CATEGORIES
Categorías
ભૂપેન્દ્ર પટેલે નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન-NEVAની તાલીમ મેળવી
> ગુજરાત વિધાનસભા ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન-N E V A ની તાલીમ મેળવી > NEVA મારફતે વિધાનસભા ગૃહની કાર્યવાહી સંલગ્ન વિવિધ પ્રક્રિયાઓ કેવી રીતે કરવી તેની મુખ્યમંત્રીશ્રીએ બારીકાઇથી જાણકારી મેળવી > નેશનલ ઇ-વિધાન એપ્લિકેશનના ઉપયોગ થકી આગામી વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલશે : ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી
જવાન: ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી
આઇકોનિક શાહરૂખ ખાનને લીડ રોલમાં ચમકાવતી અને એટલી દ્વારા દિગ્દર્શિત \"જવાન\" ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. આ એક્શનથી ભરપૂર ફિલ્મ તેની રિલીઝના પ્રથમ બે દિવસમાં જ 120 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને બ્લોકબસ્ટર હિટ બની ગઈ છે.
અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના
> 'અર્બન ડેવલપમેન્ટ હોર્ટીકલ્ચર યોજના' અંતર્ગત કિચન ગાર્ડન, વર્ટીકલ ગાર્ડન અને હાઇડ્રોપીનીકસ અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો > 60 મહિલા તાલીમાર્થીઓને કિચન ગાર્ડનિંગ, હાઈડ્રોપોનીકસ, એરોપોનિક્સ, ટેરેસ ગાર્ડન, વર્ટીકલ ગાર્ડન, કૂંડા અને પ્લગ ટ્રે ભરવાની રીતો વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી > લાભાર્થીઓને વિવિધ શાકભાજીના બિયારણ પેકેટ, દિવેલી ખોળ, કોકો પિટ અને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા
રસરંગ લોકમેળો રાજકોટના 'રસરંગ લોકમેળા'ની સાથે યોજાશે 'પ્રાદેશિક સરસ મેળો’
૩થી 9 સપ્ટેમ્બર સુધી યોજાનારા \"સરસ મેળા\" માં 50 લાખનું વેચાણ થવાની સંભાવના
છોકરી ચાલવસે બુલેટ
> \"રસરંગ લોકમેળા\"માં મોતના કૂવામાં દિલઘડક કરતબો કરનાર કાર રેસલર અને બાઇક રાઇડરની રાજકોટમાં એન્ટ્રી > યુ.પી.ના બે કાર ચાલકો અને ત્રણ બાઇક ચાલકોના ખુલ્લા હાથની એક સાથે ડ્રાઈવિંગના કરતબો લોકોને કરશે રોમાંચિતઃ મહિલા બાઇક ચાલકની સાહસિકતા પણ અનન્ય આકર્ષણ > રાજકોટનો મેળો દેશભરમાં સર્વશ્રેષ્ઠ યુ.પી.ના કાર રેસલર અબ્દુલ રહેમાન અંસારી
સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની રાજકોટની જીવાદોરી સમાન આજી નદી હવે બની ગઈ છે ડમ્પીંગ સાઈટ
રાજકોટના રામનાથ મુક્તિધામ, રામનાથ મંદિર અને કપિલા હનુમાનજી સામે આવેલ આજીનદીના પટાંગણમાં નદીનું પાણી સુકાય ગયું છે તેમજ કચરાનો અંબાર, ગાયો, ભેંસ અને અનેક પશુઓ ભટકી રહ્યા છે
ફાટેલા તાળવાની નિઃશુલ્ક સારવાર
ગુજરાત સરકાર અને રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઓપરેશન કરવામાં આવતા નખત્રાણાના મહેંકને નવજીવન મળ્યું.
2 જી સપ્ટેમ્બર-વિશ્વ નાળિયેરી દિવસ
> 2 જી સપ્ટેમ્બર-\"વિશ્વ નાળિયેરી દિવસ\" : શ્રીફળ એટલે લક્ષ્મીજીનું શુકનવંતુ ફળ, જે “કલ્પવૃક્ષ” અથવા “સ્વર્ગનું વૃક્ષ” પણ કહેવાય છે > સૌરાષ્ટ્રમાં દરરોજ એક લાખ જેટલા નાળિયેરની આવક : હાઇબ્રીડ, નોટણ, બોના, વેકસોટોલ, ઓરેંજ, સિંગાપુરી, ફિલિપાઇન્સ, વેટરનરી ટોલ વગેરે જાતો > રુ. 403 લાખથી વધુની બજેટ જોગવાઈ : નાળીયેર પાણીનાં ટેટ્રાપેક, મિલ્ક પાવડર, તેલ, નીરો, કોયર જેવા અનેક નાળીયેરી આધારિત ઉત્પાદનો લેશે ઉધોગોનુંસ્થાન
ગુજરાત સાયન્સ સિટી: આદિત્ય એલ-૧નું સફળ પ્રક્ષેપણ
> ઈસરો દ્વારા આદિત્ય એલ-1ના સફળ પ્રક્ષેપણનું સાક્ષી બન્યું ગુજરાત સાયન્સસિટી સિટી > સાયન્સસિટી સિટી પરિસરમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓએ જીવંત પ્રસારણનિહાળ્યું > વિધાર્થીઓને સોલર મિશન અંગે માહિતગાર કરાયા
CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નવનિર્મિત કેથલેબ-કાર્ડિયોલોજી વિભાગ ખુલ્લો મુકાયો
> મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નવનિર્મિત કેથલેબ-કાર્ડિયોલોજી વિભાગ ખુલ્લો મુકાયો > રૂ.10 કરોડના ખર્ચે તૈયાર થયેલ વિભાગમાં હૃદય સંબંધિત બીમારીઓના સચોટ નિદાન અને સારવારની અધતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ > સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને હવે હદયરોગની સારવાર રાજ્કોટ થી જ મળતી થશે, અમદાવાદ સુધી આવવું નહિ પડે > રાજ્ય સરકાર અંતર્ગત સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યમાં સૌ પ્રથમ આવી કેથલેબ રાજકોટમાં શરૂ થઈ
જન્માષ્ટમીના પાવન પર્વે સુરતની નવી સિવિલ હોસ્પિટલથી ૪૨મુ અંગદાન
> જન્માષ્ટમીના પાવન પર્વે સુરતની નવી સિવિલ હોસ્પિટલથી 42મુ અંગદાન > તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના બોરા ગામના બ્રેઈનડેડ રેવાભાઇ વસાવાના બેકિડની, લિવર અને આંતરડાના દાનથી ચાર વ્યક્તિઓને નવજીવન > ચાર જરૂરિયાતમંદ દર્દીઓના પરિવારની ખુશીઓ જન્માવવામાં નિમિત્ત બન્યું કૃષ્ણ જન્મોત્સવ પર્વ > સમગ્ર દેશમાં આંતરડાનું 17 મુ દાન સુરત સિવિલ હોસ્પિટલથી થયું
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે દિવસમાં 2 અંગદાન
> અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બેદિવસમાં ૩ અંગદાન > 2 દિવસમાં 5 જરૂરિયાતમંદોને નવજીવન > સ્ટ્રોકના કારણે બ્રેઇનડેડ થયેલ ૩૦ વર્ષના અવધૂત બાહરેના અંગદાને ત્રણ વ્યક્તિઓને નવજીવન આપ્યું > અમદાવાદ સિવિલ હોસ્પિટલની ટીમ અંગદાન દ્વારા જરૂરિયાતમંદોને નવજીવન આપવા કટિબદ્ધ :- ડૉ.રાકેશ જોશી, સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ
માળી તાલીમ યોજના
> અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ અંતર્ગત બાગાયત વિભાગ દ્વારા આઠ મહાનગરપાલિકા વિસ્તારમાં 'માળી તાલીમ યોજના' અમલી > યોજનાનો લાભ લેવા માટે 18 ઓગસ્ટ સુધી આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે > શહેરોમાં બાગાયતનો વ્યાપ વધારવાનો તથા યુવાનોમાં કૌશલ્યવર્ધન થકી રોજગારીની તકો ઊભી કરવાનો યોજનાનો ઉદ્દેશ
કાકડીની આધુનિક પદ્ધતિથી ખેતી
> નેટહાઉસમાં કાકડીની ખેતી કરી મબલખ ઉત્પાદન મેળવતા બોટાદના ધરતીપુત્ર: બાગાયતી ખેતીથી ખર્ચ અને મજુરી બંને ઘટવાની સાથે સમયની પણ બચત થાય છે > કાકડીની આધુનિક પદ્ધતિથી ખેતી કરી વાર્ષિક રૂ.14 લાખથી પણ વધુની આવક રળતા બોટાદ જિલ્લાનાં પ્રગતિશીલ ખેડૂત રાજેશભાઈ રાઠોડ > નેટહાઉસ તૈયાર કરવા સરકારશ્રી તરફથી રાજેશભાઇને મળી 65 ટકા સબસિડી > વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવાથી થાય છે બમણો લાભ, ખીરા કાકડીનું વાવેતર કરવાથી માત્ર ત્રણ જ મહીનામાં વધુ આવક મેળવી શકાય છેઃ રાજેશભાઇ રાઠોડ
૧૧મી જુલાઇ વિશ્વ વસ્તી દિવસ
> વસ્તી નિયંત્રણ માટે વર્ષ 2030 સુધીના 2.1 ટકા પ્રજનન દર ના લક્ષ્યાંકની સામે ગુજરાતે વર્ષ 2020 માં જ 1.9 ટકાનો લક્ષ્યાંક હાંસલ કર્યો(NFHS-5 સર્વે) > રાજ્યમાં વર્ષ 2022-23માં 6.64 લાખ બહેનોએ કોપર ટી (IUCD-ઇન્ટ્રા યુટ્રાઇન કોન્ટ્રાસેપ્ટીવ ડિવાઇઝ) મૂકાવી > વર્ષ 2022-23 માં 3.08 લાખ મહિલાઓ અને 1,223 પુરુષોએ નસબંધીનું ઓપરેશન કરાવ્યું > રાજ્યમાં 27 જુનથી 10 જુલાઇ દરમિયાન દંપતિ સંપર્ક પખવાડિયુ ઉજવાયું - કુટુંબ નિયોજન જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાયા > 11 જુલાઇ થી 24 જુલાઇ જન સંખ્યા સ્થિરતા પખવાડિયું ઉજવાશે > પ્રસુતિ બાદ 48 કલાકમાં કોપર ટી સરકારી સંસ્થા કે માન્ય કુટુંબ કલ્યાણ કેન્દ્રમાં મૂકવામાં આવે છે
ચોમાહાની ખરી મઝા તો ડાંગમાં જ આવે
ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદઃ 'ડાંગનો નાયગ્રા' વઘઇનો ગીરાધોધ
સુરતની ખુબસુરતીમાં વધારો કરતુ ગોપીતળાવ
ઈ.સ.૧૫૧૦ની આસપાસ સુરતના તત્કાલીન સુબેદાર મલેક ગોપીએ ગોપી તળાવનું નિર્માણ કરાવ્યું હતું. એ સમયે રૂ.૮૫ હજારના ખર્ચે બનેલા અને ૫૮ એકરમાં ફેલાયેલ આ તળાવને સોળ બાજુઓ અને સોળ ખૂણાઓ હતાં. જેમાંથી ૧૩ બાજુએ તળિયા સુધી પહોંચી શકાય એવા પગથિયા વિનાનો ઢાળ હતો. ગોપીપુરા વિસ્તારમાં આવેલા આ ઐતિહાસિક મહત્વને બરકાર રાખવા સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ડિસેમ્બર માસમાં 'ગોપીકલા મહોત્સવ' યોજવામાં આવે છે.
અંગદાન મહાદાન
> આધુનિક સાવિત્રી: અંગદાન થકી પતિના અંગોને નવજીવન બક્ષતાં હિનાબહેન > અંગદાન થી પરમાર્થના ભાવ સાથે પત્નીએ બ્રેઇનડેડ પતિના અંગોનું દાન કર્યું: > અંગદાન કરતા મારા પતિ અન્યમાં જીવંત રહેશે આ ઉમદા ભાવ સાથે અંગદાન કર્યું > સિવિલ હોસ્પિટલના કાઉન્સેલર્સની 6 થી 7 કલાકની મહેનતે હિનાબહેનને અંગદાન માટે પ્રેરયા > અમદાવાદના ઓઢવના રસીકભાઇને ઇન્ટ્રાવેન્ટ્રીક્યુલર હેમરેજ (| V H ) એટલે કે બ્રેઇનહેમરેજ રહેવાસી થતા તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરાયા > અંગદાનમાં બે કિડની અને એક લીવરનું દાન મળ્યું ત્રણને નવજીવન > અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 48 કલાકમાં 2 અંગદાન – 6 ને નવજીવન > અમદાવાદ સિવિલમાં સતત બે વિસ અંગદાન થયાની વિરલ ઘટના - સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી
અંગદાન મહાદાન
> ચાર અંગદાન - અંદાજે 42 12 કલાકની મહેનત જરૂરિયાતમંદોને નવજીવન > અંગદાનના સેવાકાર્યમાં અમદાવાદીઓ અગ્રેસર : ચારમાંથી ત્રણ અંગદાતાઓ અમદાવાદના > 11 જુલાઈએ એક જ દિવસમાં બે અંગદાન થયાં : ચાર કિડની, બે લીવર અને બે આંખનું દાન મળ્યું > સિવિલ હોસ્પિટલના મેડિકલ રેકર્ડ વિભાગમાં સેવારત ભાવનાબહેનના સ્વજન લીલાબહેન સોલંકી બ્રેઇનડેડ થતાં તરત જ અંગદાન માટે સંમતિ દર્શાવી > ત્રણ દિવસમાં ચાર સફળ અંગદાન વધતી લોકજાગૃતિની સાથે સાથે સિવિલના તબીબોની નિષ્ઠાનું પરિણામ - સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી >અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ત્રણ દિવસમાં ચાર અંગદાન
અંગદાન મહાદાન
> 'અંગદાન એ જ મહાદાન' > પાંડેસરાના 47 વર્ષીય બ્રેઈનડેડ દિપકભાઈ શ્રીધર લિમજેની 2 કિડની, લીવર અને 2 ચક્ષુ મળી 5 અંગોના દાનથી અન્યોને નવજીવન > સુરતની નવી સિવિલ ખાતેથી છેલ્લા સાડા છ મહિનામાં 35 અંગદાન' > દાનવીરોની ભૂમિ સુરતમાં અંગદાન પ્રત્યે વધી રહેલી જાગૃતતા
બાગાયત વિભાગ દ્વારા ફળ ઉત્પાદકતા વધારવા સહાય યોજના અમલી
> બાગાયત વિભાગ દ્વારા ફળ ઉત્પાદકતા વધારવા સહાય યોજના અમલી > ખેડૂતોને રૂ.50,000 પ્રતિ હેકટર સહાય મળવાપાત્ર > ક્રોપ ડાઇવર્સીફીકેશન થકી આંબા અને જામફળ ફળપાકમાં ઘનિષ્ઠ પદ્ધતિ તેમજ કેળ પાકમાં ટીસ્યુકલ્ચર ટેકનોલોજીનો વ્યાપ વધારવા માટેના પ્રયાસો > યોજનાનો લાભ લેવા 17 ઓગસ્ટ 2023 સુધી આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરવાની રહેશે
પદ્મકુંવરબા હોસ્પિટલમાં કરાઈ જટિલ સર્જરી
> બાળકના જન્મ પૂર્વે જવલ્લેજ જોવા મળતી પ્રસૂતાના ગર્ભાશયની 10 સે.મી. ગાંઠની સફળ સર્જરી > ખાનગી હોસ્પિટલ્સ દ્વારા અતિ જોખમી સર્જરીનું જોખમ ન લેવાતા પદ્મકુંવરબા હોસ્પિટલમાં કરાઇ જટિલ સર્જરી
૨૨ જુલાઈ: રાષ્ટ્રીય કેરી દિવસ
> ગુજરાતમાં વર્ષ 2023-24ની સિઝનમાં અંદાજે રૂ.268 કરોડની કેરીનું વેચાણ : 6.13 લાખ મેટ્રિક ટન કેરીનું કરાયું વેચાણ > અમદાવાદના બાવળા ખાતે સ્થપાયેલી ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી ખાતેથી કેસર કેરીની મોટા પાયે થઇ રહી છે નિકાસ : પ્રથમ સિઝનમાં જ બે લાખ કિલોથી વધુ કેરીની નિકાસ > આંબા જેવા બાગાયતી પાક વાવેતરના પ્રોત્સાહન માટે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અમલી > સમગ્ર દેશમાં વેચાયેલી કેરીમાં ગુજરાતનો ફાળો7.13 ટકા
રાજ્ય સરકાર દ્વારા બાગાયત પાકના ઉત્પાદન માટે ખેડૂતોને વિશેષ સહાય
> આંબાની જૂની વાડીઓના નવિનીકરણ કરવા માટેન યોજના > આંબા પાક માટે અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાક માટેની યોજના > ઘનિષ્ટ ખેતીથી વાવેલ ફળપાકોમાટેની યોજના > વધુ ખેતી ખર્ચના ફળપાકો સિવાયના ફળપાકોમાં સામાન્ય અંતરે વાવેલા ફળપાક માટે સહાય > બાગાયતી પાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં 90ટકા સહાય > આંબા ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં વિશેષ સહાય.
વાઈરલ કન્સ્ટ્રક્ટીવાઈટીસ
> આંખોમાં જોવા મળતા 'વાઈરલ કન્ડક્ટીવાઈટીસ' થી ગભરાવાની જરૂર નથી પણ,વધુ ફેલાય નહીં તે માટે યોગ્ય સારવાર-સાવચેતી રાખવી જરૂરી > આંખમાં દુખાવો થાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં અથવા આંખના તબીબ પાસે જ સારવાર લેવી
મારા સપનાઓને પાંખો મળી છે હું ઉડી શકું છું
> જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી(વિકસતી જાતી)ની કમર્શિયલ પાયલોટ લોન સહાય યોજના અંતર્ગત રૂપિયા 20 લાખનો મંજુરી આદેશ મળતા તાપી જિલ્લાનો પ્રથમ પાઇલેટ બનશે પાર્થ રાઠોડ > પાયલોટ લોન સહાય યોજનાના રૂપિયા 20 લાખ અને વિદેશ અભ્યાસ લોનના મંજુરી પત્રો એનાયત કરતા જિ.પં.પ્રમુખ શ્રી સુરજ વસાવા > “મારા સપનાઓને પાંખો મળી છે હું ઉડી શકુ છું.\": ભાવિ પાઇલોટ પાર્થ રાઠોડ
શંકાસ્પદ મરચાં પાવડરનુ ઉત્પાદન
> ગાંધીનગરની કૂડ ફ્લાઇંગ સ્ક્વોડ તથા નડિયાદ ફૂડ ટીમ દ્વારા સંયુક્ત રીતે ખેડા જિલ્લાના પીપલજ ખાતે આવેલા ગોડાઉનમાં દરોડો પાડી મરચાં પાવડરનો શંકાસ્પદ જથ્થો પકડી પાડવામાં આવ્યો > મેજિક બોક્ષ (ટેસ્ટીંગ કીટ)થી સ્થળ ચકાસણી કરતા મરચામાં કલરનું ભેળસેળ હોવાનું બહાર આવ્યુ: રૂ. 4.17 લાખની કિંમતનો 2,349 કિલો મરચુ પાવડરનો જથ્થો જપ્ત: ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડો. એચ. જી કોશિયા > રાજ્યના નાગરિકોને શુદ્ધ ખાધ ચીજવસ્તુઓ મળી રહે તેમાટેરાજ્ય સરકાર કટીબદ્ધ
વિશ્વ ઝૂનોસિસ ડે
> પશુ-પક્ષીઓ દ્વારા મનુષ્યોને થતા રોગો અંગે જનજાગૃતિ કેળવવાનો દિવસ - \"વિશ્વ ઝૂનોસીસ ડે\" > એનિમલ હેલ્પલાઇનમાં રોજના સરેરાશ 200 કોન કોલ્સ મારફતે પ્રાણીપંખીઓની સારવાર કરાવતા નાગરિકો
લોકોના જીવન બદલવાનો સંકલ્પ કરતુ દંપતી
> ગ્રેજ્યુએટ દંપતીએ એક ચમચી પાઉડરથી લોકોના જીવન બદલવાનો સંકલ્પ કર્યો છે અને 150 માણસોની વસ્તી ધરાવતા એક નાનકડા ગામડામાં સ્થાયી થયા છે. > મારું સમગ્ર જીવન સરગવાના છોડની ખૂબીઓ શોધવામાં સમર્પિત કરવા માંગું છું.: વિશાલ પટેલ
સ્વબળે આત્મનિર્ભર
૦ સ્વબળે આત્મનિર્ભર બનવાની મહેચ્છા ધરાવતા યુવક/યુવતિઓનું ‘પ્રેરણા તીર્થ' ચનખલનું 'આર્ટિસ્ટ હાઉસ' ૦ પ્રકૃતિપ્રેમી પર્યટકોને સ્વયંને ઓળખવાની ઉમદા તક પૂરી પાડતા આ નૈસર્ગિક સ્થળે રચાશે પ્રકૃતિ અને સંસ્કૃતિનો સમન્વય ૦ સહિયાદ્રિની ગોદમાં, યોગ, નેચરોપથી, ગીત સંગીત, સાથે સેલ્ફ મેઇડ ટ્રેડિશનલ ફૂડ મહેમાનોને અનોખો અવસર પ્રદાન કરશે ૦ સર્જક પરિવારની સ્વપ્નસૃષ્ટિ સમા આર્ટિસ્ટ હાઉસમાં વ્યક્તિને પોતાના માંયલાને ઓળખવાની તક મળશેઃ