CATEGORIES
Categories
ટ્રમ્પની અવળચંડાઈ અમેરિકાને ભારે પડી રહી છે!
અમેરિકાને આવો અનાડી પ્રમુખ કેમ મળ્યો છે?
દેશમાં માતાના અગ્નિસંસ્કાર વિદેશમાં સંતાનોએ લાઈવ જોયા!
નડિયાદઃ અહીં રહેતાં વૃદ્ધ દંપતી મધુબહેન સુરેશભાઈ પટેલ એપ્રિલમાં ફરી વખત સંતાનના ઘેર અમેરિકા જવાનાં હતાં. એમની બે પુત્રી ઈગ્લેન્ડ તથા બે પુત્રી અને એક પુત્ર અમેરિકામાં સપરિવાર રહે છે. પટેલ દંપતી વર્ષે ચારેક મહિના માટે વતન નડિયાદ આવીને રહે. પછી વિદેશવાસી સંતાનના ઘેર રહેવા જાય.
ઘરમાં બેસી ખેતીને ચરબી ચડી જાય તો...?
પ્રશ્નઃ ડિયર ડાયેટિશિયન, લોકડાઉનના સમયમાં આખો દિવસ ઘરમાં ભરાઈ રહેવાનું હોય છે. કશીય પ્રવૃત્તિ વિના નિર્દેશ બેસી બેસીને વજન વધી ન જાય એ માટે શું કાળજી લેવી?
કાશ્મીર આવી રહ્યું છે બીજાં રાજ્યીની હરોળમાં......
સરકારી નોકરી અને વસવાટને લગતાં જમ્મુ-કશ્મીરના વિશેષ અધિકારના નિયમમાં ફેરફાર દ્વારા કેન્દ્ર સરકારે અન્ય રાજ્યોના રહેવાસીઓ માટે આ સરહદી પ્રાંતના દરવાજા ખુલ્લા મૂકવાની શરૂઆત કરી છે.
કોરોનાના દરદી માટે : વેન્ટિલેટર આટલું મહામૂલું કેમ છે?
વાઈરસની અસરથી ફેફસાં કામ કરતાં બંધ થઈ જાય ત્યારે આ મશીન શરીરને અતિ જરૂરી એવો ઑક્સિજન પહોંચાડે છે.
કૌટુંબિક મિલનના અનુભવે સર્જી બેસ્ટ બિઝનેસ બુક
એના આવા પ્રયોગોથી અનેક પાર્ટીઓમાં લોકોને જીવન બદલી નાખતા અનુભવો થયા અને એના પુસ્તકથી વાચકોને એક નવી દષ્ટિ મળી...
આ મહામારીમાં મનોરોગીની કેવીક છે સ્થિતિ?
આ કપરા કાળમાં ભયભીત લોકોને અનેકવિધ ચિંતા-મૂંઝવણ-દ્વિધામાંથી મુક્તિ મળે એ માટે રાજ્ય સરકારે હેલ્પલાઈન શરૂ કરી છે, જેના દ્વારા નિષ્ણાત તબીબો રાઉન્ડ ધ ક્લૉક માર્ગદર્શન આપે છે.…
ક્લિક કરો આ મંદિરમાં પ્રવેશવા...
સૌરાષ્ટ્રના જગવિખ્યાત મંદિરનાં દ્વાર ગયા મહિનાથી બંધ છે. ‘હરિ’ અને ‘હર’ એટલે કે દ્વારકા અને સોમનાથ બન્ને મંદિરમાં દર્શનાર્થીઓ બાવીસ માર્ચથી જઈ શક્યા નથી.
એકથી વધુ બે-ત્રણના ફાયદા-ગેરફાયદા
આ મિયાં એમના ત્રીજા નિકાહ પઢાવી રહ્યા હતા ત્યારે પહેલી બીબીએ ઘટનાસ્થળે પહોંચીને પોતાના ખાવિંદની જાહેરમાં ધોલાઈ કરી નાખી...!
આ નર્સોની સેવાને પણ સલામ...
એની બે વર્ષની દીકરી એનાથી રિસાઈ ગઈ છે. એ ૧૪ દિવસથી એને મળી નથી. એનું નામ છે નીલમ ગડરિયા. સુરતની ન્યુ સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં ૧૦ વર્ષથી કામ કરતાં નીલમબહેન કોવિડ ૧૯ના દરદીઓની સારવાર માટે બનાવેલા ખાસ વૉર્ડમાં સેવા આપીને આવ્યાં છે.
કોરોનાએ તમારા મગજમાં ગરબડ તો નથી કરી ને?
સુરતમાં યોજાયેલા વેબિનારમાં જાણીતા મનોચિકિત્સકોને કેવા પ્રશ્નો પુછાયા...
આ પણ એક જાતનો ત્રાસવાદ જ છે!
પોતાના ધર્મનો પ્રસાર કરવો અને સમાજના લોકોને સાદગીના રસ્તે લાવવા એમાં કશું ખોટું નથી, પણ એ માટે કોઈ દેશ અને સમગ્ર માનવસમાજના હિતની અવહેલના કરે એ કઈ રીતે સાંખી લેવાય?
આ છે સંનિષ્ઠ સેવાનાં જીવંત પ્રતીક…
કોરોના મહામારીના કપરા સમયમાં સતત સેવારત કર્મશીલોની પીઠ થાબડવા માટે બાવીસ માર્ચે દેશની જનતાએ થાળી-તાળી વગાડ્યાં. કોરોનાનો કોપ વધી રહ્યો છે એની સાથે સેવા કરનારાની કસોટી પણ વધી રહી છે. પોલીસ, સરકારી કર્મચારી, પત્રકાર બધા કામ કરી રહ્યા છે, પરંતુ ચેપનો સૌથી વધારે ડર તબીબી ક્ષેત્રમાં છે. જીવના જોખમે, પરિવારના સ્વાથ્યની ચિંતા એક તરફ મૂકી નિષ્ઠાથી કામ કરી રહેલાં સેંકડો ડોક્ટર્સ-નર્સ છે. અહીં એવાં કેટલાંક લોકોની વાત કરી છે, જે આ રાષ્ટ્રવ્યાપી સેવાનાં પ્રતિનિધિ સમાન છે..
સાસુ-વહુના સંબંધનું મેઘધનુષ
એક મહિલા જ્યારે બીજી મહિલાને ખરા દિલથી મદદ કરે છે ત્યારે એમના સંબંધમાં અનેરી વસંત મહોરે છે.
ઝેરી પ્રદુષણ સામે જનઆંદોલન
રશિયન વિજ્ઞાની ઓલ્ગા સ્પેરાસ્કાયા હવામાંનાં ઝેરી રસાયણોને દૂર કરવા માટે સતત મથતી રહે છે.
સોશિયલ ડિસ્ટન્સિંગ એટલે શું?
કોરોના વાઈરસ ડિસીઝથી બચવા ઘરમાં પણ બધાથી સલામત અંતર રાખવાની સલાહ તબીબો કેમ આપે છે? આપણા દેશમાં એનો અમલ શક્ય છે? અને લાંબે ગાળે એની શું અસર થઈ શકે?
કોરોનાનો ક્યારે નીકળશે કચ્ચરઘાણ?
વિશ્વભરમાં અત્યાર સુધી ૭,૨૩,૦૦૦ કરતા વધુ લોકોને ચેપ લગાડીને ૩૪,૦૦૦થી વધુ મોત નીપજાવનારા ખતરનાક કોરોના વિષાણુનો પ્રકોપ ક્યાં સુધી ટકશે અને એનાં પરિણામ કેવાં આવશે એના વિશે મુંબઈના જાણીતા બે જ્યોતિષી અમિત નીલા અને સંદીપ પટેલ રસપ્રદ વરતારા કરે છે...
કેવીક છે દિનચર્યા કલાકારો-લોકગાયકોની લૉક ડાઉનના યુગમાં?
વાંચન-વેબ સિરીઝ-વૉકિંગ-સેવા... આ છે કેટલાંક જાણીતાં ને માનીતાં વ્યક્તિત્વનાં સમય પસાર કરવાનાં સાધન.
સ્પીનરને કોરોનાએ અપાવી ધીકતી હેટ્રિક...
ક્યારેક સપનાંમાંય કપ્યા ન હોય એવાં એવાં કામ કે ધંધા કરવાં પડે.
રોગપ્રતિકારક શક્તિ વધારતાં પીણાં
કોરોના વાઈરસની દવા કે રસી તો શોધાય ત્યારે સાચી, પણ ત્યાં સુધી બધો મદાર આપણી રોગપ્રતિકારક શક્તિ પર છે. આથી પેશ છે ઇમ્યુન સિસ્ટમને કાર્યક્ષમ બનાવે એવાં કેટલાંક પીણાંની રેસિપી.
ક કોરોનાનો ક.. ડ ડરનો ડ...
બીજા દેશના પ્રમાણમાં આપણે ત્યાં કોરોનાના હજી ઝાઝા કેસ નોંધાયા નથી, પણ કાયદો કે નિયમ ન પાળવાની આપણી સાહજિક માનસિકતા આપણને ભારે પડી શકે છે. જરૂરી છે કે આપણે આ રોગની ગંભીરતા સમજીએ.
બધું જ બંધ તો ગૅરબજાર કેમ નહીં?
આજે આખો દેશ કોરોનાને કારણે લૉક ડાઉન છે. લોકો ઘરમાંથી પણ બહાર નીકળે નહીં એવો સરકારી આદેશ છે તો પછી શેરબજાર શા માટે બંધ નહીં? સતત તૂટતા બજારને જોઈ એ બંધ રહે તો સારું એવું રોકાણકારો પણ વિચારે એ સ્વાભાવિક છે, પરંતુ શેરબજાર ચાલુ રાખવું જ પડે એનાં કેટલાંક ચોક્સ કારણ છે. શું છે એ કારણો?
એકલતાને સ્વરાંજલિ
વડોદરામાં ગૃહિણીઓ માટે શરૂ થયેલી ‘સ્વરાંજલિ મ્યુઝિક અકાદમી'ની ૧૭ મહિલાને ‘ઈન્ડિયાસ ગોંટ ટેલેન્ટ’માં સ્થાન મળ્યું અને રાજ્ય સરકારે એમને ગૌરવવંતાં ગુજરાતી તરીકે માનપાન પણ આપ્યાં.
જાણીતા કથાકાર-સંતો - લૉક ડાઉનના એકાંતવાસમાં શું કરી રહ્યા છે?
આજે આમ આદમી પોતપોતાના ઘરમાં બંધ છે ત્યારે સતત ભક્તો વચ્ચે રહેતા સાધુ-ભગવંતો-કથાકારો આ કપરા સમયમાં શું કરતા હશે? વાંચો, ‘ચિત્રલેખા'માં પ્રથમ વખત કથાકાર-સંતોની વર્તમાન દિનચર્યા.
એ અનેકની ભૂખ ભાંગે છે...
આ મહિલાની 'ફૂડ બેન્ક'ને કારણે કેટલાય ગરીબોનું પેટ ભરાઈ રહ્યું છે.
પૃથ્વીના બાર ક્યારે વાગશે?
ડ્રક્સડે જ્યાંક અર્થાતુ પૃથ્વીના બાર ક્યારે વાગી જશે એ દર્શાવતી કાંટાવાળી ઘડિયાળ ૧૯૪૭માં મહિલા આર્ટિસ્ટ માર્ટિલ લેંગ્સડ્રોફે તૈયાર કરી હતી.
આનું નામ...નામ બદનામ...!
કોરોના... આ પ્રકારના વાઈરસ-વિષાણુ વર્ષો પૂર્વે પણ હયાત હતા અને એ વુહાન-800 તરીકે ઓળખાતા હતા એવું ૧૯૮૧માં પ્રગટ થયેલું The Eyes of Darkness પુસ્તક કહે છે.
ચામાચીડિયાથી કોરોના ફેલાઈ શકે ખરો?
વિશ્વભરમાં ૧૧૧૧ તથા ભારતમાં ૧૧૯ જાતિ ધરાવતું ને દિવસમાં વૃક્ષ પર ઊંધું લટકે ને રાતે ઊડાઊડ કરે એવું નિશાચર પક્ષી ચામાચીડિયું વાઈરસ ફેલાવી શકે ખરું? પક્ષીશાસ્ત્રી નિષ્ણાતો શું કહે છે?
આ સ્ત્રીએ બાળકીને જન્મ આપતાં પહેલાં ‘જન્મ' આપ્યો કોરોના કિટને!
મીનળ દાખવે-ભોંસલેઃ દેશ પ્રત્યેની ફરજ બજાવી.
ધરમના નામે આવું ગાંડપણ?
રોગનાં લક્ષણ દેખાતાં અનેક જમાતીઓને હોસ્પિટલ ભેગા કરવાની નોબત આવી.