Gujarati

લૉકડાઉનનો લલકાર..

લોકડાઉનના સમયમાં ગુજરાતી-હિંદી પ્રાર્થના, ભક્તિગીત, પ્રેરણાગીત, એન્થમ, વગેરેનાં સંગીતમય વિડિયો સોન્ગ સોશિયલ મિડિયામાં ખૂબ ગુંજ્યા.

time-read
1 min  |
June 08 , 2020
આ માથાભારે દેશને નાથવો કઈ રીતે?
Chitralekha Gujarati

આ માથાભારે દેશને નાથવો કઈ રીતે?

દુનિયાઆખીને બીમારીની ગર્તામાં ધકેલી દીધાનું આળ જેના પર છે એ ચીન અત્યારે ભારત સાથે સરહદી મોરચે ઝઘડી રહ્યું છે તો હોંગકોંગ અને તાઈવાન પર કબજો જમાવવાના મામલે પણ ચીને આક્રમક વલણ અપનાવ્યું છે. એની સામ્રાજ્યવાદી મનોવૃત્તિ અહીં છતી થાય છે, પણ ચીનને તો જાણે શેહશરમ નડતાં જ નથી.

time-read
1 min  |
June 08 , 2020
અંફાને મચાવી જબરી અફરાતફરી
Chitralekha Gujarati

અંફાને મચાવી જબરી અફરાતફરી

‘ગ્રેટ બંગાળ સાઈક્લોન’નાં ૨૮૩ વર્ષ પછી બંગાળની ખાડીમાં આકાર લઈને શરૂઆતમાં ૨૦૦ કિલોમીટરની પ્રતિકલાકની ઝડપે ‘અંફાન’ વાવાઝોડાએ ત્રાટકીને ‘કોરોના’ મહામારીનેય ભુલાવી દે એવો વિનાશ વેર્યો એની ક્રમબદ્ધ કથા...

time-read
1 min  |
June 08 , 2020
ગુજરાતીઓનું અભૂતપૂર્વ વખાણવા લાયક ભોજનદાન…!
Chitralekha Gujarati

ગુજરાતીઓનું અભૂતપૂર્વ વખાણવા લાયક ભોજનદાન…!

મુંબઈમાં ઝૂંપડપટ્ટીવાસીઓને રસ-પૂરીનું જમણ... રાજકોટમાં રોજની એક લાખથી વધુ રોટલીનું મહાદાન... સુરતમાં સગર્ભા બહેનોને ચોખ્ખા ઘીની સુખડી-મોહનથાળ!

time-read
1 min  |
May 25, 2020
હર કરમ અપના કરેંગે... અય જાન તેરે લિયે
Chitralekha Gujarati

હર કરમ અપના કરેંગે... અય જાન તેરે લિયે

લૉકડાઉનના માહોલમાં રસ્તે રઝળતાં પ્રાણી, પંખીઓને ખોરાક-પાણીની તંગી વર્તાય છે ત્યારે અમુક ગ્રીન વૉરિયર્સ કોરોનાના સંક્રમણની પરવા કર્યા વિના ખાધાખોરાકી સાથે રોજ રસ્તે ઊતરી પડે છે. કેટલાક પ્રકૃતિપ્રેમીઓ રસ્તા પરનાં વૃક્ષોની સીંચાઈ-જતન માટે પણ નીકળી પડે છે. મહામારીના કપરા કાળમાં આવી અવનવી સેવા કરતા સ્વયંસેવકોને સો સલામ.

time-read
1 min  |
May 25, 2020
શું હવે ફરી તોબા બોલાવશે તીડ?
Chitralekha Gujarati

શું હવે ફરી તોબા બોલાવશે તીડ?

કોરોના સામે જંગે ચડેલા ભારત માટે પૂર્વ આફ્રિકાના દેશોની જેમ વધુ એક મોટી સમસ્યા બની શકે છે તીડનાં ઝુંડ...

time-read
1 min  |
May 25, 2020
વતનવાપસીના બે ચહેરા: મૈ ગમ કો ખુશી કૈસે કેહ દૂ...જો કેહતેં હૈ ઉનકો કેહને દો...
Chitralekha Gujarati

વતનવાપસીના બે ચહેરા: મૈ ગમ કો ખુશી કૈસે કેહ દૂ...જો કેહતેં હૈ ઉનકો કેહને દો...

ભારત સરકારના વંદે ભારત મિશન હેઠળ ઉઝબેકિસ્તાનથીઆવેલા (રાધર, આવેલી) એક યુવા પેસેન્જરનું દિલ્હી એરપોર્ટ પર ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું.

time-read
1 min  |
May 25, 2020
ધારાવી કેમ બન્યું હૉટ સ્પૉટ?
Chitralekha Gujarati

ધારાવી કેમ બન્યું હૉટ સ્પૉટ?

મુંબઈનો સૌથી ગીચ વિસ્તાર કોરોનાનો મેજર હૉટ સ્પૉટ બનવા જઈ રહ્યો છે ત્યારે પ્રશાસન ચોવીસ કલાક ખડે પગે કામગીરી કરી હોવાના દાવા કરે છે તો સ્થાનિકો સરકારી પદ્ધતિઓ અયોગ્ય-અપૂરતી હોવાની ફરિયાદ કરી રહ્યા છે. શું છે હકીકત? જોઈએ, ગ્રાઉન્ડ રિપોર્ટ

time-read
1 min  |
May 25, 2020
આગળ ખાઈ ને પાછળ દરિયો.. જવું ક્યાં?
Chitralekha Gujarati

આગળ ખાઈ ને પાછળ દરિયો.. જવું ક્યાં?

કોરોનાથી લોકોને બચાવવા તાળાબંધી લંબાવવી જરૂરી છે તો અર્થતંત્રને ફરી ધબકતું કરવું પણ અનિવાર્ય છે. તકલીફ એ છે કે મોટાં ઔદ્યોગિક કેન્દ્રો અને શહેરોમાં દિવસો સુધી હેરાનગતિ સહન કર્યા પછી લાખો મજૂરો એમના વતનભેગા થઈ ગયા છે. આ હાલતમાં કારખાનાં ચાલુ કઈ રીતે થાય?

time-read
1 min  |
May 25, 2020